સંચયન-૬૨: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
()
Line 113: Line 113:
==કવિતા==
==કવિતા==
{{Block center|<poem>
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>ઉદ્ધવ ગીતા</big>}}
{{color|BlueViolet|'''<big>ઉદ્ધવ ગીતા</big>'''}}


{{color|OliveDrab|'''વીરુ પુરોહિત}}
{{color|OliveDrab|'''વીરુ પુરોહિત'''}}


જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ! લૈ જાજો સંગાથે!

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ! લૈ જાજો સંગાથે!

Line 139: Line 139:


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>ભગ્ન સ્વપ્નની નાવ</big>'''}}
{{color|OliveDrab|'''સ્નેહરશ્મિ'''}}


ભગ્ન સ્વપ્નની નાવ
સ્નેહરશ્મિ
મારી નાવ કરે કો પાર?
મારી નાવ કરે કો પાર?
કાળાં ભમ્મર જેવાં પાણી,
જુગ જુગ સંચિત રે! અંધાર;
સૂર્ય ચંદ્ર નહિ  નભજ્યોતિ
રાતદિવસ નહિ સાંજસવાર!
મારી નાવ કરે કો પાર?
 
ભાવિના નહિ પ્રેરક વાયુ,
ભૂત તણો દાબે ઓથાર;
અધડૂબી દીવાદાંડી પર
ખાતી આશા મોત પછાડ!
મારી નાવ કરે કો પાર?
કાળાં ભમ્મર જેવાં પાણી,
નથી હીરા, નથી માણેક મોતી,
કનક તણો નથી એમાં ભાર;
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા
તારી કોણ ઉતારે પાર?
મારી નાવ કરે કો પાર?
જુગ જુગ સંચિત રે! અંધાર;
ચંદરોજ
સૂર્ય ચંદ્ર નહિ  નભજ્યોતિ
ચાંપશી વિ. ઉદેશી

રાતદિવસ નહિ સાંજસવાર!
ઓ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ;
જિંદગીનો આ ગુજારો ચંદરોજ.

મારી નાવ કરે કો પાર?
કેમ પોતાને ગણે સરદાર તું?
કાફલો તારો બિચારો ચંદરોજ.
 
છોડી દે, તું છોડી દે તારા દગા;
જીતવાના સૌ વિચારો ચંદરોજ.
ભાવિના નહિ પ્રેરક વાયુ,
થાય નેકી તેટલી લે ને કરી;
સર્વ બીજા મદદગારો ચંદરોજ.
ભૂત તણો દાબે ઓથાર;
‘કોણ હું? ક્યાં છે જવું?’ વિચાર એ;
આંહી તો તું ઠેરનારો ચંદરોજ.

અધડૂબી દીવાદાંડી પર

વખત ઓછો, કામ તારે છે ઘણું;
આવીને ચાલ્યા હજારો ચંદરોજ.
ખાતી આશા મોત પછાડ!
આ અમે નીકળ્યા

મારી નાવ કરે કો પાર?
રાજેન્દ્ર શુક્લ
 
સાંજ ઢળતાં જ રોશન થતા, મ્હેકતા,
હાથ ગજરા, ગળે હાર ઝુલાવતાં;
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા
આ અમે નીકળ્યા ખેસ ફરકાવતા !
નથી હીરા, નથી માણેક મોતી,
ઓશિકે એક ઘડિયાળ અટકી પડે,
વેળ તો વેળની જેમ વીત્યા કરે,
વાયરા દખણના તો ગમે તે ક્ષણે,
કેસરી કેસરી દ્વાર ખખડાવતા !
કનક તણો નથી એમાં ભાર;
ચાર ખૂણા હજી સાચવીને ઊભા
ધૂંધળા ધૂંધળા કોક અણસારને,
ઘોર એકાંતનું છાપરું ને છજાં
જો ઊડે આભમાં પાંખ ફફડાવતા !
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા

સૌ અભાવો સુરાહી બને જ્યાં કને
જે મળે તે બધાં તરબતર નીતરે,
કોઈને કોઈની કૈં ખબર ના રહે-
કોણ છલકી જતા, કોણ છલકાવતાં !
તારી કોણ ઉતારે પાર?
ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા,
સાત આકાશ ખૂલી જતાં સામટું,
જોઉં તો ઝળહળે જામમાં એ સ્વયં
ચૌદ બ્રહ્માંડનો ભેદ ભૂલાવતાં

મારી નાવ કરે કો પાર?</poem>}}
દુનિયા અમારી
 
ભાનુપ્રસાદ પંડ્યા
{{dhr}}{{page break|label=}}{{dhr}}
દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ!
 પણ કલરવની દુનિયા અમારી!
 
