અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગીરથ બ્રહ્મભટ્ટ/ગીત પૂર્વેનું ગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગીત પૂર્વેનું ગીત|ભગીરથ બ્રહ્મભટ્ટ}} <poem> :::::::::::અમે અમારી અંદ...")
 
No edit summary
Line 5: Line 5:
:::::::::::અમે અમારી અંદર સૂના સૂનકારે લય જાગ્યો રે
:::::::::::અમે અમારી અંદર સૂના સૂનકારે લય જાગ્યો રે
::::::::::::::કલરવ કરતી ભીની સૌરભ
::::::::::::::કલરવ કરતી ભીની સૌરભ
:::::::::::::::::અજવાળાં કૈં કોરે રે
:::::::::::::::અજવાળાં કૈં કોરે રે
:::::::::::::::::ઊંડે ઊંડે અંધારામાં
:::::::::::::::ઊંડે ઊંડે અંધારામાં
:::::::::::::::::ઝીણું ઝીણું ઢોળે રે
:::::::::::::::ઝીણું ઝીણું ઢોળે રે
:::::::::::ઊંચા નીચા શ્વાસો સાથે રંગ રાગનો લાગ્યો રે
:::::::::::ઊંચા નીચા શ્વાસો સાથે રંગ રાગનો લાગ્યો રે
::::::::::::::કક્યાંથી આવે ક્યાં લઈ જાતો
::::::::::::::કક્યાંથી આવે ક્યાં લઈ જાતો

Revision as of 07:27, 21 July 2021


ગીત પૂર્વેનું ગીત

ભગીરથ બ્રહ્મભટ્ટ

અમે અમારી અંદર સૂના સૂનકારે લય જાગ્યો રે
કલરવ કરતી ભીની સૌરભ
અજવાળાં કૈં કોરે રે
ઊંડે ઊંડે અંધારામાં
ઝીણું ઝીણું ઢોળે રે
ઊંચા નીચા શ્વાસો સાથે રંગ રાગનો લાગ્યો રે
કક્યાંથી આવે ક્યાં લઈ જાતો
કોઈ કશું ના જાણે રે
મનમંદિરના દલ સકલને
કોણ ઊલટથી તાણે રે!
તાલતલપનો તેજલ રણકો નાભિદ્વારે વાગ્યો રે
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સંપા. હરિકૃષ્ણ પાઠક, પૃ. ૭૭)