વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/M: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|M}} {{HI|'''Machine art યંત્રકલા''' યાંત્રિક કે વીજાણુ પ્રવિધિઓ દ્વારા તૈયાર કરેલું કલાસ્વરૂપ.}} {{HI|'''Macrology દીર્ઘભાષિતા''' લાંબા સમાસો અને વાક્યખંડો દ્વારા શબ્દાળુ પુનરાવૃત્તિ સૂચવતી સંજ્ઞા....")
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|M}}
{{Heading|M}}


{{HI|'''Machine art યંત્રકલા''' યાંત્રિક કે વીજાણુ પ્રવિધિઓ દ્વારા તૈયાર કરેલું કલાસ્વરૂપ.}}
{{hi|'''Machine art યંત્રકલા''' યાંત્રિક કે વીજાણુ પ્રવિધિઓ દ્વારા તૈયાર કરેલું કલાસ્વરૂપ.}}
{{HI|'''Macrology દીર્ઘભાષિતા''' લાંબા સમાસો અને વાક્યખંડો દ્વારા શબ્દાળુ પુનરાવૃત્તિ સૂચવતી સંજ્ઞા.}}
{{hi|'''Macrology દીર્ઘભાષિતા''' લાંબા સમાસો અને વાક્યખંડો દ્વારા શબ્દાળુ પુનરાવૃત્તિ સૂચવતી સંજ્ઞા.}}
{{HI|'''Magnitizdat''' જુઓ, Samizdat}}
{{hi|'''Magnitizdat''' જુઓ, Samizdat}}
{{HI|'''Major minor artist ન્યુનપ્રમુખ કલાકાર''' કવિ ઓડને આપેલી સંજ્ઞા. ગૌણ કવિઓમાં પ્રમુખ હોય એવો કવિ.}}
{{hi|'''Major minor artist ન્યુનપ્રમુખ કલાકાર''' કવિ ઓડને આપેલી સંજ્ઞા. ગૌણ કવિઓમાં પ્રમુખ હોય એવો કવિ.}}
{{HI|'''Mass culture જનરુચિ''' પ્રચલિત કલા અને મનોરંજન સામગ્રીમાં પ્રજાના મોટા સમુદાયની રુચિ. આને ભદ્ર રુચિ (High Culture) સાથે વિરોધાવવામાં આવે છે.}}
{{hi|'''Mass culture જનરુચિ''' પ્રચલિત કલા અને મનોરંજન સામગ્રીમાં પ્રજાના મોટા સમુદાયની રુચિ. આને ભદ્ર રુચિ (High Culture) સાથે વિરોધાવવામાં આવે છે.}}
{{HI|'''Mediascape સમૂહમાધ્યમપરિદૃશ્ય''' ઔદ્યોગિક માલસામાનની સંસ્કૃતિ અદૃશ્ય થઈ છે અને હવે અનુઔદ્યોગિક સમૂહમાધ્યમોના દૃશ્યમાં એનું રૂપાંતર થયું છે, એમાં વ્યક્તિતા, અર્થ, સત્વ, પ્રકૃતિ, સમાજ, સત્તા અને વાસ્તવ – આ સર્વ ભૂંસાઈ જઈ રહ્યાં છે, એને સૂચવતી સંજ્ઞા.}}
{{hi|'''Mediascape સમૂહમાધ્યમપરિદૃશ્ય''' ઔદ્યોગિક માલસામાનની સંસ્કૃતિ અદૃશ્ય થઈ છે અને હવે અનુઔદ્યોગિક સમૂહમાધ્યમોના દૃશ્યમાં એનું રૂપાંતર થયું છે, એમાં વ્યક્તિતા, અર્થ, સત્વ, પ્રકૃતિ, સમાજ, સત્તા અને વાસ્તવ – આ સર્વ ભૂંસાઈ જઈ રહ્યાં છે, એને સૂચવતી સંજ્ઞા.}}
