31,395
edits
(+1) |
No edit summary |
||
| Line 16: | Line 16: | ||
જો કે, ‘લાલ પતંગની વાત’ એક અસ્પષ્ટ વિચાર સાથે શરૂ થયેલી વાર્તા લાગે છે, જે એના અંત સુધી કોઈ સ્પષ્ટતા નથી આપી શકી. તો વળી, ‘કજિયાળો કાગડો’ વાર્તામાં એક બાબત થોડી અપ્રિય લાગી. કાગડો ગાયને સતત ચાંચ મારે છે એવું વર્ણન હિંસક લાગે છે. તો વળી, કાગડા દ્વારા ગાયને માટે બોલાયેલું ‘તું મરી જાય તો મને શાંતિ’ જેવાં વાક્યો બાળમાનસ પર ખોટી અસર છોડી શકે છે. વળી, વાર્તામાં એક જ વાતનું પુનરાવર્તન થયા કરે છે, જેથી વાર્તા અકારણ લાંબી થતી જાય છે. | જો કે, ‘લાલ પતંગની વાત’ એક અસ્પષ્ટ વિચાર સાથે શરૂ થયેલી વાર્તા લાગે છે, જે એના અંત સુધી કોઈ સ્પષ્ટતા નથી આપી શકી. તો વળી, ‘કજિયાળો કાગડો’ વાર્તામાં એક બાબત થોડી અપ્રિય લાગી. કાગડો ગાયને સતત ચાંચ મારે છે એવું વર્ણન હિંસક લાગે છે. તો વળી, કાગડા દ્વારા ગાયને માટે બોલાયેલું ‘તું મરી જાય તો મને શાંતિ’ જેવાં વાક્યો બાળમાનસ પર ખોટી અસર છોડી શકે છે. વળી, વાર્તામાં એક જ વાતનું પુનરાવર્તન થયા કરે છે, જેથી વાર્તા અકારણ લાંબી થતી જાય છે. | ||
વાર્તાઓ સારી છે, પણ એમાં જે જોડકણાં મૂક્યાં છે એ બધાં એટલાં સરસ નથી બન્યાં. લગભગ દરેક વાર્તામાં જોડકણાં છે. એમાંથી બે ત્રણ લઈને વાત કરું. | વાર્તાઓ સારી છે, પણ એમાં જે જોડકણાં મૂક્યાં છે એ બધાં એટલાં સરસ નથી બન્યાં. લગભગ દરેક વાર્તામાં જોડકણાં છે. એમાંથી બે ત્રણ લઈને વાત કરું. | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>૧) ‘સોનેરી કપડાં ને રૂપેરી ગાલ, | {{Block center|'''<poem>૧) ‘સોનેરી કપડાં ને રૂપેરી ગાલ, | ||
{{gap}}મોતીની માળા ને ચમકતું ભાલ’. (‘લાલ લાલ પતંગની વાત’) | {{gap|1.5em}}મોતીની માળા ને ચમકતું ભાલ’. | ||
{{gap|1.5em}}(‘લાલ લાલ પતંગની વાત’) | |||
૨) ‘કાળા કાળા ડગલા પહેરી, | ૨) ‘કાળા કાળા ડગલા પહેરી, | ||
{{gap|1.5em}}આવોને કાગભાઈ | |||
{{gap|1.5em}}પીપળાના બી ને, | |||
{{gap|1.5em}}ફેલાવો કાગભાઈ. | |||
(‘આવોને કાગભાઈ’) | {{gap|1.5em}}(‘આવોને કાગભાઈ’) | ||
૩) ‘સદી એકવીસમી જ્ઞાન-વિજ્ઞાનની, | ૩) ‘સદી એકવીસમી જ્ઞાન-વિજ્ઞાનની, | ||
{{gap|1.5em}}ભાઈ, સદી છે આ વિકાસની. | |||
{{gap|1.5em}}એના સહારે આગળ વધવું, | |||
{{gap|1.5em}}બંધ બારી કરો વિનાશની.’ | |||
(ઢોલકીવાળા અનબનજી)’</poem>'''}} | {{gap|1.5em}}(ઢોલકીવાળા અનબનજી)’</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
જુઓ, કે અહીં જોડકણું (૧) સરસ છે, લય એવો છે કે બાળક તલ્લીન થઈ જાય. પણ જોડકણા (૨)માં, બીજી કડીમાં, લય સચવાયો નથી, એ ગાવામાં નડે છે. આવો લયનો ભંગ બીજાં કેટલાંક જોડકણાંમાં પણ જોવા મળે છે. જોડકણું (૩) સીધા ઉપદેશવાળું છે. એમાં કવિતાની મજા નથી. સાવ માહિતીવાળું ગદ્ય, પ્રાસમાં ગોઠવી દીધું હોય એવું લાગે છે. બાળવાર્તાના સર્જકમાં એક કવિ પણ હોય તો એની વાર્તા ઉત્તમ થાય. એકંદરે આ પુસ્તકની બાળવાર્તાઓ, બાળકોને અને મોટેરાંઓને પણ વાંચવી ગમે એવી છે. | જુઓ, કે અહીં જોડકણું (૧) સરસ છે, લય એવો છે કે બાળક તલ્લીન થઈ જાય. પણ જોડકણા (૨)માં, બીજી કડીમાં, લય સચવાયો નથી, એ ગાવામાં નડે છે. આવો લયનો ભંગ બીજાં કેટલાંક જોડકણાંમાં પણ જોવા મળે છે. જોડકણું (૩) સીધા ઉપદેશવાળું છે. એમાં કવિતાની મજા નથી. સાવ માહિતીવાળું ગદ્ય, પ્રાસમાં ગોઠવી દીધું હોય એવું લાગે છે. બાળવાર્તાના સર્જકમાં એક કવિ પણ હોય તો એની વાર્તા ઉત્તમ થાય. એકંદરે આ પુસ્તકની બાળવાર્તાઓ, બાળકોને અને મોટેરાંઓને પણ વાંચવી ગમે એવી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||