31,512
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
માત્ર મારી સાદગીએ એને શરમાવ્યા હશે | માત્ર મારી સાદગીએ એને શરમાવ્યા હશે | ||
વસ્ત્ર સૂતરનાં પહેરીને હરિ આવ્યા હશે | વસ્ત્ર સૂતરનાં પહેરીને હરિ આવ્યા હશે | ||
જોઉં છું જાહોજલાલી મારી અંદરની અને | જોઉં છું જાહોજલાલી મારી અંદરની અને | ||
એ તમે જોયું હશે ને દ્વાર ખખડાવ્યાં હશે | એ તમે જોયું હશે ને દ્વાર ખખડાવ્યાં હશે | ||
એક પથ્થર કાચ તોડીને પછી નીચે પડ્યો | એક પથ્થર કાચ તોડીને પછી નીચે પડ્યો | ||
આવી ઘટનાએ જીવનના ભેદ પરખાવ્યા હશે | આવી ઘટનાએ જીવનના ભેદ પરખાવ્યા હશે | ||
મૌન બેસીનેય મન સાથે તો વાતો થઈ હશે | મૌન બેસીનેય મન સાથે તો વાતો થઈ હશે | ||
એકબીજાને ભીતરમાં કંઈક સમજાવ્યાં હશે! | એકબીજાને ભીતરમાં કંઈક સમજાવ્યાં હશે! | ||
થઈ શકે માટીની સાથે માટી સઘળાં શી રીતે | થઈ શકે માટીની સાથે માટી સઘળાં શી રીતે | ||
શબ કયામતની પ્રતીક્ષામાંય દફનાવ્યાં હશે | શબ કયામતની પ્રતીક્ષામાંય દફનાવ્યાં હશે | ||