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
 ને તોય પગરવની દુનિયા અમારી!
{{Block center|<poem>
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર
 બંધ પોપચાંમાં રંગોની ભાત,
{{color|BlueViolet|'''<big>ચંદરોજ</big>'''}}
લોચનની સરદહથી છટકીને રણઝણતું
 રૂપ લઈ રસળે શી રાત!
 
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના 
 વૈભવની દુનિયા અમારી!
{{color|OliveDrab|'''ચાંપશી વિ. ઉદેશી'''}}
ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી
 નાતો આ સામટી સુગંધ,
 
સંમા સંમાના દઈ સંદેશા લ્હેરખી
 અડક્યાનો સાચવે સંબંધ!
ઓ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ;
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
 અનુભવની દુનિયા અમારી!
જિંદગીનો આ ગુજારો ચંદરોજ.
 
કેમ પોતાને ગણે સરદાર તું?
કાફલો તારો બિચારો ચંદરોજ.
 
છોડી દે, તું છોડી દે તારા દગા;
જીતવાના સૌ વિચારો ચંદરોજ.
 
થાય નેકી તેટલી લે ને કરી;
સર્વ બીજા મદદગારો ચંદરોજ.
 
‘કોણ હું? ક્યાં છે જવું?’ વિચાર એ;
આંહી તો તું ઠેરનારો ચંદરોજ.
 
વખત ઓછો, કામ તારે છે ઘણું;
આવીને ચાલ્યા હજારો ચંદરોજ.</poem>}}
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>આ અમે નીકળ્યા</big>'''}}
 
{{color|OliveDrab|'''રાજેન્દ્ર શુક્લ'''}}
 
સાંજ ઢળતાં જ રોશન થતા, મ્હેકતા,
હાથ ગજરા, ગળે હાર ઝુલાવતાં;
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા

અમે નીકળ્યા ખેસ ફરકાવતા !
 
ઓશિકે એક ઘડિયાળ અટકી પડે,
વેળ તો વેળની જેમ વીત્યા કરે,
વાયરા દખણના તો ગમે તે ક્ષણે,
કેસરી કેસરી દ્વાર ખખડાવતા !
 
ચાર ખૂણા હજી સાચવીને ઊભા

ધૂંધળા ધૂંધળા કોક અણસારને,
ઘોર એકાંતનું છાપરું ને છજાં

જો ઊડે આભમાં પાંખ ફફડાવતા !
 
સૌ અભાવો સુરાહી બને જ્યાં કને

જે મળે તે બધાં તરબતર નીતરે,
કોઈને કોઈની કૈં ખબર ના રહે-
કોણ છલકી જતા, કોણ છલકાવતાં !
 
ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા,
સાત આકાશ ખૂલી જતાં સામટું,
જોઉં તો ઝળહળે જામમાં એ સ્વયં

ચૌદ બ્રહ્માંડનો ભેદ ભૂલાવતાં</poem>}}
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>દુનિયા અમારી</big>'''}}
 
{{color|OliveDrab|'''ભાનુપ્રસાદ પંડ્યા'''}}
 
દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ!

{{right|પણ કલરવની દુનિયા અમારી!}}
 
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી

{{right|ને તોય પગરવની દુનિયા અમારી!}}
 
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર

{{right|બંધ પોપચાંમાં રંગોની ભાત,}}
 
લોચનની સરદહથી છટકીને રણઝણતું

{{right|રૂપ લઈ રસળે શી રાત!}}
 
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના 

{{right|વૈભવની દુનિયા અમારી!}}
 
ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી

{{right|નાતો આ સામટી સુગંધ,}}
 
સંમા સંમાના દઈ સંદેશા લ્હેરખી

{{right|અડક્યાનો સાચવે સંબંધ!}}
 
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના

{{right|અનુભવની દુનિયા અમારી!}}</poem>}}
 
 
કતલ કરે અને કૈં ખબર પડે ના
કતલ કરે અને કૈં ખબર પડે ના
અમૃત ઘાયલ
અમૃત ઘાયલ