31,397
edits
(+1) |
No edit summary |
||
| Line 62: | Line 62: | ||
ગુજરાતી ગદ્યપદ્યમાંથી ઉત્તમ અને જુદી જુદી લેખનશૈલીના નમુનાઓની પસંદગી કરીને હમણાં હમણાં માધ્યમિક શાળામાં પાઠ્યપુસ્તક તરીકે વાંચવા સારૂ ચાર પાંચ સંગ્રહો બહાર પડ્યા છે. તેના ગુણદોષ વિષે અમે અહિં કાંઈ કહેવા ઈચ્છતા નથી, ૫ણ માધ્યમિક શાળામાં અભ્યાસની દૃષ્ટિએ એ પ્રકારનું વાચન ઈષ્ટ છે કે કેમ, એ મુદ્દો વિચારવો જોઈએ છીએ. અમારૂં માનવું છે કે વિધવિધ પ્રકારના અને જુદા જુદા લેખકોના એક બે નમુનાઓથી વિદ્યાર્થીઓના મન પર જોઈએ તેવી સબળ છાપ પડતી નથી; એટલુંજ નહિ પણ ભિન્ન ભિન્ન વિચાર અને વસ્તુનિરુપણથી એમનું મન વ્યગ્ર બની, તેથી પડતી છાપ અસ્પષ્ટ અને ગુંચવાવનારી નિવડે છે; તેથી એક સળંગ કાવ્ય કે એક આખું ગદ્ય પુસ્તક પાઠ્યપુસ્તક તરીકે પસંદ થાય એ વધુ ઇચ્છવાયોગ્ય છે. અગાઉ સામળકૃત પદ્માવતીની વાર્તા, નળાખ્યાન કે હુન્નરખાનની ચઢાઇ જેવાં કાવ્યો વગેરે વંચાતાં તેની સારી અસર થતી એવું અમારૂં સમજવું છે પણ એ વિષે કેળવણીકારોને ચર્ચા કરવાનું સોંપીશું. | ગુજરાતી ગદ્યપદ્યમાંથી ઉત્તમ અને જુદી જુદી લેખનશૈલીના નમુનાઓની પસંદગી કરીને હમણાં હમણાં માધ્યમિક શાળામાં પાઠ્યપુસ્તક તરીકે વાંચવા સારૂ ચાર પાંચ સંગ્રહો બહાર પડ્યા છે. તેના ગુણદોષ વિષે અમે અહિં કાંઈ કહેવા ઈચ્છતા નથી, ૫ણ માધ્યમિક શાળામાં અભ્યાસની દૃષ્ટિએ એ પ્રકારનું વાચન ઈષ્ટ છે કે કેમ, એ મુદ્દો વિચારવો જોઈએ છીએ. અમારૂં માનવું છે કે વિધવિધ પ્રકારના અને જુદા જુદા લેખકોના એક બે નમુનાઓથી વિદ્યાર્થીઓના મન પર જોઈએ તેવી સબળ છાપ પડતી નથી; એટલુંજ નહિ પણ ભિન્ન ભિન્ન વિચાર અને વસ્તુનિરુપણથી એમનું મન વ્યગ્ર બની, તેથી પડતી છાપ અસ્પષ્ટ અને ગુંચવાવનારી નિવડે છે; તેથી એક સળંગ કાવ્ય કે એક આખું ગદ્ય પુસ્તક પાઠ્યપુસ્તક તરીકે પસંદ થાય એ વધુ ઇચ્છવાયોગ્ય છે. અગાઉ સામળકૃત પદ્માવતીની વાર્તા, નળાખ્યાન કે હુન્નરખાનની ચઢાઇ જેવાં કાવ્યો વગેરે વંચાતાં તેની સારી અસર થતી એવું અમારૂં સમજવું છે પણ એ વિષે કેળવણીકારોને ચર્ચા કરવાનું સોંપીશું. | ||
કવિશ્રી ન્હાનાલાલનું “સંઘમિત્રા” નાટક એમની પુત્રીને દુઃખદ મૃત્યુમાંથી જન્મ્યું છે. એમાં ભાઈબહેનના સુખદ પ્રેમની વસ્તુ ગુંથવા પ્રયાસ થયો છે. એવાં ચિત્રો આપણાં સમાજમાં વિરલ છે એમ બતાવાયું છે; પણ આપણે વિસરવું જેઈતું નથી કે આર્યસંસારે બળેવના શુભ પર્વે રક્ષાબંધન યોજીને અને કાર્તિક સુદ દ્વિતીઆ, ભાઈબીજના દિવસે, બ્હેનભાઇને નિમંત્રવામાં એજ ભાવને સારી રીતે વ્યક્ત કર્યો છે. | કવિશ્રી ન્હાનાલાલનું “સંઘમિત્રા” નાટક એમની પુત્રીને દુઃખદ મૃત્યુમાંથી જન્મ્યું છે. એમાં ભાઈબહેનના સુખદ પ્રેમની વસ્તુ ગુંથવા પ્રયાસ થયો છે. એવાં ચિત્રો આપણાં સમાજમાં વિરલ છે એમ બતાવાયું છે; પણ આપણે વિસરવું જેઈતું નથી કે આર્યસંસારે બળેવના શુભ પર્વે રક્ષાબંધન યોજીને અને કાર્તિક સુદ દ્વિતીઆ, ભાઈબીજના દિવસે, બ્હેનભાઇને નિમંત્રવામાં એજ ભાવને સારી રીતે વ્યક્ત કર્યો છે. | ||
