ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/ધ્રુવકથા: Difference between revisions

Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|કાદમ્બરી કથાસાર}}
{{Heading|ધ્રુવકથા}}

{{Poem2Open}}ધ્રુવકથા
{{Poem2Open}}

મહારાણી શતરૂપા અને તેના પતિ મનુના બે પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ભગવાન વાસુદેવની કલામાંથી ઉત્પન્ન થયેલા હોવાથી આ બંને સંસારની રક્ષા કરતા હતા. ઉત્તાનપાદને બે રાણીઓ સુનીતિ અને સુરુચિ. સુરુચિ રાજાને વિશેષ પ્રિય હતી, ધ્રુવની માતા સુનીતિ રાજાને અળખામણી હતી.