31,377
edits
(+૧) |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
છેવટે મંછી-સુશીએ શહેરમાં જવાનું નક્કી કર્યું. શહેરમાં સારું સારું ખાવાનું મળે, ઘણું મળે – એમ એમને કોઈકે કહેલું. બેઉ બહેનપણીઓ રાતના અંધારામાં ચાલવા લાગી. જ્યાં કોઈ ન ચાલે એવા રસ્તે ઘણી રાતો અને ઘણા દિવસો સુધી ચાલતી રહી. ને પહોંચી ગઈ એક શહેરમાં. ત્યારે રાત પડી ગઈ હતી. | છેવટે મંછી-સુશીએ શહેરમાં જવાનું નક્કી કર્યું. શહેરમાં સારું સારું ખાવાનું મળે, ઘણું મળે – એમ એમને કોઈકે કહેલું. બેઉ બહેનપણીઓ રાતના અંધારામાં ચાલવા લાગી. જ્યાં કોઈ ન ચાલે એવા રસ્તે ઘણી રાતો અને ઘણા દિવસો સુધી ચાલતી રહી. ને પહોંચી ગઈ એક શહેરમાં. ત્યારે રાત પડી ગઈ હતી. | ||
શહેરની પોળના આગળના ભાગે એક બંગલો. બંગલાની બારીઓ ખુલ્લી હતી. તેમાંથી બંને અંદર પેઠી. બંગલામાં કોઈ ન હતું. રસોડું ખુલ્લું હતું. કબાટ ઉઘાડાં હતાં. રસોડામાં ભોજન ક૨વા માટે બેસવાના રૂપેરી પાટલા હતા. રસોડાની બાજુના રૂમમાં પલંગ પાથરેલા હતા. બંનેએ આ બધું જોયું ને રાજી રાજી થઈ ગઈ ! | શહેરની પોળના આગળના ભાગે એક બંગલો. બંગલાની બારીઓ ખુલ્લી હતી. તેમાંથી બંને અંદર પેઠી. બંગલામાં કોઈ ન હતું. રસોડું ખુલ્લું હતું. કબાટ ઉઘાડાં હતાં. રસોડામાં ભોજન ક૨વા માટે બેસવાના રૂપેરી પાટલા હતા. રસોડાની બાજુના રૂમમાં પલંગ પાથરેલા હતા. બંનેએ આ બધું જોયું ને રાજી રાજી થઈ ગઈ ! | ||
હવે થાક અને ભૂખ વરતાતાં હતાં. બેઉ રસોડામાં ખાંખાંખોળા કરવા લાગી. ફ્રીઝમાં દૂધ, ઘી, માખણ અને દહીં હતાં. શરબતના બાટલા પણ હતા. જુદી જુદી જાતનાં બિસ્કિટનાં પડીકાંયે મળી | હવે થાક અને ભૂખ વરતાતાં હતાં. બેઉ રસોડામાં ખાંખાંખોળા કરવા લાગી. ફ્રીઝમાં દૂધ, ઘી, માખણ અને દહીં હતાં. શરબતના બાટલા પણ હતા. જુદી જુદી જાતનાં બિસ્કિટનાં પડીકાંયે મળી આવ્યાં. | ||
આવ્યાં. | |||
બંને જમવાના પાટલા પર બેઠી. કરકરાં બિસ્કિટ બટકાવ્યાં. પેટ ભરીને ઘી, દૂધ ને માખણ ખાધાં. બાટલામાંનું શરબત પીધું અને ઓડકાર આવી ગયા. થાકના કારણે હવે આંખો ઘેરાતી હતી. કૂદકા મારીને બંને પલંગ પર પહોંચી. ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. | બંને જમવાના પાટલા પર બેઠી. કરકરાં બિસ્કિટ બટકાવ્યાં. પેટ ભરીને ઘી, દૂધ ને માખણ ખાધાં. બાટલામાંનું શરબત પીધું અને ઓડકાર આવી ગયા. થાકના કારણે હવે આંખો ઘેરાતી હતી. કૂદકા મારીને બંને પલંગ પર પહોંચી. ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. | ||
આમ દિવસો જવા લાગ્યા. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે ! સારું સારું પેટ ભરીને ખાવાનું અને મખમલી ગાદલામાં ઊંઘવાનું ! | આમ દિવસો જવા લાગ્યા. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે ! સારું સારું પેટ ભરીને ખાવાનું અને મખમલી ગાદલામાં ઊંઘવાનું ! | ||