{{HI|'''Menippean satire મનિપિયન વ્યંગકલા''' આના પ્રવર્તક મનિપસ પરથી ઊતરી આવેલી સંજ્ઞા. ગદ્યપદ્યના મિશ્રિત સ્વરૂપમાં મનુષ્યની મૂર્ખામીઓને હસતી એની કૃતિઓનું વેરોએ અને પછી લૂશને અનુકરણ કરેલું. આ પછી બૌદ્ધિક અભિવૃત્તિઓ અને તત્વનિષ્ઠ ચેષ્ટાઓને સંવાદો અને ચર્ચાઓ દ્વારા હસી નાખતું આ સ્વરૂપ અનેક ઉદાહરણોમાં આગળ વધ્યું છે. મિખાઈલ બખ્તિને એના સંવાદપરક ભાષાસિદ્ધાંત માટે ‘કાર્નિવલ’ની સાથે સાથે ‘મનિપિયન વ્યંગકલા’ને પણ ખપમાં લીધી છે.}}
{{hi|'''Menippean satire મનિપિયન વ્યંગકલા''' આના પ્રવર્તક મનિપસ પરથી ઊતરી આવેલી સંજ્ઞા. ગદ્યપદ્યના મિશ્રિત સ્વરૂપમાં મનુષ્યની મૂર્ખામીઓને હસતી એની કૃતિઓનું વેરોએ અને પછી લૂશને અનુકરણ કરેલું. આ પછી બૌદ્ધિક અભિવૃત્તિઓ અને તત્વનિષ્ઠ ચેષ્ટાઓને સંવાદો અને ચર્ચાઓ દ્વારા હસી નાખતું આ સ્વરૂપ અનેક ઉદાહરણોમાં આગળ વધ્યું છે. મિખાઈલ બખ્તિને એના સંવાદપરક ભાષાસિદ્ધાંત માટે ‘કાર્નિવલ’ની સાથે સાથે ‘મનિપિયન વ્યંગકલા’ને પણ ખપમાં લીધી છે.}}
{{HI|'''Metanarratives અધિવૃત્તાન્તો''' આ સંજ્ઞા અનુઆધુનિક પરિસ્થિતિના સંદર્ભમાં ઝાં ફ્રાંકવા લ્યાંતારે આપેલી છે. આ સંજ્ઞા, સમાજને સમર્થિત કરતાં અને એ વાજબી ઠેરવતાં, ધર્મ, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, મનોવિજ્ઞાન વગેરેનાં અર્થઘટનાત્મક અને સમજૂતી વિષયક લખાણોને ચીંધે છે. આધુનિક કૃતિઓની દેખીતી વિશૃંખલતા, વિસંયોજકતા અને ત્રૂટકતાને અતિક્રમી જવા એને અર્થસંકલિત કરવા તેમ જ એને કોઈ વધુ સંગત, અર્થપૂર્ણ એકાત્મક અખિલાઈ બક્ષવા માટે આ પ્રકારના અધિવૃત્તાન્તોનો આશ્રય લેવાય છે. અને આ અધિવૃત્તાન્તો આધુનિક કૃતિઓના ‘અવકાશો’ (Blanks) અને ‘નિષેધો’ (Negations)ને વટાવી જવામાં સહાયક નીવડે છે. પરંતુ અનુઆધુનિક નવલકથાઓ તો આ અધિવૃત્તાન્તોને પણ વ્યર્થ બનાવે છે. તેથી આવી કૃતિઓ અખિલાઈમાં પામી ન શકાય એ રીતે લખાયેલી હોય છે. જોન બાર્ટ, ડોનલ્ડ બાર્થેમ, મેગ્વાન કે બ્રાઉટીગનની નવલકથાઓ આનાં ઉદાહરણો છે.}}
{{hi|'''Metanarratives અધિવૃત્તાન્તો''' આ સંજ્ઞા અનુઆધુનિક પરિસ્થિતિના સંદર્ભમાં ઝાં ફ્રાંકવા લ્યાંતારે આપેલી છે. આ સંજ્ઞા, સમાજને સમર્થિત કરતાં અને એ વાજબી ઠેરવતાં, ધર્મ, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, મનોવિજ્ઞાન વગેરેનાં અર્થઘટનાત્મક અને સમજૂતી વિષયક લખાણોને ચીંધે છે. આધુનિક કૃતિઓની