અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઘનશ્યામ ઠક્કર/— (હજી કૈં યાદની...‌): Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|— (હજી કૈં યાદની...‌)| ઘનશ્યામ ઠક્કર}} <poem> ::::::::::::હજી કૈં યાદની લા...")
 
No edit summary
Line 4: Line 4:
<poem>
<poem>
::::::::::::હજી કૈં યાદની લાશો સડે છે વિસ્મરણ ઓથે,
::::::::::::હજી કૈં યાદની લાશો સડે છે વિસ્મરણ ઓથે,
ઘવાયેલાં સપન જ્યાં તરફડે છે જાગરણ ઓથે.
::::::::::::ઘવાયેલાં સપન જ્યાં તરફડે છે જાગરણ ઓથે.


હવે અંધારઓથે તેજનાં સ્વપ્નો રચી લઉં છું,
::::::::::::હવે અંધારઓથે તેજનાં સ્વપ્નો રચી લઉં છું,
પહેલાં વારતા અંધારની લખતો કિરણ ઓથે.
::::::::::::પહેલાં વારતા અંધારની લખતો કિરણ ઓથે.


જુઓ, રસ્તા બધા હાંફી ગયા મારા પ્રવાસોથી,
::::::::::::જુઓ, રસ્તા બધા હાંફી ગયા મારા પ્રવાસોથી,
રહી બાકી મજલ દાટું હવે તેથી ચરણ ઓથે.
::::::::::::રહી બાકી મજલ દાટું હવે તેથી ચરણ ઓથે.


પહેલાં ચોતરફ કાજળની દીવાલો ચણી લે છે,
::::::::::::પહેલાં ચોતરફ કાજળની દીવાલો ચણી લે છે,
પછી પી જાય છે ફાનસ પ્રકાશો ખુદના ઓથે.
::::::::::::પછી પી જાય છે ફાનસ પ્રકાશો ખુદના ઓથે.


નવું કૈં પામવાના લોભમાં જે છેદતો ચાલ્યો,
::::::::::::નવું કૈં પામવાના લોભમાં જે છેદતો ચાલ્યો,
નવાં બસ આવરણ પામ્યો, પુરાણાં આવરણ ઓથે.
::::::::::::નવાં બસ આવરણ પામ્યો, પુરાણાં આવરણ ઓથે.


ફરીથી જન્મ લેવાની મને શિક્ષા મળી એથી,
::::::::::::ફરીથી જન્મ લેવાની મને શિક્ષા મળી એથી,
રચ્યું’તું જિંદગીનું કાવ્ય મેં બેસી મરણ ઓથે.
::::::::::::રચ્યું’તું જિંદગીનું કાવ્ય મેં બેસી મરણ ઓથે.
</poem>
</poem>
18,450

edits