31,377
edits
(+1) |
(+૧) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સંજ્ઞાકોશ<br>V}} | {{Heading|સંજ્ઞાકોશ<br>V}} | ||
'''Value મૂલ્ય''' | |||
Value મૂલ્ય | |||
સાહિત્યકૃતિ જે વિશેષ ધ્યાનપાત્ર વસ્તુ હોય તો પ્રશ્ન એ ઊભો થાય કે કયા નિકષને આધારે એનું મૂલ્ય નક્કી કરવું? મૂલ્યના વસ્તુલક્ષી અને આત્મલક્ષી સિદ્ધાન્તની સામે આજે એક વચ્ચેનો સિદ્ધાન્ત સૂચવાયો છે. આ સિદ્ધાન્ત અનુસાર સાહિત્યકૃતિનું મૂલ્ય છે, કારણ કે એમાં આપણને રસ પડે છે; પરંતુ આપણને એમાં રસ પડે છે કારણ કે એમાં રહેલાં કેટલાંક વસ્તુગત લક્ષણો આપણા રસને પોષે છે. એટલે કે મૂલ્ય વસ્તુના ગુણધર્મ તરીકે વસ્તુલક્ષી છે, પણ વસ્તુલક્ષી હોવા છતાં એનું અવલંબન ભાવક પર છે. | સાહિત્યકૃતિ જે વિશેષ ધ્યાનપાત્ર વસ્તુ હોય તો પ્રશ્ન એ ઊભો થાય કે કયા નિકષને આધારે એનું મૂલ્ય નક્કી કરવું? મૂલ્યના વસ્તુલક્ષી અને આત્મલક્ષી સિદ્ધાન્તની સામે આજે એક વચ્ચેનો સિદ્ધાન્ત સૂચવાયો છે. આ સિદ્ધાન્ત અનુસાર સાહિત્યકૃતિનું મૂલ્ય છે, કારણ કે એમાં આપણને રસ પડે છે; પરંતુ આપણને એમાં રસ પડે છે કારણ કે એમાં રહેલાં કેટલાંક વસ્તુગત લક્ષણો આપણા રસને પોષે છે. એટલે કે મૂલ્ય વસ્તુના ગુણધર્મ તરીકે વસ્તુલક્ષી છે, પણ વસ્તુલક્ષી હોવા છતાં એનું અવલંબન ભાવક પર છે. | ||
Variation વિચરણ | '''Variation વિચરણ''' | ||
પુનરાવર્તન દ્વારા ઊભી થતી અભિવ્યક્તિની એકતાનતાની સહેતુક અવગણના, બધાં જ કલા-સ્વરૂપોનું આ લક્ષણ છે. સાહિત્યભાષામાં વિચરણ શબ્દ અર્થ, વાક્ય, ધ્વનિ એમ જુદા જુદા સ્તરે જોવા મળે છે. | પુનરાવર્તન દ્વારા ઊભી થતી અભિવ્યક્તિની એકતાનતાની સહેતુક અવગણના, બધાં જ કલા-સ્વરૂપોનું આ લક્ષણ છે. સાહિત્યભાષામાં વિચરણ શબ્દ અર્થ, વાક્ય, ધ્વનિ એમ જુદા જુદા સ્તરે જોવા મળે છે. | ||
Vehicle ધારક | '''Vehicle ધારક''' | ||
જુઓ : Tenor. | જુઓ : Tenor. | ||
Verbosity શબ્દાળુતા | '''Verbosity શબ્દાળુતા''' | ||
વિચારના સરલ પ્રત્યાયનને અભાવે, બિનજરૂરી રીતે શબ્દોના વિપુલ ઉપયોગનું વલણ એ ભાષાકીય અભિવ્યક્તિમાં જોવા મળતો મહત્ત્વનો દોષ છે. પત્રકારત્વના સામાન્ય કક્ષાનાં લખાણોમાં આ દોષ વિશેષ જોવા મળે છે. | વિચારના સરલ પ્રત્યાયનને અભાવે, બિનજરૂરી રીતે શબ્દોના વિપુલ ઉપયોગનું વલણ એ ભાષાકીય અભિવ્યક્તિમાં જોવા મળતો મહત્ત્વનો દોષ છે. પત્રકારત્વના સામાન્ય કક્ષાનાં લખાણોમાં આ દોષ વિશેષ જોવા મળે છે. | ||