દેખીતી વિશૃંખલતા, વિસંયોજકતા અને ત્રૂટકતાને અતિક્રમી જવા એને અર્થસંકલિત કરવા તેમ જ એને કોઈ વધુ સંગત, અર્થપૂર્ણ એકાત્મક અખિલાઈ બક્ષવા માટે આ પ્રકારના અધિવૃત્તાન્તોનો આશ્રય લેવાય છે. અને આ અધિવૃત્તાન્તો આધુનિક કૃતિઓના ‘અવકાશો’ (Blanks) અને ‘નિષેધો’ (Negations)ને વટાવી જવામાં સહાયક નીવડે છે. પરંતુ અનુઆધુનિક નવલકથાઓ તો આ અધિવૃત્તાન્તોને પણ વ્યર્થ બનાવે છે. તેથી આવી કૃતિઓ અખિલાઈમાં પામી ન શકાય એ રીતે લખાયેલી હોય છે. જોન બાર્ટ, ડોનલ્ડ બાર્થેમ, મેગ્વાન કે બ્રાઉટીગનની નવલકથાઓ આનાં ઉદાહરણો છે.}}
{{HI|'''Metanoia પશ્ચાત્‌બોધ''' આ અલંકારરીતિમાં પહેલાં વિધાન કરવામાં આવે છે પછી એને પાછું ખેંચી લેવામાં આવે છે યા તો એની અસરને ઘટાડવામાં આવે છે. જેમકે, ‘હું તારું ખૂન કરીશ. તને સજા કરાવીશ.’}}
{{hi|'''Metanoia પશ્ચાત્‌બોધ''' આ અલંકારરીતિમાં પહેલાં વિધાન કરવામાં આવે છે પછી એને પાછું ખેંચી લેવામાં આવે છે યા તો એની અસરને ઘટાડવામાં આવે છે. જેમકે, ‘હું તારું ખૂન કરીશ. તને સજા કરાવીશ.’}}
{{HI|'''Metaphrase translation શબ્દશઃ અનુવાદ''' જુઓ Paraphrase translation}}
{{hi|'''Metaphrase translation શબ્દશઃ અનુવાદ''' જુઓ Paraphrase translation}}
{{HI|'''Meta theatre અધિમંચ''' ૧૯૬૩માં લાય્‌નલ એબલે આ સંજ્ઞા આપી. આ સંજ્ઞા દ્વારા આર્થર મિલરનું ‘ડેથ ઑવ અ સેલ્સમન’ ટેનિસી વિલિયમ્ઝનું ‘અ સ્ટ્રીટકાર નેયમ્ડ ડિઝાયર’ જેવાં ટ્રેજેડીથી અલગ એવાં ગંભીર નાટકોને વર્ગીકૃત કરવાનો એનો આશય છે.}}
{{hi|'''Meta theatre અધિમંચ''' ૧૯૬૩માં લાય્‌નલ એબલે આ સંજ્ઞા આપી. આ સંજ્ઞા દ્વારા આર્થર મિલરનું ‘ડેથ ઑવ અ સેલ્સમન’ ટેનિસી વિલિયમ્ઝનું ‘અ સ્ટ્રીટકાર નેયમ્ડ ડિઝાયર’ જેવાં ટ્રેજેડીથી અલગ એવાં ગંભીર નાટકોને વર્ગીકૃત કરવાનો એનો આશય છે.}}
{{HI|'''Micro suggestion સૂક્ષ્મધ્વનિ''' (Normal suggestion)થી જુદો પડતો આ સૂક્ષ્મ ધ્વનિ છે. બહુ ટૂંકી નહીં એવી કાવ્યરચનામાં એકાધિક પ્રતીક કલ્પનો એમના સૂચિત અર્થો સાથેની પરસ્પર પ્રતિક્રિયાથી સંકુલ કામગીરી બજાવે છે; જ્યારે ટૂંકી કાવ્યરચનામાં એકાદ કલ્પન કે પ્રતીક રચનાની અંતર્ગત રહી કૃતિને અતિક્રમી બૃહદ્‌વિસ્તારને ખેંચી લાવે છે અને સહવર્તી અન્ય કલ્પનો કે પ્રતીકોની ગેરહાજરીમાં કામગીરી બજાવે છે.}}
