અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન યાજ્ઞિક /ગીત (કાંઈ બોલ્યા વિના...): Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગીત (કાંઈ બોલ્યા વિના...)|નિરંજન યાજ્ઞિક}} <poem> કાંઈ બોલ્યા વિન...")
 
No edit summary
Line 7: Line 7:


::: પીંછાંમાં એક અમે પંખીને પામ્યા
::: પીંછાંમાં એક અમે પંખીને પામ્યા
:: ને ટહુકામાં પામ્યા આકાશ
:::: ને ટહુકામાં પામ્યા આકાશ
::: એક દૃષ્ટિમાં સમજાયો જીવતરનો સાર
::: એક દૃષ્ટિમાં સમજાયો જીવતરનો સાર
:: એક ટીપામાં સમંદરનો વાસ.
:::: એક ટીપામાં સમંદરનો વાસ.


વેણ બોલ્યા વિના, આંખ ખોલ્યા વિના, પ્રીત વ્હેતી હવામાં છાની છાની;
વેણ બોલ્યા વિના, આંખ ખોલ્યા વિના, પ્રીત વ્હેતી હવામાં છાની છાની;
Line 15: Line 15:


::: આમ નજરુંનો સંધાણો તાર અને
::: આમ નજરુંનો સંધાણો તાર અને
:: પ્રીતિના ઝરણાને ફૂટી ગૈ પાંખો,
:::: પ્રીતિના ઝરણાને ફૂટી ગૈ પાંખો,
::: સ્હેજ પાંપણનો લાધ્યો ફરકાટ અને
::: સ્હેજ પાંપણનો લાધ્યો ફરકાટ અને
:: દોમ દોમ સમણાંને ફૂટી ગૈ આંખો.
:::: દોમ દોમ સમણાંને ફૂટી ગૈ આંખો.


નામ પૂછ્યા વિના, ઠામ પૂછ્યા વિના, ભાળ વ્હેતી હવામાં છાની છાની;
નામ પૂછ્યા વિના, ઠામ પૂછ્યા વિના, ભાળ વ્હેતી હવામાં છાની છાની;
18,450

edits