અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રફુલ્લ રાવલ/ગોબો: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|ગોબો|પ્રફુલ્લ રાવલ}} <poem> થાય છે આખે આખો અસબાબ આપી દઉં ભૂંસી..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 5: Line 5:
થાય છે આખે આખો અસબાબ આપી દઉં
થાય છે આખે આખો અસબાબ આપી દઉં
ભૂંસી નાખું હથેળી પરની રેખાઓ
ભૂંસી નાખું હથેળી પરની રેખાઓ
જમે બાળપણમાં ભંૂસતો’તો કાળી પાટી પરના અક્ષરો!
જમે બાળપણમાં ભંસતો’તો કાળી પાટી પરના અક્ષરો!
વા સી દઉં સ્મૃતિ મંજૂષાને તાળું,
વા સી દઉં સ્મૃતિ મંજૂષાને તાળું,
ને ફાડી નાખું સ્ને હતરસ્યા કાગળો
ને ફાડી નાખું સ્ને હતરસ્યા કાગળો