પ્રતિપદા/૧૩. બાબુ સુથાર: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 267: Line 267:
ચોખા અને ખાંડ
ચોખા અને ખાંડ
ખાલી તમે એકલાં જ બેસી રહ્યાં
ખાલી તમે એકલાં જ બેસી રહ્યાં
::અહીં પાંદડાં પર.
:::અહીં પાંદડાં પર.
કીડીબાઈના લગનમાં ઇયળબેન
કીડીબાઈના લગનમાં ઇયળબેન
બધાંએ કંઈને કંઈ કામ કર્યું.
બધાંએ કંઈને કંઈ કામ કર્યું.
પગે વા ઊતરેલો તો ય
પગે વા ઊતરેલો તો ય
મંકોડાભાઈ માળવે ગયેલા
મંકોડાભાઈ માળવે ગયેલા
:::ગોળ લેવા;
::::ગોળ લેવા;
પીઠે ચાઠાં પડેલાં તો ય
પીઠે ચાઠાં પડેલાં તો ય
ગધેડાભાઈ ગયેલા ભાલમાં
ગધેડાભાઈ ગયેલા ભાલમાં
:::ઘઉં લેવા;
::::ઘઉં લેવા;
ઢેલને રીઝવીને ડોક રહી ગયેલી તો ય
ઢેલને રીઝવીને ડોક રહી ગયેલી તો ય
:::મોડબંદાએ માંડવા બાંધેલા;
::::મોડબંદાએ માંડવા બાંધેલા;
થાકીને લોથપોથ થઈ ગયેલી તો ય
થાકીને લોથપોથ થઈ ગયેલી તો ય
:::વઈબુને વડાં કરેલાં;
::::વઈબુને વડાં કરેલાં;
કાબરબેન તો આમેય નવરાં ધૂપ
કાબરબેન તો આમેય નવરાં ધૂપ
એમણે કીડીબેનને ધૂપેલ નાખીને
એમણે કીડીબેનને ધૂપેલ નાખીને