{{hi|'''Micro suggestion સૂક્ષ્મધ્વનિ''' (Normal suggestion)થી જુદો પડતો આ સૂક્ષ્મ ધ્વનિ છે. બહુ ટૂંકી નહીં એવી કાવ્યરચનામાં એકાધિક પ્રતીક કલ્પનો એમના સૂચિત અર્થો સાથેની પરસ્પર પ્રતિક્રિયાથી સંકુલ કામગીરી બજાવે છે; જ્યારે ટૂંકી કાવ્યરચનામાં એકાદ કલ્પન કે પ્રતીક રચનાની અંતર્ગત રહી કૃતિને અતિક્રમી બૃહદ્‌વિસ્તારને ખેંચી લાવે છે અને સહવર્તી અન્ય કલ્પનો કે પ્રતીકોની ગેરહાજરીમાં કામગીરી બજાવે છે.}}
{{HI|'''Mid cult મધ્યમસંસ્કૃતિ''' મધ્યમવર્ગની પરંપરાગત સંસ્કૃતિ.}}
{{hi|'''Mid cult મધ્યમસંસ્કૃતિ''' મધ્યમવર્ગની પરંપરાગત સંસ્કૃતિ.}}
{{HI|'''Mind style ચિત્તશૈલી''' નવલકથા સંદર્ભે લેખક નિરૂપક કે કોઈ પાત્રની જગતદૃષ્ટિ માટે ‘દૃષ્ટિબિંદુ’ (Point of view)ને સ્થાને ઉસ્પેન્સ્કીને અનુસરીને રોજર ફાઉલર આ સંજ્ઞાને અખત્યાર કરે છે.}}
{{hi|'''Mind style ચિત્તશૈલી''' નવલકથા સંદર્ભે લેખક નિરૂપક કે કોઈ પાત્રની જગતદૃષ્ટિ માટે ‘દૃષ્ટિબિંદુ’ (Point of view)ને સ્થાને ઉસ્પેન્સ્કીને અનુસરીને રોજર ફાઉલર આ સંજ્ઞાને અખત્યાર કરે છે.}}
{{HI|'''Mimimalism લઘુવાદ''' લેરી બેલ, ડોનલ્ડ જડ, રોબર્ટ મોરિસ જેવાની કલાકૃતિઓને આધારે બાર્બરા રોઝે આ સંજ્ઞા આપી છે. અહીં અમૂર્ત કલાસ્વરૂપ ભ્રમ અને અલંકારો દૂર કરી સંરચના પર, ભૌમિતિક સ્વરૂપો પર તેમ જ રંગક્ષેત્રો પર વધુ ભાર મૂકે છે.}}
{{hi|'''Mimimalism લઘુવાદ''' લેરી બેલ, ડોનલ્ડ જડ, રોબર્ટ મોરિસ જેવાની કલાકૃતિઓને આધારે બાર્બરા રોઝે આ સંજ્ઞા આપી છે. અહીં અમૂર્ત કલાસ્વરૂપ ભ્રમ અને અલંકારો દૂર કરી સંરચના પર, ભૌમિતિક સ્વરૂપો પર તેમ જ રંગક્ષેત્રો પર વધુ ભાર મૂકે છે.}}
{{HI|'''Miraculism (Sacramentalism) વિલયનવાદ''' જોન ક્રો રેન્સમે યોજેલી સંજ્ઞા. રેન્સમનો કાવ્યસિદ્ધાંત કવિતાને દ્વિસ્તરીય સમાયોજન સમજે છે. નાદની રચના તરીકે શબ્દોમાં એની હયાતી છે, પણ અર્થોની રચના તરીકે શબ્દોને અતિક્રમીને રહેલા જગતમાં એની હયાતી છે. નાદોના અને અર્થોના આ બંને જગત સમાધાન કરવા મથે છે. પરંતુ સમાધાનની આ પ્રક્રિયા કોઈ એકના અસમતુલન તરફ વધી જાય છે, કાં તો અધિક સંરચના, કાં તો અધિક ભાત. એટલે કે કાં તો કાવ્યની સ્વરૂપગત તરેહના સંદર્ભમાં અધિક કે અસંગત અર્થ, યા તો અર્થઘટિત થઈ શકે તેવા અર્થના સંદર્ભમાં અધિક કે અસંગત સ્વરૂપની તરેહ. આ બંને સ્તરોનું વિલયનક્રિયામાં સંયોજન શક્ય છે.}}
