ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/`ચૂટકી': Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 56: Line 56:
રોષ-દાહ-ડંખ-શરમમાં મન ગૂંગળાઈ ગયું. અદેખી! છું, તો? મેં નીચા વળી એક પછી એક કપડાં ખંખેરી, ધૂળ સાફ કરી, ડેસ્ક પર મૂક્યાં. મૂર્ખ, જેનાથી દાઝી’તી એમાં જ હૂંફ શોધે છે! ચૂટકીએ ડપકું મૂક્યું. ઘડીક હું ચૂપ રહી, પછી એકાએક એની સામે જીભડો કાઢી, ડેસ્ક પર પડેલાં કપડાં, મારાં હોય તેમ બાથમાં સમેટી કબાટ પાછળ જઈ, કપડાં સ્પેશિયલ વૉશમાં નાખ્યાં, પરંતુ ‘વી’ ફૉર વરુણની ઇનિશિયલવાળાં પૅન્ટ-શર્ટ હાથમાં જ રહી ગયાં, અલાયદાં. મારાં આંગળીનાં ટેરવાં ‘વી’ની ઇનિશિયલને ક્યાંય સુધી પસવારતાં રહ્યાં, ને એકાએક લાગણીઓના એ ડોલતા દરિયા વચ્ચેથી ડોલ્ફિનની જેમ, ચૂટકીના મનમાં, કોણ જાણે કેમ, પણ, એક ઇચ્છા ઊછળી : એમનાં કપડાં હું જ ધોઈ નાખું તો!

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/સવ્ય-અપસવ્ય|સવ્ય-અપસવ્ય]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/ખલેલ|ખલેલ]]
}}