અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/મારે તો: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|મારે તો|મણિલાલ હ. પટેલ}} <poem> ::::::::::::::મારે તો માટી થવું હતું ::::::::::::..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 5: Line 5:
::::::::::::::મારે તો માટી થવું હતું
::::::::::::::મારે તો માટી થવું હતું
::::::::::::::બીજ બનીને ઊગવું હતું
::::::::::::::બીજ બનીને ઊગવું હતું
::::::::::::::::મ્હોરીને મ્હેકવું હતું
:::::::::::::મ્હોરીને મ્હેકવું હતું
::::::::::::::::ખેતરમાં મૉલ બનીને
:::::::::::::ખેતરમાં મૉલ બનીને
:::::::::::::શીખવું હતું સહન કરતાં —
:::::::::::::શીખવું હતું સહન કરતાં —
::::::::::::વૃક્ષ થઈને, ભણવી હતી ઋતુઓ...
::::::::::::વૃક્ષ થઈને, ભણવી હતી ઋતુઓ...