{{hi|'''Miraculism (Sacramentalism) વિલયનવાદ''' જોન ક્રો રેન્સમે યોજેલી સંજ્ઞા. રેન્સમનો કાવ્યસિદ્ધાંત કવિતાને દ્વિસ્તરીય સમાયોજન સમજે છે. નાદની રચના તરીકે શબ્દોમાં એની હયાતી છે, પણ અર્થોની રચના તરીકે શબ્દોને અતિક્રમીને રહેલા જગતમાં એની હયાતી છે. નાદોના અને અર્થોના આ બંને જગત સમાધાન કરવા મથે છે. પરંતુ સમાધાનની આ પ્રક્રિયા કોઈ એકના અસમતુલન તરફ વધી જાય છે, કાં તો અધિક સંરચના, કાં તો અધિક ભાત. એટલે કે કાં તો કાવ્યની સ્વરૂપગત તરેહના સંદર્ભમાં અધિક કે અસંગત અર્થ, યા તો અર્થઘટિત થઈ શકે તેવા અર્થના સંદર્ભમાં અધિક કે અસંગત સ્વરૂપની તરેહ. આ બંને સ્તરોનું વિલયનક્રિયામાં સંયોજન શક્ય છે.}}
{{HI|'''Mise en Abyme (મિઝાં એબાયમ્‌) કુલચિહ્ન''' મૂળભૂત આ સંજ્ઞા કુલચિહ્ન અંકિત ઢાલ સાથે સંકળાયેલી છે, જે ઢાલની વચ્ચે બરાબર એ જ ઢાલનું લઘુરૂપ અંક્તિ હોય છે. સાહિત્યક્ષેત્રે કથનોમાં અપનાવાતા આ જ તરીકા અંગે આન્દ્રે જિદે આ સંજ્ઞાને વાપરી છે. છઠ્ઠા દાયકા પછી સાહિત્યવિવેચનમાં આ સંજ્ઞા આત્મપરાવર્તીતા કે આત્મસભાનતા અંગે સામાન્યપણે વપરાતી આવી છે. ફ્રેન્ચ સાહિત્યમાં નવ્ય નવલકથા વિવેચનમાં એનો ખાસ્સો ઉપયોગ થયો છે. જોન બાર્થની ‘લોસ્ટ ઈન ધ ફન હાઉસ’ શીર્ષકની વાર્તા આનો નમૂનો છે. આ વાર્તામાં એનો કથક એમ્બ્રોઝ ‘લોસ્ટ ઈન ધ ફનહાઉસ’ વાર્તા લખવા અંગેની મુશ્કેલી રજૂ કરી એનું પાત્ર એમ્બ્રોઝ ફનહાઉસમાં કોવાઈ ગયું છે, એવું કથન કરે છે. આત્મપરાવર્તીતા (Self reflexiveness) એ અનઆધુનિક તત્વવિચારનું કેન્દ્રસ્થ લક્ષણ છે.}}
{{hi|'''Mise en Abyme (મિઝાં એબાયમ્‌) કુલચિહ્ન''' મૂળભૂત આ સંજ્ઞા કુલચિહ્ન અંકિત ઢાલ સાથે સંકળાયેલી છે, જે ઢાલની વચ્ચે બરાબર એ જ ઢાલનું લઘુરૂપ અંક્તિ હોય છે. સાહિત્યક્ષેત્રે કથનોમાં અપનાવાતા આ જ તરીકા અંગે આન્દ્રે જિદે આ સંજ્ઞાને વાપરી છે. છઠ્ઠા દાયકા પછી સાહિત્યવિવેચનમાં આ સંજ્ઞા આત્મપરાવર્તીતા કે આત્મસભાનતા અંગે સામાન્યપણે વપરાતી આવી છે. ફ્રેન્ચ સાહિત્યમાં નવ્ય નવલકથા વિવેચનમાં એનો ખાસ્સો ઉપયોગ થયો છે. જોન બાર્થની ‘લોસ્ટ ઈન ધ ફન હાઉસ’ શીર્ષકની વાર્તા આનો નમૂનો છે. આ વાર્તામાં એનો કથક એમ્બ્રોઝ ‘લોસ્ટ ઈન ધ ફનહાઉસ’ વાર્તા લખવા અંગેની મુશ્કેલી રજૂ કરી એનું પાત્ર એમ્બ્રોઝ ફનહાઉસમાં કોવાઈ ગયું છે, એવું કથન કરે છે. આત્મપરાવર્તીતા (Self reflexiveness) એ અનઆધુનિક તત્વવિચારનું કેન્દ્રસ્થ લક્ષણ છે.}}
