મરણોત્તર/૨: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨| સુરેશ જોષી}} {{Poem2Open}} નીચેનાં વૃક્ષોની છાયા અને પવન – એમની ર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
મારા આ વિચારોને મરણ એની ખંધી નજરે જોતું બેઠું છે. એ હસે છે. એ હસે છે ત્યારે એના દાંત કડકડી ઊઠે છે. એના હસવાનો આંચકો મારા હૃદયને લાગે છે. મારો હાથ છાતી પર જાય છે. કોઈ ત્રસ્ત પંખીને શાન્ત કરતો હોઉં તેમ હાથ પસવારું છું. મારા ગભરુ વિચારો મરણની નજરથી બચવા નાસભાગ કરી મૂકે છે. હું આંખને ઇશારે એમને સ્વસ્થ કરું છું. કોઈ આવતું હોય એવા ભણકારા વાગે છે. હું એ તરફ નજર કરતો નથી. ત્યાં કોઈ આવીને મારો હાથ પકડી લે છે. હું પૂછું છું: ‘કોણ, મૃણાલ?’ | મારા આ વિચારોને મરણ એની ખંધી નજરે જોતું બેઠું છે. એ હસે છે. એ હસે છે ત્યારે એના દાંત કડકડી ઊઠે છે. એના હસવાનો આંચકો મારા હૃદયને લાગે છે. મારો હાથ છાતી પર જાય છે. કોઈ ત્રસ્ત પંખીને શાન્ત કરતો હોઉં તેમ હાથ પસવારું છું. મારા ગભરુ વિચારો મરણની નજરથી બચવા નાસભાગ કરી મૂકે છે. હું આંખને ઇશારે એમને સ્વસ્થ કરું છું. કોઈ આવતું હોય એવા ભણકારા વાગે છે. હું એ તરફ નજર કરતો નથી. ત્યાં કોઈ આવીને મારો હાથ પકડી લે છે. હું પૂછું છું: ‘કોણ, મૃણાલ?’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[મરણોત્તર/૧|૧]] | |||
|next = [[મરણોત્તર/3|3]] | |||
}} |