એકોત્તરશતી/૫૮. વિદાય: Difference between revisions

Jump to navigation Jump to search
(Added Years + Footer)
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|વિદાય (વિદાય)}}
{{Heading|વિદાય}}

{{Poem2Open}}
{{Poem2Open}}
વિદાય આપો, ભાઈ, મને ક્ષમા કરો. હું તો હવે કામને રસ્તે નથી. બધા ટોળે ટોળે આગળ જાઓ ને, જયમાળા ગળામાં લઈ લો ને, હું હવે વનચ્છાયામાં કોઈ ન જુએ એ રીતે પાછળ પડી જવા માગું છેં. ભાઈ, તમે મને હાક ન મારશો.
વિદાય આપો, ભાઈ, મને ક્ષમા કરો. હું તો હવે કામને રસ્તે નથી. બધા ટોળે ટોળે આગળ જાઓ ને, જયમાળા ગળામાં લઈ લો ને, હું હવે વનચ્છાયામાં કોઈ ન જુએ એ રીતે પાછળ પડી જવા માગું છું. ભાઈ, તમે મને હાક ન મારશો.
બહુ દૂર સાથે સાથે આવ્યો, બધા હાથમાં હાથ (મિલાવીને) ચાલ્યા હતા. અહીં જ બે રસ્તાના વળાંક આગળ કોણ જાણે કયા ફૂલની ગંધના નશાથી અદ્ભુત વ્યાકુળ વેદનાને લીધે મારા હૃદયમાં કંઈનું કંઈ થઈ ગયું. હવે તો સાથે સાથે નહિ ચલાય.

તમે આજે જેની પાછળ દોડી નીકળ્યા છો તે બધું મારે મન મિથ્યા બની ગયું છે—રત્નો શોધવાં, રાજ્ય ભાંગવાં ઘડવાં, મત માટે દેશ પરદેશમાં લડવું, ઊંચી ડાળવાળા સુવર્ણ ચંપાના છોડના ક્યારામાં પાણી સીંચવું. બધાની પાછળ હવે હું નથી ચાલી શકતો.