ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/રાજેન્દ્ર નાણાવટી, 1939: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 39. રાજેન્દ્ર નાણાવટી | (4.5.1939 9.8.2016)}}
 
[[File:39. Rajendra Nanavati.jpg|thumb|center|150px]]
{|style="background-color: ; border: ;"
<center>  '''{{larger|સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રીતિવિચાર}}''' </center>
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:39. Rajendra Nanavati.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૩૯'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|રાજેન્દ્ર નાણાવટી}}<br>{{gap|1em}}(..૧૯૩૯ ..૨૦૧૬)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રીતિવિચાર}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
કાવ્યનું વ્યાવર્તક લક્ષણ, જેને કાવ્યનો આત્મા કહી શકાય તેવું તત્ત્વ, કયું તે જાણવાના પ્રયત્નો ભારતીય કાવ્યશાસ્ત્રમાં સવા-દોઢ હજાર વર્ષો સુધી સતત થયા કર્યા છે. આવી સતત પરંપરાના પરિણામરૂપે સમયે સમયે કાવ્યના આ કે તે અંગને એના આત્મા તરીકે ઓળખાવતા કેટલાક સિદ્ધાંતો રજૂ થયા છે. ક્યારેક આવી વિચારણાઓના સંપ્રદાયો પણ અસ્તિત્વમાં આવ્યા છે. સામાન્ય રીતે આપણા અલંકારશાસ્ત્રના ઇતિહાસમાં આવા પાંચ સંપ્રદાયો ગણાવાય છે. કાળક્રમાનુસાર તેમનાં નામ આ પ્રમાણે છે: અલંકારસંપ્રદાય, રીતિસંપ્રદાય, ધ્વનિસંપ્રદાય, વક્રોક્તિસંપ્રદાય અને રસસંપ્રદાય. આ સિવાય પણ ઔચિત્ય કે સુંદર અનુમિતિ જેવાં તત્ત્વોને કાવ્યના આત્મા તરીકે સ્થાપવાના પ્રયત્નો થયા છે પણ તેનું ખાસ કંઈ વજન પડ્યું નથી. પાંચ સંપ્રદાયોમાંથી પણ ધ્વનિસંપ્રદાયનો પ્રભાવ ત્યાર પછીના આલંકારિકો ઉપર એવો પ્રબળ પડ્યો કે બીજા બધા સંપ્રદાયો-સિદ્ધાંતો ઝાંખા પડી ગયા. આમાં રીતિસિદ્ધાંતને પણ જોઈએ તેટલું મહત્ત્વ મળ્યું નથી.