સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/તાવડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
<Poem>
<poem>
માના ઘડ્યા રોટલા
માના ઘડ્યા રોટલા
શિશુના શરીરની સુવાસ,
શિશુના શરીરની સુવાસ,
Line 9: Line 9:
માના હાથે ઘડ્યા રોટલાને તાવતી
માના હાથે ઘડ્યા રોટલાને તાવતી
તાવડી મારી કવિતા.
તાવડી મારી કવિતા.
<Poem>
<poem>

Revision as of 12:45, 29 May 2021

<poem> માના ઘડ્યા રોટલા શિશુના શરીરની સુવાસ, દૂધિયા દાંતનું હાસ; મોડી રાત સુધી ચાલતી દાદાની વાત; સમણામાં પરીની મુલાકાત. સાત સાત સમુંદર ઓળંગીને આવતી નાવડી મારી કવિતા; માના હાથે ઘડ્યા રોટલાને તાવતી તાવડી મારી કવિતા. <poem>