સંચયન-૬૨: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 411: Line 411:
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!...</poem>}}
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!...</poem>}}


કાંડું મરડ્યું
 
મનોહર ત્રિવેદી
{{dhr}}{{page break|label=}}{{dhr}}
કાંડું મરડ્યું એણે
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>કાંડું મરડ્યું</big>'''}}
 
{{color|OliveDrab|'''મનોહર ત્રિવેદી'''}}
 
{{gap|3em}}કાંડું મરડ્યું એણે
રીસ કરીને છોડાવ્યું તો ઝટ લઈ ઝાલી નેણે
રીસ કરીને છોડાવ્યું તો ઝટ લઈ ઝાલી નેણે
જોઈજોઈ કેસૂડાં મ્હોર્યાંઃ હું થૈ સુક્કી ભઠ્ઠ
મારી વાળી શેય વળે ના કોયલની આ હઠ્ઠ
 
જોઈજોઈ કેસૂડાં મ્હોર્યાંઃ હું થૈ સુક્કી ભઠ્ઠ

મારી વાળી શેય વળે ના કોયલની આ હઠ્ઠ
 
પોતીકાએ મને પળેપળે પજવી મ્હેણે-મ્હેણે
પોતીકાએ મને પળેપળે પજવી મ્હેણે-મ્હેણે
શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ
ડાળ નામવી ટગરટગર નીરખે આ નવરાં ઝાડ
 
શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ

ડાળ નામવી ટગરટગર નીરખે આ નવરાં ઝાડ
 
વળી વાયરે વાવડ વહેતા કર્યા નદીના વ્હેણે
વળી વાયરે વાવડ વહેતા કર્યા નદીના વ્હેણે
ચૂંટી ભરતાં, પાણીથી પાતલડી થૈ ગૈ કેડ્ય
હુંય મૂઈ ના કહી શકી કે આમ મને કાં વેડ્ય?
 
ચૂંટી ભરતાં, પાણીથી પાતલડી થૈ ગૈ કેડ્ય

હુંય મૂઈ ના કહી શકી કે આમ મને કાં વેડ્ય?
 
પરવશ હું ખેંચાતી ચાલી સમજું નહીં કે શેણે?
પરવશ હું ખેંચાતી ચાલી સમજું નહીં કે શેણે?
કાંડું મરડ્યું એણે.
{{gap|3em}}કાંડું મરડ્યું એણે.</poem>}}
અંતર મમ વિકસિત કરો
 
રવીન્દ્રનાથ ટાગોર (બંગાળી)
અનુ. સુરેશ દલાલ
{{dhr}}{{page break|label=}}{{dhr}}
અંતર મમ વિકસિત કરો. અંતરતર હે-
નિર્મલ કરો, ઉજ્જ્વલ કરો, સુંદર કરો હે.
 
જાગ્રત કરો,. ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ, નિઃસંશય કરો હે.
{{Block center|<poem>
યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ,
{{color|BlueViolet|'''<big>અંતર મમ વિકસિત કરો</big>'''}}
ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.
 
વાસંતી વાયરો
{{color|OliveDrab|'''રવીન્દ્રનાથ ટાગોર (બંગાળી)
અનુ. સુરેશ દલાલ'''}}
પન્નાલાલ પટેલ
 
તું તો ફરફરતો વાંસતી વાયરો
હાથ આવે આવે ને સરી જાય જો
અંતર મમ વિકસિત કરો. અંતરતર હે-
કેમ કરી હાથમાં લેવો!
નિર્મલ કરો, ઉજ્જ્વલ કરો, સુંદર કરો હે.
તું તો આષાઢી વાદળા જેવો
બાથ ભરતાં ભરતાં ભાંગી જાય જો
 
કેમ કરી બાથમાં લેવો!
જાગ્રત કરો,. ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
તું તો પાણી કરતાંય સાવ પાતળો
મારી એરણથી ઢળી ઢળી જાય જો

મંગલ કરો, નિરલસ, નિઃસંશય કરો હે.
કેમ કરી ઘાટમાં લેવો!
 
તું તો વાતોમાં વણતો વરણાગિયો
ઓે રે બોલે બોલે ને ફરી જાય જો
યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
કેમ કરી વાતમાં લેવો!
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ,
હું તો મનવું મનવું તું રિસાઈ જતો,
ઓ રે રૂઠું ત્યાં લળી લળી આવતો
 
કેમ કરી ગાંઠવો નેડો-
ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,

નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.</poem>}}
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>વાસંતી વાયરો</big>'''}}
 
{{color|OliveDrab|'''પન્નાલાલ પટેલ'''}}
 
તું તો ફરફરતો વાંસતી વાયરો

હાથ આવે આવે ને સરી જાય જો
{{right|કેમ કરી હાથમાં લેવો!}}
 
તું તો આષાઢી વાદળા જેવો

બાથ ભરતાં ભરતાં ભાંગી જાય જો
{{right|કેમ કરી બાથમાં લેવો!}}
 
તું તો પાણી કરતાંય સાવ પાતળો

મારી એરણથી ઢળી ઢળી જાય જો
{{right|કેમ કરી ઘાટમાં લેવો!}}
 
તું તો વાતોમાં વણતો વરણાગિયો

ઓે રે બોલે બોલે ને ફરી જાય જો
{{right|કેમ કરી વાતમાં લેવો!}}
 
હું તો મનવું મનવું તું રિસાઈ જતો,
રે રૂઠું ત્યાં લળી લળી આવતો
{{right|કેમ કરી ગાંઠવો નેડો-}}
તુંથી મારે કેમ કરી માંડવો નેડો!
તુંથી મારે કેમ કરી માંડવો નેડો!
(અલકમલક પૃ. ૨૨૯)
 
{{gap|6em}}(અલકમલક પૃ. ૨૨૯)</poem>}}