અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલેશ દેસાઈ/પગરવોની પાનખર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પગરવોની પાનખર| બકુલેશ દેસાઈ}} <poem> ::::::::::::::એમના આવ્યા વગર, ::::::::::::::...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
::::::::::::::એમના આવ્યા વગર, | ::::::::::::::એમના આવ્યા વગર, | ||
::::::::::::::લો, ટકોરા દ્વાર પર! | ::::::::::::::લો, ટકોરા દ્વાર પર! | ||
::::::::::::::વેદના છે ઘાવમાં, | ::::::::::::::વેદના છે ઘાવમાં, | ||
::::::::::::::ફૂંકની કેવી અસર! | ::::::::::::::ફૂંકની કેવી અસર! | ||
::::::::::::::પથ્થરોથી ચેતજો! | ::::::::::::::પથ્થરોથી ચેતજો! | ||
::::::::::::::કાચનું આ શ્વાસઘર! | ::::::::::::::કાચનું આ શ્વાસઘર! | ||
::::::::::::::આંખ તો લાગ્યા કરે, | ::::::::::::::આંખ તો લાગ્યા કરે, | ||
::::::::::::::આંસુઓનું માનસર! | ::::::::::::::આંસુઓનું માનસર! | ||
::::::::::::::સાદ કોને પાડવો? | ::::::::::::::સાદ કોને પાડવો? | ||
::::::::::::::જે દીવાલોનું નગર! | ::::::::::::::જે દીવાલોનું નગર! | ||
::::::::::::::નેજવે બળતી પળો : | ::::::::::::::નેજવે બળતી પળો : | ||
::::::::::::::પગરવોની પાનખર! | ::::::::::::::પગરવોની પાનખર! | ||
::::::::::::::શ્વાસના આકાશમાં — | ::::::::::::::શ્વાસના આકાશમાં — | ||
::::::::::::::રક્તવરણી છે ટશર. | ::::::::::::::રક્તવરણી છે ટશર. | ||
{{Right|(અવાન્તર, ૧૯૮૩, પૃ. ૩૫)}} | {{Right|(અવાન્તર, ૧૯૮૩, પૃ. ૩૫)}} | ||
</poem> | </poem> |
Revision as of 06:04, 20 July 2021
પગરવોની પાનખર
બકુલેશ દેસાઈ
એમના આવ્યા વગર,
લો, ટકોરા દ્વાર પર!
વેદના છે ઘાવમાં,
ફૂંકની કેવી અસર!
પથ્થરોથી ચેતજો!
કાચનું આ શ્વાસઘર!
આંખ તો લાગ્યા કરે,
આંસુઓનું માનસર!
સાદ કોને પાડવો?
જે દીવાલોનું નગર!
નેજવે બળતી પળો :
પગરવોની પાનખર!
શ્વાસના આકાશમાં —
રક્તવરણી છે ટશર.
(અવાન્તર, ૧૯૮૩, પૃ. ૩૫)