અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કવિતા વિશે કવિતા (૩): Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|કવિતા વિશે કવિતા (૩)|દિલીપ ઝવેરી}} <poem> <center>(૩)</center> પાણીની જેમ ઊગ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 10: Line 10:
પારદર્શક–લીલાં ખેતરોમાં વહી આવતા વાળમોકળા વાયરાની જેમ
પારદર્શક–લીલાં ખેતરોમાં વહી આવતા વાળમોકળા વાયરાની જેમ
પડઘા રેલાવવા અવાજ થઈને ઊછળતા સમુદ્રને કણકણમાં છાતીએ
પડઘા રેલાવવા અવાજ થઈને ઊછળતા સમુદ્રને કણકણમાં છાતીએ
::::::: વળગાડી
:::::::::: વળગાડી
ખડકાળ સાથળો હોઠ લસરી જતી રેતીના થબકારાની જેમ
ખડકાળ સાથળો હોઠ લસરી જતી રેતીના થબકારાની જેમ
બદામી ટેકરીઓ પર થથરતે હેઠ કાંપતા કામાતુર તડકાની જેમ
બદામી ટેકરીઓ પર થથરતે હેઠ કાંપતા કામાતુર તડકાની જેમ