Verisimilitude સત્યાભાસ | '''Verisimilitude સત્યાભાસ''' | ||
માનવજીવનની સામગ્રીનાં નિપુણતાથી થયેલાં સંકલન અને પ્રસ્તુતિ દ્વારા સાહિત્યમાં આ ગુણ સિદ્ધ કરી શકાય છે. | માનવજીવનની સામગ્રીનાં નિપુણતાથી થયેલાં સંકલન અને પ્રસ્તુતિ દ્વારા સાહિત્યમાં આ ગુણ સિદ્ધ કરી શકાય છે. | ||
કોઈ પણ કલ્પનાપૂર્ણ સાહિત્યકૃતિનાં પાત્રો અને એમનાં કાર્યોની સંભવિતતા કે શક્યતા અંગેની શ્રદ્ધા જન્માવતો વાસ્તવિકતાનો સત્યાભાસ હોય છે. પ્રાચીન અને અર્વાચીન, બંને વિવેચન એક વાતે સંમત છે કે આદર્શીકૃત યા ખરેખરી વાસ્તવિકતાનો કોઈ એક અંશ અનુકરણને પ્રમાણિત બનાવવામાં કારણભૂત બનતો હોય છે. | કોઈ પણ કલ્પનાપૂર્ણ સાહિત્યકૃતિનાં પાત્રો અને એમનાં કાર્યોની સંભવિતતા કે શક્યતા અંગેની શ્રદ્ધા જન્માવતો વાસ્તવિકતાનો સત્યાભાસ હોય છે. પ્રાચીન અને અર્વાચીન, બંને વિવેચન એક વાતે સંમત છે કે આદર્શીકૃત યા ખરેખરી વાસ્તવિકતાનો કોઈ એક અંશ અનુકરણને પ્રમાણિત બનાવવામાં કારણભૂત બનતો હોય છે. | ||
Verse પદ્ય | '''Verse પદ્ય''' | ||
છાંદસ-રચના કે સ્વરૂપ; કવિતાની છાંદસ પંક્તિ; પંક્તિઓનો શ્લોક. પદ્યમાં હોય એ બધું જ જેમ કવિતા ન હોઈ શકે તેમ કવિતા પદ્યમાં જ હોય એવો આગ્રહ પણ સામા છેડાનો છે. | છાંદસ-રચના કે સ્વરૂપ; કવિતાની છાંદસ પંક્તિ; પંક્તિઓનો શ્લોક. પદ્યમાં હોય એ બધું જ જેમ કવિતા ન હોઈ શકે તેમ કવિતા પદ્યમાં જ હોય એવો આગ્રહ પણ સામા છેડાનો છે. | ||
Verse Drama પદ્યનાટક | '''Verse Drama પદ્યનાટક''' | ||
જુઓ : Dramatic Poetry, Poetic Drama. | જુઓ : Dramatic Poetry, Poetic Drama. | ||
Verse libre મુક્ત પથ | '''Verse libre મુક્ત પથ''' | ||
જુઓ : Free Verse. | જુઓ : Free Verse. | ||
Verse Paragraph પદ્ય પરિચ્છેદ, પદ્ય કંડિકાઓ | '''Verse Paragraph પદ્ય પરિચ્છેદ, પદ્ય કંડિકાઓ''' | ||
મુખ્યત્વે પ્રાસહીન પદ્યની કેટલીક પંક્તિઓને એ રીતે ગોઠવવામાં આવી હોય કે એમાંથી એકત્વની છાપ ઊભી થાય, એક એકમ રચાય. | મુખ્યત્વે પ્રાસહીન પદ્યની કેટલીક પંક્તિઓને એ રીતે ગોઠવવામાં આવી હોય કે એમાંથી એકત્વની છાપ ઊભી થાય, એક એકમ રચાય. | ||
