અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/વ્હાલનું વૃક્ષ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વ્હાલનું વૃક્ષ|મણિલાલ હ. પટેલ}} <poem> :::::::::::::વૃક્ષોને વ્હાલ કરવ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
:::::::::::::વૃક્ષોને વ્હાલ કરવાનો વખત લઈને | :::::::::::::વૃક્ષોને વ્હાલ કરવાનો વખત લઈને | ||
આવ્યો છું વનોમાં | :::::::::::આવ્યો છું વનોમાં | ||
જનોથી દૂર આ ઉપવનોમાં | :::::::::જનોથી દૂર આ ઉપવનોમાં | ||
વાતા અસલ પવનોમાં | ::::::::વાતા અસલ પવનોમાં | ||
હમણાં જ ઉરાડી મૂક્યું છે મેં મારું આયખું — | :::::::::::હમણાં જ ઉરાડી મૂક્યું છે મેં મારું આયખું — | ||
તે ઓ જાય ઊડતું દૂર દૂર ચૂર ચૂર... | :::::::::તે ઓ જાય ઊડતું દૂર દૂર ચૂર ચૂર... | ||
આ લીલાંકાચ કાસારવારિ — સુખાકારી | :::::::::આ લીલાંકાચ કાસારવારિ — સુખાકારી | ||
ને મસ્તક ચૂમતું શુભ્ર સુહતું નીલાકાશ | :::::::::ને મસ્તક ચૂમતું શુભ્ર સુહતું નીલાકાશ | ||
માટીની અસલ ગંધ ગણગણતી હવાઓ | :::::::::માટીની અસલ ગંધ ગણગણતી હવાઓ | ||
ને તડકાની કરકરી કામળી | :::::::::::ને તડકાની કરકરી કામળી | ||
પાંદડે પાંદડે પીત પામરી પથરાઈ... | :::::::::પાંદડે પાંદડે પીત પામરી પથરાઈ... | ||
હોવાપણું આટલું હળવુંફૂલ ક્યારેય નહોતું! | :::::::::હોવાપણું આટલું હળવુંફૂલ ક્યારેય નહોતું! | ||
આ હેરતાં ઘેરતાં તરુવરો | :::::::::આ હેરતાં ઘેરતાં તરુવરો | ||
ને ટગટગ તાકતી મસ્તીખોર ઘટાઓ, એમની — | :::::::::::ને ટગટગ તાકતી મસ્તીખોર ઘટાઓ, એમની — | ||
ડાળેડાળની મદીર છટાઓ મને | :::::::::ડાળેડાળની મદીર છટાઓ મને | ||
કૂંપળમાંથી કળી બનાવી દે છે | :::::::::કૂંપળમાંથી કળી બનાવી દે છે | ||
અરે! આ સ્પંદન... આ સંવેદન... પવન મન | :::::::::::અરે! આ સ્પંદન... આ સંવેદન... પવન મન | ||
હવે તો મારે બસ ફરફરવાનું ફુહારોમાં | ::::::::::હવે તો મારે બસ ફરફરવાનું ફુહારોમાં | ||
પમરવાનું પ્રસરવાનું ક્ષણક્ષણમાં | ::::::::::પમરવાનું પ્રસરવાનું ક્ષણક્ષણમાં | ||
કણકણમાં મળી જવાનું | ::::::::::કણકણમાં મળી જવાનું | ||
ભળી જવાનું ભોંયમાં — ને | ::::::::::ભળી જવાનું ભોંયમાં — ને | ||
પુનઃ વૃક્ષ બની જવાનું — | ::::::::::પુનઃ વૃક્ષ બની જવાનું — | ||
વ્હાલનું વૃક્ષ! | ::::::::::વ્હાલનું વૃક્ષ! | ||
</poem> | </poem> |
Revision as of 09:50, 20 July 2021
વ્હાલનું વૃક્ષ
મણિલાલ હ. પટેલ
વૃક્ષોને વ્હાલ કરવાનો વખત લઈને
આવ્યો છું વનોમાં
જનોથી દૂર આ ઉપવનોમાં
વાતા અસલ પવનોમાં
હમણાં જ ઉરાડી મૂક્યું છે મેં મારું આયખું —
તે ઓ જાય ઊડતું દૂર દૂર ચૂર ચૂર...
આ લીલાંકાચ કાસારવારિ — સુખાકારી
ને મસ્તક ચૂમતું શુભ્ર સુહતું નીલાકાશ
માટીની અસલ ગંધ ગણગણતી હવાઓ
ને તડકાની કરકરી કામળી
પાંદડે પાંદડે પીત પામરી પથરાઈ...
હોવાપણું આટલું હળવુંફૂલ ક્યારેય નહોતું!
આ હેરતાં ઘેરતાં તરુવરો
ને ટગટગ તાકતી મસ્તીખોર ઘટાઓ, એમની —
ડાળેડાળની મદીર છટાઓ મને
કૂંપળમાંથી કળી બનાવી દે છે
અરે! આ સ્પંદન... આ સંવેદન... પવન મન
હવે તો મારે બસ ફરફરવાનું ફુહારોમાં
પમરવાનું પ્રસરવાનું ક્ષણક્ષણમાં
કણકણમાં મળી જવાનું
ભળી જવાનું ભોંયમાં — ને
પુનઃ વૃક્ષ બની જવાનું —
વ્હાલનું વૃક્ષ!