ગાતાં ઝરણાં/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 165: Line 165:




                                         
{{Poem2Open}}આ બધાં કારસ્તાન જુવાનીનાં છે એમ સમજાતાં હૃદયને આશ્વાસન કેવું સહૃદય રીતે આપવામાં આવ્યું છે!–
{{Poem2Close}}                                       


આ બધાં કારસ્તાન જુવાનીનાં છે એમ સમજાતાં હૃદયને આશ્વાસન કેવું સહૃદય રીતે આપવામાં આવ્યું છે!–
{{Block center|<poem>
તને થઈ પડી ત્રાસ મારી યુવાની,
તને થઈ પડી ત્રાસ મારી યુવાની,
ન રડ દિલ ! હશે એ જ મરજી ખુદાની.
ન રડ દિલ ! હશે એ જ મરજી ખુદાની.
                      (‘મારી યુવાની’)
{{right|(‘મારી યુવાની’)}} </poem>
   
}}
    યુવાનીની કસૂરોની શિક્ષામાંથી છટકવાની કવિની દલીલ તો જુઓ. (એ કાંઈ ઓછી જ ચાલવાની છે?)–
 


{{Poem2Open}}યુવાનીની કસૂરોની શિક્ષામાંથી છટકવાની કવિની દલીલ તો જુઓ. (એ કાંઈ ઓછી જ ચાલવાની છે?)–
{{Poem2Close}} 
                     
{{Block center|<poem>
મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી,
મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી,
તોફાન થયું છે ભરદરિયે, સપડાય કિનારો શા માટે?
તોફાન થયું છે ભરદરિયે, સપડાય કિનારો શા માટે?
                                      (‘શા માટે?’)
{{right|(‘શા માટે?’)}} </poem>
}}
 
{{Poem2Open}}
યુવાની બુદ્ધિને થાપ આપે છે, પણ બુદ્ધિની આ લાચાર સ્થિતિને પ્રેમી ધનભાગ્ય માને છે :
{{Poem2Close}}
 
                                     
 


      યુવાની બુદ્ધિને થાપ આપે છે, પણ બુદ્ધિની આ લાચાર સ્થિતિને પ્રેમી ધનભાગ્ય માને છે :
ધનભાગ્ય ! જીવનના ઉંબર પર દીવાનગીએ પગલાં માંડ્યાં,
ધનભાગ્ય ! જીવનના ઉંબર પર દીવાનગીએ પગલાં માંડયાં,
બુદ્ધિને હવે રહેવું હો તો લાચાર બનીને રહેવું છે.
બુદ્ધિને હવે રહેવું હો તો લાચાર બનીને રહેવું છે.
                           (‘મયખાર બનીને રહેવું છે’)
                           (‘મયખાર બનીને રહેવું છે’)