{{HI|'''Mitmiks મિટનિક્સ''' મેસચૂસિટ્‌સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ ટેક્‌નોલોજીના (MIT)ના ભાષાવિજ્ઞાનીઓ અને યુવાસંશોધકો માટે વપરાતી સંજ્ઞા.}}
{{hi|'''Mitmiks મિટનિક્સ''' મેસચૂસિટ્‌સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ ટેક્‌નોલોજીના (MIT)ના ભાષાવિજ્ઞાનીઓ અને યુવાસંશોધકો માટે વપરાતી સંજ્ઞા.}}
{{HI|'''Mixed media મિશ્ર માધ્યમો''' રજુઆતમાં ફિલ્મ, ટેઇપ્સ, ફોટોગ્રાફ, શિલ્પ જેવા જુદા જુદા પ્રકારના સંક્રમણ તરીકાઓનો ઉપયોગ.}}
{{hi|'''Mixed media મિશ્ર માધ્યમો''' રજુઆતમાં ફિલ્મ, ટેઇપ્સ, ફોટોગ્રાફ, શિલ્પ જેવા જુદા જુદા પ્રકારના સંક્રમણ તરીકાઓનો ઉપયોગ.}}
{{HI|'''Modernolatry આધુનિકતાભક્તિ''' એમિલ્યો મેરીનેત્તિએ આપેલી સંજ્ઞા. આધુનિકો આધુનિક જીવનનાં રૂપો અને તરીકાઓને રમકડાંની જેમ ચાહે છે અને કલાને પણ એક રમકડું સમજે છે. આધુનિકતાને સસ્તી અને બીભત્સ બનાવવાની ક્રિયાનો અહીં નિર્દેશ છે. એમાં આપણા સમયની નિર્જીવ વસ્તુઓ પરત્વેની અંધ આધુનિકતાભક્તિ પડેલી છે.}}
{{hi|'''Modernolatry આધુનિકતાભક્તિ''' એમિલ્યો મેરીનેત્તિએ આપેલી સંજ્ઞા. આધુનિકો આધુનિક જીવનનાં રૂપો અને તરીકાઓને રમકડાંની જેમ ચાહે છે અને કલાને પણ એક રમકડું સમજે છે. આધુનિકતાને સસ્તી અને બીભત્સ બનાવવાની ક્રિયાનો અહીં નિર્દેશ છે. એમાં આપણા સમયની નિર્જીવ વસ્તુઓ પરત્વેની અંધ આધુનિકતાભક્તિ પડેલી છે.}}
{{HI|'''Monosign એકસંકેત''' એક સમયે એક કરતાં અનેક અર્થોને આવરી લેતા બહુસંકેત (Plurisign)થી વિરુદ્ધની આ સંજ્ઞા છે. એક સંકેતમાં શબ્દનો એક જ અર્થ લક્ષમાં રખાયો હોય છે અને એનો સૂચિતાર્થ મહત્ત્વ નથી ધરાવતો. એકસંકેત અને બહુસંકેત કેવળ શબ્દોને નહીં પણ સંદર્ભગત શબ્દોને નિર્દેશે છે, એ મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખવાની હોય છે.}}
{{hi|'''Monosign એકસંકેત''' એક સમયે એક કરતાં અનેક અર્થોને આવરી લેતા બહુસંકેત (Plurisign)થી વિરુદ્ધની આ સંજ્ઞા છે. એક સંકેતમાં શબ્દનો એક જ અર્થ લક્ષમાં રખાયો હોય છે અને એનો સૂચિતાર્થ મહત્ત્વ નથી ધરાવતો. એકસંકેત અને બહુસંકેત કેવળ શબ્દોને નહીં પણ સંદર્ભગત શબ્દોને નિર્દેશે છે, એ મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખવાની હોય છે.}}
