ભારતીયકથાવિશ્વ−૪/બ્રહ્મવૈવર્તપુરાણ/પરશુરામ અને ગણપતિની કથા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 2: Line 2:

{{Heading|પરશુરામ અને ગણપતિની કથા}}
{{Heading|પરશુરામ અને ગણપતિની કથા}}
 
{{Poem2Open}}
એક વાર પરશુરામ ભગવાન શંકરના દર્શન કરવા કૈલાસ પર્વત પર ગયા. અનેક પ્રકારનાં સુશોભનો ત્યાં હતાં. અંદર પ્રવેશવા માટેના દ્વારની ડાબી-જમણી બાજુએ કાર્તિકેય, ગણેશ અને વિશાળકાય વીરભદ્ર હતા. ત્યાં મુખ્ય મુખ્ય પાર્ષદો અને ક્ષેત્રપાલો પણ રત્નજડિત આભૂષણો પહેરીને બેઠા હતા. મહાપરાક્રમી પરશુરામ તે બધાની સાથે વાત કરવા માટે આગળ વધ્યા. તેમને અટકાવીને ગણેશે કહ્યું, ‘થોડી વાર માટે ઊભા રહો. અત્યારે મહાદેવ ઊંઘી ગયા છે. હું તેમની આજ્ઞા લઈને આવું છું, અને તમને સાથે લઈ જઈશ.’ ગણેશની વાત સાંભળીને બૃહસ્પતિ સમાન કુશળ વક્તા પરશુરામે કહ્યું,