View Point દૃષ્ટબિંદુ | '''View Point દૃષ્ટબિંદુ''' | ||
જુઓ : Point of view. | જુઓ : Point of view. | ||
Villain ખલનાયક | '''Villain ખલનાયક''' | ||
કૃતિનાં મુખ્ય પાત્રોના વિરોધની ભૂમિકાએ કાર્ય કરી અશુભ પરિસ્થિતિઓનું નિર્માણ કરતું નવલકથા, વાર્તા કે નાટકમાં નિરૂપાતું પાત્ર. | કૃતિનાં મુખ્ય પાત્રોના વિરોધની ભૂમિકાએ કાર્ય કરી અશુભ પરિસ્થિતિઓનું નિર્માણ કરતું નવલકથા, વાર્તા કે નાટકમાં નિરૂપાતું પાત્ર. | ||
જુઓ : Antagonist. | જુઓ : Antagonist. | ||
Voice ધ્વનિ | '''Voice ધ્વનિ''' | ||
આધુનિક વિવેચનમાં આ સંજ્ઞા કૃતિના હાર્દનું કે તેના પ્રધાન સૂરનું સૂચન કરે છે. સર્જકના વલણને, તેના દર્શનને તથા કૃતિના સારતત્ત્વને સમાવી લેતી આ સંજ્ઞા આમ તેના વિસ્તૃત અર્થમાં અહીં પ્રયોજાય છે. જ્યારે તેના ભૌતિક અર્થમાં આ સંજ્ઞા મુખ્યત્વે કવિતાના સંદર્ભમાં કાવ્યના શ્રુતિગત (Auditory) પાસાનું સૂચન કરે છે. | આધુનિક વિવેચનમાં આ સંજ્ઞા કૃતિના હાર્દનું કે તેના પ્રધાન સૂરનું સૂચન કરે છે. સર્જકના વલણને, તેના દર્શનને તથા કૃતિના સારતત્ત્વને સમાવી લેતી આ સંજ્ઞા આમ તેના વિસ્તૃત અર્થમાં અહીં પ્રયોજાય છે. જ્યારે તેના ભૌતિક અર્થમાં આ સંજ્ઞા મુખ્યત્વે કવિતાના સંદર્ભમાં કાવ્યના શ્રુતિગત (Auditory) પાસાનું સૂચન કરે છે. | ||
Volta વળાંક | '''Volta વળાંક''' | ||
સૉનેટનાં અષ્ટક અને ષટ્ક વચ્ચે બદલાતી ભાવમુદ્રા કે ભાવપરિસ્થિતિ. | સૉનેટનાં અષ્ટક અને ષટ્ક વચ્ચે બદલાતી ભાવમુદ્રા કે ભાવપરિસ્થિતિ. | ||
Vomedy વોમેડી | '''Vomedy વોમેડી''' | ||
શૃંગારપ્રધાન ગીતોના વિનિયોગ દ્વારા તૈયાર થયેલું હાસ્ય નાટક. | શૃંગારપ્રધાન ગીતોના વિનિયોગ દ્વારા તૈયાર થયેલું હાસ્ય નાટક. | ||
૧૫મી સદીના ફ્રાન્સમાં Valley de Vireમાં ઓલિવર બાશ્લિન દ્વારા રચાયેલાં ગીતો વૉડેવિલા (Vaudeville) તરીકે ઓળખાવા લાગ્યાં, અને ફ્રેન્ચ હાસ્યનાટકોમાં તે ઉપયોગમાં લેવાવા લાગ્યાં. ૧૯મી સદીમાં સ્ક્રાઈલ વગેરે નાટ્યકારો દ્વારા તેમનાં નાટકોમાં આ પ્રકારનાં ગીતો રજૂ થયા. | ૧૫મી સદીના ફ્રાન્સમાં Valley de Vireમાં ઓલિવર બાશ્લિન દ્વારા રચાયેલાં ગીતો વૉડેવિલા (Vaudeville) તરીકે ઓળખાવા લાગ્યાં, અને ફ્રેન્ચ હાસ્યનાટકોમાં તે ઉપયોગમાં લેવાવા લાગ્યાં. ૧૯મી સદીમાં સ્ક્રાઈલ વગેરે નાટ્યકારો દ્વારા તેમનાં નાટકોમાં આ પ્રકારનાં ગીતો રજૂ થયા. | ||