{{HI|'''Motivation અભિપ્રેરણ''' જુઓ, Recuperation}}
{{hi|'''Motivation અભિપ્રેરણ''' જુઓ, Recuperation}}
{{HI|'''Multiculturism બહુસંસ્કૃતિવાદ''' આજે અંગ્રેજીમાં લખાતું સાંપ્રત વિશ્વસાહિત્ય બહુસંસ્કૃતિના મુદ્દાઓ ઊભા કરે છે. આ સંજ્ઞા પ્રગટપણે બહુસંસ્કૃતિયુક્ત સમાજને નિરૂપતી સાહિત્યકૃતિ સાથે સંકળાયેલી છે યા તો અન્ય સંસ્કૃતિઓમાંથી આવેલા વાચકોને પોતાની ગત્યાત્મકતાથી અપ્રગટપણે જોડતી સાહિત્યકૃતિ સાથે સંકળાયેલી છે. આથી બહુસંસ્કૃતિયુક્ત કૃતિ માટે સદ્યઆકલનનો માપદંડ યોજી શકાતો નથી. કદાચ લેખક બધું સુગમ બને એવું ઇચ્છતો પણ નથી. આફ્રિકન લેખકોનાં લખાણોને આ મુદ્દો વિશેષ સ્પર્શે છે.}}
{{hi|'''Multiculturism બહુસંસ્કૃતિવાદ''' આજે અંગ્રેજીમાં લખાતું સાંપ્રત વિશ્વસાહિત્ય બહુસંસ્કૃતિના મુદ્દાઓ ઊભા કરે છે. આ સંજ્ઞા પ્રગટપણે બહુસંસ્કૃતિયુક્ત સમાજને નિરૂપતી સાહિત્યકૃતિ સાથે સંકળાયેલી છે યા તો અન્ય સંસ્કૃતિઓમાંથી આવેલા વાચકોને પોતાની ગત્યાત્મકતાથી અપ્રગટપણે જોડતી સાહિત્યકૃતિ સાથે સંકળાયેલી છે. આથી બહુસંસ્કૃતિયુક્ત કૃતિ માટે સદ્યઆકલનનો માપદંડ યોજી શકાતો નથી. કદાચ લેખક બધું સુગમ બને એવું ઇચ્છતો પણ નથી. આફ્રિકન લેખકોનાં લખાણોને આ મુદ્દો વિશેષ સ્પર્શે છે.}}
{{HI|'''Multilingualism બહુભાષાવાદ''' લેખક એક કરતાં વધુ ભાષામાં લખતો હોય કે કોઈ ચોક્કસ કૃતિમાં એક કરતાં વધુ ભાષાનો વિનિયોગ થયો હોય, તો સાહિત્યિક પ્રક્રિયા સાથે એનો સંબંધ તપાસવો રસપ્રદ બને છે. ભારત જેવા દેશમાં બહુભાષી સમાજરચનાઓ હોય ત્યારે રાષ્ટ્રીય સાહિત્યની વ્યાખ્યા અઘરી બને છે.}}
{{hi|'''Multilingualism બહુભાષાવાદ''' લેખક એક કરતાં વધુ ભાષામાં લખતો હોય કે કોઈ ચોક્કસ કૃતિમાં એક કરતાં વધુ ભાષાનો વિનિયોગ થયો હોય, તો સાહિત્યિક પ્રક્રિયા સાથે એનો સંબંધ તપાસવો રસપ્રદ બને છે. ભારત જેવા દેશમાં બહુભાષી સમાજરચનાઓ હોય ત્યારે રાષ્ટ્રીય સાહિત્યની વ્યાખ્યા અઘરી બને છે.}}
{{HI|'''Multimedia બહુમાધ્યમો''' ફિલ્મ, શિલ્પ, મુદ્રિત સાહિત્ય, અવાજ વગેરેનો એમાં પ્રત્યાયન સામગ્રી તરીકે ઉપયોગ થાય છે.}}
{{hi|'''Multimedia બહુમાધ્યમો''' ફિલ્મ, શિલ્પ, મુદ્રિત સાહિત્ય, અવાજ વગેરેનો એમાં પ્રત્યાયન સામગ્રી તરીકે ઉપયોગ થાય છે.}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2