ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મણિલાલ હ. પટેલ/બાપાનો છેલ્લો કાગળ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 68: Line 68:
રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ કયા લવજી કોદર હતા? જાતને સો સો ફટકા મારવાનું મન થયું. આંખો સુક્કા ખંખ કૂવા બની રહી. રતિલાલે તો જાણ્યુંય નહીં ને કંપાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકેલાઈ ગયું હતું. કંપાઉન્ડને ખૂણે રદ્દી કાગળ — કાપડના ડૂચા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ના હોય! બધું બળતું હતું. એ નીચે નમ્યા. કોઈએ પકડાવી હોય એમ એમણે સળગતી દંડી પકડી… મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા શું…? ક્ષણ વાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં, પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે. દંડીનો દેવતા ઢગલામાં ચાંપતાં એમનાથી બોલાઈ ગયું: ‘નાસજે પ્રાણિયા, આગ આવે…’ બધું બળીને ખાખ થઈ ગયું, ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઊઠીને બારણાં તરફ વળ્યા… બારણું જાણે જોજનો છેટું હોય એમ એ હાંકી ગયા. છેક પાસે પહોંચ્યા, ત્યારે ખ્યાલ આવ્યો કે લાઇટ ગઈ છે… એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો… એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા… પાછી બધે નજર કરી તો કશું જ નહોતું. બધી બાજુથી ઊતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો’તો…

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અંજલિ ખાંડવાલા/લીલો છોકરો|લીલો છોકરો]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મણિલાલ હ. પટેલ/રાતવાસો|રાતવાસો]]
}}
18,450

edits