31,397
edits
(+૧) |
No edit summary |
||
| Line 44: | Line 44: | ||
રુબીને જરા હાશ થઈ. 'કંઈ વાંધો નહીં, મને ખાસ વાગ્યું નથી હોં !!' | રુબીને જરા હાશ થઈ. 'કંઈ વાંધો નહીં, મને ખાસ વાગ્યું નથી હોં !!' | ||
રુબી દેડકી પાછી સ્વીટુ સસ્સીની પીઠ પર ચડી ગઈ. સ્વીટુ સસ્સી છલાંગ મારતી ચાલી. આગળ એક તળાવ આવ્યું. | રુબી દેડકી પાછી સ્વીટુ સસ્સીની પીઠ પર ચડી ગઈ. સ્વીટુ સસ્સી છલાંગ મારતી ચાલી. આગળ એક તળાવ આવ્યું. | ||
'ચાલ દેડકીબહેન, ઉતર. અહીં કેટલાય નવા દેડકા છે. તું બધાને મળી આવ.' | |||
આ બધા દેડકા બીજા ગામના હતા. કોઈને ખબર નહોતી કે આ એ જ પેલી રોતલ દેડકી છે. 'હાય રુબી' એક મસ્ત દેડકો બોલ્યો. | આ બધા દેડકા બીજા ગામના હતા. કોઈને ખબર નહોતી કે આ એ જ પેલી રોતલ દેડકી છે. 'હાય રુબી' એક મસ્ત દેડકો બોલ્યો. | ||
'હાય' રુબી દેડકી ખુશ થઈ ગઈ. ત્યાં બીજી એક દેડકી આવી. | 'હાય' રુબી દેડકી ખુશ થઈ ગઈ. ત્યાં બીજી એક દેડકી આવી. | ||