ગ્રંથ અને ગ્રંથકાર/પિનાકિન્ ઉદયલાલ ઠાકોર: Difference between revisions

Jump to navigation Jump to search
(+1)
 
(+1)
Line 10: Line 10:
‘આલાપ' મુંબઈ રાજ્યનું પારિતોષિક પામેલ છે. આ કવિએ કવિતા ઉપરાંત નૃત્યનાટિકાઓ લખી છે અને નાટ્યરૂપાંતરો પણ કર્યા છે. આકાશવાણી પરથી એમનાં અનેક સફળ નાટ્યરૂપાંતરો અત્યાર સુધીમાં રજૂ થઈ ચૂક્યાં છે. એમનાં નાટ્યરૂપાંતરો, કાવ્યો વગેર 'રાગિણી’ના ત્રણેક ખંડમાં પ્રગટ થવામાં છે. શ્રી પિનાકિન કવિલોક, લેખકમિલન, સાહિત્ય પરિષદ, બુધ કાવ્યસભા, ભારત કલા મંડળ, ગુજરાત પ્રકૃતિ મંડળ, રાઇફલ એસોસિયેશન અને ગુજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલા છે, અને નગરની સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લે છે. અમદાવાદ બુધ કાવ્યસભા તરફથી પ્રથમ કવિતાસત્રની યોજના મિત્રોના સહકારથી એમણે ખંત અને પ્રેમપૂર્વક પાર પાડેલી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
'''કૃતિઓ'''
'''કૃતિઓ'''
૧. આલાપ : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૫૨.
૧. આલાપ : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૫૨.
પ્રકાશક : પોતે.
{{gap}}પ્રકાશક : પોતે.
૨. આલાપ (સંવર્ધિત) : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૬૧.
૨. આલાપ (સંવર્ધિત) : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૬૧.
પ્રકાશક : વોરા એન્ડ કું., મુંબઈ.
{{gap}}પ્રકાશક : વોરા એન્ડ કું., મુંબઈ.
'''અભ્યાસ-સામગ્રી :'''
'''અભ્યાસ-સામગ્રી :'''
'આલાપ'નો પ્રવેશક 'સુન્દરમ્' (સંવર્ધિત આવૃત્તિમાં)જુઓ 'અવલોકના.’
{{gap}}'આલાપ'નો પ્રવેશક 'સુન્દરમ્' (સંવર્ધિત આવૃત્તિમાં)જુઓ 'અવલોકના.’
રાષ્ટ્રવાણી, નવેમ્બર, ૧૯૫૩; જન્મભૂમિ ૧૮-૧૨-૧૯૫૨; જયહિંદ ૧૧-૫-૧૯૫૩; શિક્ષણ અને સાહિત્ય, નવેમ્બર ૧૯૫૨; પ્રજાબન્ધુ ૧૫-૨-૫૨; આકાશવાણી, ૬-૨-૧૯૫૩ (ગ્રંથનો પંથ-શ્રી પીતાંબર પટેલ).
{{gap}}રાષ્ટ્રવાણી, નવેમ્બર, ૧૯૫૩; જન્મભૂમિ ૧૮-૧૨-૧૯૫૨; જયહિંદ ૧૧-૫-૧૯૫૩; શિક્ષણ અને સાહિત્ય, નવેમ્બર ૧૯૫૨; પ્રજાબન્ધુ ૧૫-૨-૫૨; આકાશવાણી, ૬-૨-૧૯૫૩ (ગ્રંથનો પંથ-શ્રી પીતાંબર પટેલ).
</poem>
{{right|'''સરનામું :''' પંચશીલ સોસાયટી, ઉસમાનપુરા, અમદાવાદ-૧૪.}}<br>
{{right|'''સરનામું :''' પંચશીલ સોસાયટી, ઉસમાનપુરા, અમદાવાદ-૧૪.}}<br>
{{HeaderNav2
{{HeaderNav2