ભરત વિંઝુડાની ગઝલસંપદા/તરસ લાગે: Difference between revisions

1
Inserted a line between Stanza
 
Line 5: Line 5:
હોય તું જળ અને તરસ લાગે,
હોય તું જળ અને તરસ લાગે,
એમ તારી મને તરસ લાગે.
એમ તારી મને તરસ લાગે.
તું કરે એમ મારે કરવું છે,
તું કરે એમ મારે કરવું છે,
શું કરે જો તને તરસ લાગે.
શું કરે જો તને તરસ લાગે.
એ દુઆ હું કરું છું, તું પણ કર,
એ દુઆ હું કરું છું, તું પણ કર,
આમનેસામને તરસ લાગે.
આમનેસામને તરસ લાગે.
ડોલ કે દોરડુંય હોય નહીં,
ડોલ કે દોરડુંય હોય નહીં,
એમ કૂવા કને તરસ લાગે.
એમ કૂવા કને તરસ લાગે.
જેની નીચે વહી જતાં વાદળ,
જેની નીચે વહી જતાં વાદળ,
એ ઊંચા આસને તરસ લાગે.
એ ઊંચા આસને તરસ લાગે.