વીસમી સદીના અમેરિકામાં સ્વતંત્ર અંકોવાળાં આ પ્રકારનાં નાટકો વૉમેડી તરીકે ઓળખાવા લાગ્યાં. ઇંગ્લૅન્ડમાં પ્રચલિત | વીસમી સદીના અમેરિકામાં સ્વતંત્ર અંકોવાળાં આ પ્રકારનાં નાટકો વૉમેડી તરીકે ઓળખાવા લાગ્યાં. ઇંગ્લૅન્ડમાં પ્રચલિત 'વરાયટી શૉ'નાં મૂળ વૉમેડીમાં રહેલાં છે. | ||
Vorticism આવર્તવાદ | '''Vorticism આવર્તવાદ''' | ||
લેખક અને ચિત્રકાર વિન્ડહામ લૂઈ દ્વારા ૧૯૧૨માં શરૂ થયેલું આ કલા આંદોલન છે. આ આંદોલન ઘનવાદનો ફાંટો છે અને ભવિષ્યવાદ જોડે એનું નિકટનું સામ્ય છે. આ આંદોલને આઘાત પદ્ધતિઓ, પ્રખર ખરીતાઓ અને સામૂહિક કાર્યો દ્વારા કલાક્ષેત્રને સંક્ષુબ્ધ કરવાનો ઠીક ઠીક પ્રયત્ન કરેલો. | લેખક અને ચિત્રકાર વિન્ડહામ લૂઈ દ્વારા ૧૯૧૨માં શરૂ થયેલું આ કલા આંદોલન છે. આ આંદોલન ઘનવાદનો ફાંટો છે અને ભવિષ્યવાદ જોડે એનું નિકટનું સામ્ય છે. આ આંદોલને આઘાત પદ્ધતિઓ, પ્રખર ખરીતાઓ અને સામૂહિક કાર્યો દ્વારા કલાક્ષેત્રને સંક્ષુબ્ધ કરવાનો ઠીક ઠીક પ્રયત્ન કરેલો. | ||
કેટલાક કલ્પનવાદના બીજા નામ તરીકે આ આંદોલનને જુએ છે. ૧૯૨૦ પછી આ આંદોલનનો વેગ ઓસરી ગયો. | કેટલાક કલ્પનવાદના બીજા નામ તરીકે આ આંદોલનને જુએ છે. ૧૯૨૦ પછી આ આંદોલનનો વેગ ઓસરી ગયો. | ||
Vraisemblance સત્યાભાસ | '''Vraisemblance સત્યાભાસ''' | ||
જુઓ : Verisimilitude. | જુઓ : Verisimilitude. | ||
Vulgarism અશિષ્ટતા | '''Vulgarism અશિષ્ટતા''' | ||
ભાષાનો અશુદ્ધ, અશિષ્ટ ઉપયોગ, | ભાષાનો અશુદ્ધ, અશિષ્ટ ઉપયોગ, 'સામાન્ય પ્રજા' એવા મૂળ લેટિન અર્થમાંથી ઉદ્ભવેલી આ સંજ્ઞા માત્ર અશિષ્ટ કે અશ્લીલનું જ સૂચન કરતી નથી. સમજણ તથા સૂચિના અભાવવાળાં વિધાનો માટે પણ આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. આ પ્રકારની ભાષાના વિનિયોગ દ્વારા લખાયેલી સામાન્ય કક્ષાની સૌંદર્ય દૃષ્ટિના અભાવવાળી કૃતિઓમાં અશિષ્ટતાનું તત્ત્વ જોવામાં આવે છે. | ||
જુઓ : Vernacular. | જુઓ : Vernacular. | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||