EDUCATED: Difference between revisions

Jump to navigation Jump to search
(+1)
No edit summary
 
Line 67: Line 67:
પણ પિતાની આવી ભ્રામક દલીલો અને રૂઢિવાદી વિચારણા છતાં, Tyler તો કૉલેજ ગયો જ. અને ટેરાના માનસમાં, ઉચ્ચ શિક્ષણની ઇચ્છાનાં બીજ રોપતો ગયો.  

આથી ટેરા પણ અભ્યાસના પ્રયત્ને ગંભીર બની. તેનો ઉછેર તો ધાર્મિક હતો જ, તે તેમની જ્ઞાતિનું સાહિત્ય અને બાઈબલનું ન્યૂ ટેસ્ટામેન્ટ વાંચતી અને શ્રદ્ધા અને ત્યાગ-બલિદાન જેવા વિષયો ઉપર નિબંધો પણ લખતી... આ તબક્કેથી એના મનમાં ઊંડે ઊંડે સ્કૂલે જવાની ઝંખના, જિજ્ઞાસા અને શક્યતા સળવળવા લાગી.

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 165: Line 164:
૪. “અનિશ્ચિતતાનો સ્વીકાર એટલે નબળાઈનો સ્વીકાર, નિર્વીર્યતાનો સ્વીકાર અને એ બંને હોવા છતાં તમારા પોતાનામાં તમારી સ્વ-શ્રદ્ધા... એ એક નબળાઈ કે ખામી છે તોયે એમાં એક પ્રકારની તાકાત છે. તમે તમારા પોતાના મન મુજબ જીવો, અન્યના મન અને મત મુજબ ન જીવો એ જ જરૂરી છે.”

***