નવલરામ પંડ્યા/કવિતા શીખવવાની રીત: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 35: Line 35:
કોઈ પણ માત્રિક છંદનું માપ ચિહ્નોથી લખી લાવો એમ કહ્યું હોય, તો છોકરાઓને ઉપર પ્રમાણે લખતાં આવડવું જોઈએ અને તેથી તેનો મહાવરો પાડવો. આ વાત આગત્યની જાણી અમે એક બીજો નમૂનો આપીએ છીએ.

૨ ૨ ૧ ૨  =  ૭  {{Gap|1em}}૧૧ ૨૧  ૨ =૭ {{Gap|1em}}૧૧  ૨૧  ૧૧૨ =૭ {{Gap|1em}૨ ૧ ૧ ૧ ૨
૨ ૨ ૧ ૨  =  ૭  {{Gap|1em}}૧૧ ૨૧  ૨ =૭ {{Gap|1em}}૧૧  ૨૧  ૧૧૨ =૭ {{Gap|1em}}૨ ૧ ૧ ૧ ૨ = ૭
હે દેવના {{Gap|2.5em}} પણ  દેવ તું {{Gap}} તત- ખેવ દિલ {{Gap}}માંધર દયા-૨૮
હે દેવના {{Gap|2.75em}} પણ  દેવ તું {{Gap|2em}} તત- ખેવ દિલ {{Gap|2.75}}માંધર દયા-૨૮
{{Gap|1em}}  ૧ {{Gap}}  ૨ {{Gap}}૩
{{Gap|1em}}  ૧ {{Gap|3em}}  ૨ {{Gap|3em}}૩
આ છંદ સપ્તમાત્રિક છે. સાત માત્રાની વ્યવસ્થા કેવી રીતે જોઈએ તે આ લખવાથી દર્શાતું નથી, પણ મોઢે શીખવવું જોઈએ. હરિગીત વગેરે કેટલા છંદમાં ત્રીજી માત્રાથી તાલ શરૂ થાય છે અને તેથી પહેલી બે માત્રા ને તાલ બહાર રાખવી પડે છે. છેલ્લા તાલમાં પાંચ માત્રા આવે છે. બીજા ચરણની યાદી બે માત્રા સાથે મળવાથી તે પૂર્ણ થાય છે. તે અપૂર્ણતા દર્શાવવાને માટે છેલ્લો તાલ છેડેથી લીટી વડે ન બાંધતા છૂટો રાખ્યો છે. ઉપલા ચોપાઈના માપમાં પણ છેલ્લો તાલ અપૂર્ણ રાખ્યો છે ખરો, પણ તેમ કરવાનું વિશેષ કારણ નથી. તે છતાં જ્યાં માત્રા ખૂટે ત્યાં છેલ્લો તાલ અપૂર્ણ દર્શાવવો એ નિયમ શીખાઉને સહેલો પડે એમ ધારી અમે તે પ્રમાણે કર્યું છે.

ગરબી વગેરે દેશી કવિતાનું માપ પણ આ રીતે દર્શાવી શકાય. એવી કવિતા તો નિયમ બહાર જ છે એમ કેટલાક ધારે છે, તે બહુ મોટી ભૂલ છે. બધામાં અમુક જાતના અમુક તાલ હોય છે, અને તે છે તો કુલ માત્રાનું પ્રમાણ પણ છે જ. માત્ર એવી કવિતા બનાવનારાઓ ઘણાખરા અશિક્ષિત હોવાથી લઘુને ગુરુ અને ગુરુને લઘુ ગણવાની છૂટ હદથી જ્યાદે લે છે, પણ તે સઘળું આ રીતે માપ લખવાથી જણાઈ આવશે.