ભારેલો અગ્નિ/૨૦ : અપક્વ શરૂઆત: Difference between revisions

Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 2: Line 2:
<center><big><big>'''૨૦ : અપક્વ શરૂઆત'''</big></big></center>

{{Block center|<poem>અંધારી રજનીઓમાં
{{Poem2Open}}
ઊઘડે ઉરનાં બારણાં હો બહેન!
{{gap|8em}}''ન્હાનાલાલ''</poem>}}
{{Poem2Open}}૨૦ : અપક્વ શરૂઆત
 
કલ્યાણી બેઠી બેઠી કાંઈ કામ કરતી હતી. તેની પાસે બોરસલીનાં ફૂલનો ઢગલો પડયો હતો. યુવકોને તાલીમ આપ્યા પછી ગૌતમ સાયંકાળે નદીસ્નાન કરી સહુથી પહેલો ઘેર આવ્યો. તેનાથી પુછાઈ ગયું :