અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/ઉત્તરરાગ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|ઉત્તરરાગ|મણિલાલ હ. પટેલ}} <poem> <center>(શિખરિણી – સૉનેટ)</center> મને આવુ..." |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 12: | Line 12: | ||
મને ખેંચે કોઈ અવશ તરુણી મોસમ બની | મને ખેંચે કોઈ અવશ તરુણી મોસમ બની | ||
ધરાના ઉરોજે ઝરણ ખીણ જંઘા; હું ય ધની... | ધરાના ઉરોજે ઝરણ ખીણ જંઘા; હું ય ધની... | ||
વસંતો આવી છે નમણું રૂપ આશાનું લઈને, | વસંતો આવી છે નમણું રૂપ આશાનું લઈને, | ||
ઝૂક્યાં નક્ષત્રો યે ટગર ફૂલની ડાળ થઈને! | ઝૂક્યાં નક્ષત્રો યે ટગર ફૂલની ડાળ થઈને! | ||