અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુમન શાહ/વિમાન કાગળનાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિમાન કાગળનાં|સુમન શાહ}} <poem> વહેલી સ્હવારનો રોજ ઉડાડું છું...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
મૂકાવું વધારાનો સામાન માથે — | મૂકાવું વધારાનો સામાન માથે — | ||
ને પછી ઊડે મારાં પૅસેન્જર્સ ગગનમાં | ને પછી ઊડે મારાં પૅસેન્જર્સ ગગનમાં | ||
::: ગગનોના ય ગગનમાં | |||
ક્યારેક મને થાયઃ | ક્યારેક મને થાયઃ | ||
માળું કેમ પાછું નથી ફરતું મારું એકેય વિમાન...? | માળું કેમ પાછું નથી ફરતું મારું એકેય વિમાન...? | ||
Line 22: | Line 22: | ||
અથવા અન્તરિક્ષમાં પેસી ખોવાઈ જતું હશે— | અથવા અન્તરિક્ષમાં પેસી ખોવાઈ જતું હશે— | ||
કે પછી ભાંગીને ભૂકો થઈ જતું હશે | કે પછી ભાંગીને ભૂકો થઈ જતું હશે | ||
::: અધવચાળે ક્યાંકઃ | |||
વાદળી ભૂરાં પડોઃ પડોનાં પડો પડળો | વાદળી ભૂરાં પડોઃ પડોનાં પડો પડળો | ||
નીચે ટ્રાફિકઃ રોડ રોડ પર લાલપીળીલીલી કારો | નીચે ટ્રાફિકઃ રોડ રોડ પર લાલપીળીલીલી કારો | ||
Line 33: | Line 33: | ||
ડચકાતું ડચકતું ધીમું કશું સપનું | ડચકાતું ડચકતું ધીમું કશું સપનું | ||
સપનામાં સાપ સ્લેટિયા કલરનો લાંબો | સપનામાં સાપ સ્લેટિયા કલરનો લાંબો | ||
::: દોરી જેવું વળતો | |||
છોડોઃ | છોડોઃ | ||
બપોરા થઈ ગયા ને ઊતરી આવી સાંજ | બપોરા થઈ ગયા ને ઊતરી આવી સાંજ | ||
Line 44: | Line 44: | ||
મિસ્ટર હાન્સઃ જરા આંગણામાં ડોકું કાઢો તો— | મિસ્ટર હાન્સઃ જરા આંગણામાં ડોકું કાઢો તો— | ||
તમારું એક વિમાન પાછું આવ્યું છે | તમારું એક વિમાન પાછું આવ્યું છે | ||
::: અધવચ્ચેથી | |||
કંઈક ગરબડ છે કૉકપિટમાં— | કંઈક ગરબડ છે કૉકપિટમાં— | ||
હું લચકતો-લચકાતો વળું એ ભણી | હું લચકતો-લચકાતો વળું એ ભણી |