કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/‘ગાફિલ’: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.’</poem>'''}}
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મનુભાઈ ત્રિવેદીએ ‘સરોદ’ ઉપનામથી ભજનો તથા અન્ય કાવ્યો તથા ‘ગાફિલ’ તખલ્લુસથી ગઝલો રચી. એમના ચાર કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા, બે ભજનસંગ્રહો – ‘રામરસ’ (૧૯૫૬) અને ‘સુરતા’ (૧૯૭૦) તથા ગઝલસંગ્રહ ‘બંદગી’ (૧૯૭૩). ત્યારબાદ ‘પવન પગથિયાં’ (૨૦૦૪, સંપાદનઃ ચંદ્રકાન્ત ટોપીવાળા) જેમાં છાંદસ કાવ્યો, ભજનો, ગઝલો, બાળકાવ્યો વગેરેનો સમાવેશ થયો છે.
મનુભાઈ ત્રિવેદીએ ‘સરોદ’ ઉપનામથી ભજનો તથા અન્ય કાવ્યો તથા ‘ગાફિલ’ તખલ્લુસથી ગઝલો રચી. એમના ચાર કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા, બે ભજનસંગ્રહો – ‘રામરસ’ (૧૯૫૬) અને ‘સુરતા’ (૧૯૭૦) તથા ગઝલસંગ્રહ ‘બંદગી’ (૧૯૭૩). ત્યારબાદ ‘પવન પગથિયાં’ (૨૦૦૪, સંપાદનઃ ચંદ્રકાન્ત ટોપીવાળા) જેમાં છાંદસ કાવ્યો, ભજનો, ગઝલો, બાળકાવ્યો વગેરેનો સમાવેશ થયો છે.{{Poem2Close}}
{{center|૨}}
{{center|૨}}
મનુભાઈનો માંહ્યલો ભક્તકવિનો. મનુભાઈની કવિતાનાં મૂળ જોવા માટે, એમાં પ્રવેશવા માટે ‘સુરતા’ની પ્રસ્તાવનામાં આ કવિ ‘દો બાતાં’ કહે છે તે જોઈએ –
{{Poem2Open}}મનુભાઈનો માંહ્યલો ભક્તકવિનો. મનુભાઈની કવિતાનાં મૂળ જોવા માટે, એમાં પ્રવેશવા માટે ‘સુરતા’ની પ્રસ્તાવનામાં આ કવિ ‘દો બાતાં’ કહે છે તે જોઈએ –
‘સૌરાષ્ટ્રના એક નાનકડા ગામને પાદર આવેલા નાના મંદિરના ઓટા પર બેસી ખોળામાં રામસાગર લઈ ધીમા સૂરે સૂઝે તેવાં ભજનો ગાતા કોઈ અલ્હડ બાવાનો હું સીધો વારસદાર છું. તે વારસો જાળવવો કઠણ છે, છતાં અણઘડ વાણીમાં જેવાં આવડે તેવાં ભજનો ગાઈ મારો રામ રીઝવવા મથું છું.’

તથા ‘દો બાતાં’માંની બીજી ‘બાત’ જોઈએઃ
તથા ‘દો બાતાં’માંની બીજી ‘બાત’ જોઈએઃ