અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણ દરજી/ક્યાંકથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ક્યાંકથી|પ્રવીણ દરજી}} <poem> ક્યાંકથી ઊડી આવેલા લક્કડખોદે એક...")
 
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(‘ગ્રીન બેલ્ટ)’}}
{{Right|(‘ગ્રીન બેલ્ટ)’}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોપાલ શાસ્ત્રી/સાગરની જેમ | સાગરની જેમ]]  | સાગરની જેમ કોઈ ઘૂઘવતું નથી હવે ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણ દરજી/તણખલું | તણખલું]]  | તણખાય ડુંગર જો તણખે તણખલું ]]
}}

Latest revision as of 12:21, 27 October 2021


ક્યાંકથી

પ્રવીણ દરજી

ક્યાંકથી
ઊડી આવેલા
લક્કડખોદે
એકાએક હર્યાભર્યા વૃક્ષના થડને
ટોચવાનું શરૂ કરી દીધું
લક્કડ ધક્કડ, લક્કડ ધક્કડ...
ડાળીઓ અને પર્ણો
શાંત હતાં...
ચાંચનો એક ઘા
અઘોષિત યુદ્ધ બની રહ્યો હતો
ભૂખરો રંગ રેલાતો જતો હતો ચોપાસ...
ત્યાં જ
ડાળ ઉપરની કોઈખ દેવચકલીએ
સહસા ગીત છેડ્યું
ભોંઠું પડેલું લક્કડખોદ
થડ છોડીને ઊઢી રહ્યું સીમા પર
કદાચ
કોઈ બીજા થડને કરી રહેશે હવે આરપાર...
(‘ગ્રીન બેલ્ટ)’