છિન્નપત્ર/૨૬: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬| સુરેશ જોષી}} {{Poem2Open}} ખીલેલાં ફૂલ, ભૂરું આકાશ, સોનેરી તડકો,...")
 
No edit summary
 
Line 7: Line 7:
ને તું? તારી માયાને તું વિસ્તારતી નથી. અરે, તને ઢાંકવા પૂરતી પણ તારી માયાને તું બહાર કાઢતી નથી. પણ માયાનો સ્વભાવ જ પ્રકટ થઈને ભ્રાન્તિ ઊભી કરવાનો છે. સત્યની મોહકતા એના પર પડતી ભ્રાન્તિની છાયાને લીધે હોય છે. આથી જ તો હું તારું સત્ય અને તારી ભ્રાન્તિ – બંનેને જોડાજોડ મૂકીને જોવા ઇચ્છું છું. તને મોહકરૂપે જોવા ઇચ્છું છું.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[છિન્નપત્ર/૨૫|૨૫]]
|next = [[છિન્નપત્ર/૨૭|૨૭]]
}}