કવિશ્રીને આ પ્રસંગ એક નિમિત્ત માત્ર બને છે; નહિ તો એમનો આશય અત્યારના યુદ્ધપીડિત જગતને અહિંસાનો પાઠ પઢાવીને, તેમને સુલેહશાન્તિના-ભ્રાતૃભાવના અને પ્રેમના માર્ગે વાળવાનો જણાય છે. આખાય નાટકમાં આપણે તપાસીશું તો જણાશે કે એ મુખ્ય પાત્રો ગૌણ ભાગ લે છે; વસ્તુતઃ અશોકનો સંદેશો બાવીસસેં વર્ષ પૂર્વેનો ફરી પ્રબોધવાનો હેતુ સ્પષ્ટ જણાય છે; અને હાલની પરિસ્થિતિમાં તે ઉચિત હતું. તેને પ્રયોજનમાં મહેન્દ્ર અને સંઘમિત્રાનું ધર્મોપદેશ કરવા સિંહલદ્વીપ પ્રતિગમન કરવું એ ઐતિહાસિક પ્રસંગ એમની શોકગ્રસ્ત મનોદશાને બંધબેસતો થઈ પડે છે અને એ પ્રસંગની આસપાસ મુખ્ય વસ્તુ-વિષય અહિંસાનું પ્રતિપાદન કરવામાં આવે છે. આખોય પ્રસંગ જેમ જગતના ઇતિહાસમાં અજોડ છે તેમ શાન્તિમય ધર્મપ્રચારાર્થે એ કાર્ય એટલુંજ અલૌકિક છે એમ કહેવું પડશે.<ref> | કવિશ્રીને આ પ્રસંગ એક નિમિત્ત માત્ર બને છે; નહિ તો એમનો આશય અત્યારના યુદ્ધપીડિત જગતને અહિંસાનો પાઠ પઢાવીને, તેમને સુલેહશાન્તિના-ભ્રાતૃભાવના અને પ્રેમના માર્ગે વાળવાનો જણાય છે. આખાય નાટકમાં આપણે તપાસીશું તો જણાશે કે એ મુખ્ય પાત્રો ગૌણ ભાગ લે છે; વસ્તુતઃ અશોકનો સંદેશો બાવીસસેં વર્ષ પૂર્વેનો ફરી પ્રબોધવાનો હેતુ સ્પષ્ટ જણાય છે; અને હાલની પરિસ્થિતિમાં તે ઉચિત હતું. તેને પ્રયોજનમાં મહેન્દ્ર અને સંઘમિત્રાનું ધર્મોપદેશ કરવા સિંહલદ્વીપ પ્રતિગમન કરવું એ ઐતિહાસિક પ્રસંગ એમની શોકગ્રસ્ત મનોદશાને બંધબેસતો થઈ પડે છે અને એ પ્રસંગની આસપાસ મુખ્ય વસ્તુ-વિષય અહિંસાનું પ્રતિપાદન કરવામાં આવે છે. આખોય પ્રસંગ જેમ જગતના ઇતિહાસમાં અજોડ છે તેમ શાન્તિમય ધર્મપ્રચારાર્થે એ કાર્ય એટલુંજ અલૌકિક છે એમ કહેવું પડશે.<ref>સરખાવો : — “One was only to reflect that if the western world had been Buddhist, instead of nominally Christian, there would have been no World War to realise how inevitable is the immortality of the poem, (The Light of Asia by Sir Edwin Arnold) which so finely portrays the noble and gentle earth life and the divine doctrines of the Buddha.” [૨૦th August ૧૯૩—The Indian Social Reformer, Emerson Arnold.]</ref> | ||
મહાત્માજી મનુષ્યને નિર્ભય બનાવી, અહિંસાનો ઉપદેશ સમસ્ત જગતને આપી રહ્યા છે; એનું સમર્થન થતું, ઐતિહાસિક દૃષ્ટિએ આપણને આમાં માલુમ પડશે. | મહાત્માજી મનુષ્યને નિર્ભય બનાવી, અહિંસાનો ઉપદેશ સમસ્ત જગતને આપી રહ્યા છે; એનું સમર્થન થતું, ઐતિહાસિક દૃષ્ટિએ આપણને આમાં માલુમ પડશે. | ||
પૂર્વે નહિ થયેલા એવા સંગઠ્ઠિત પ્રયાસો હાલમાં જગતમાં સુલેહશાન્તિ પાથરવાને થઈ રહ્યા છે; અને એ વિચારને પોષક અને ઉત્તેજિત કરનારૂં એક ખંડ કાવ્ય શ્રીયુત ઉમાશંકર જોશી રચિત ગુજરાતીમાં પ્રગટ થયું છે, તેની નોંધ લેતાં અમને આનંદ થાય છે. એનું નામકરણ ‘વિશ્વશાન્તિ’ આખાય કાવ્યની વસ્તુનું સૂચક છે; અને એ વિષયનું બહુ સ્પષ્ટ રીતે, વિચારપૂર્વક, ક્રમસર આલેખન થયું છે, જે વાંચતાં આપણા મનપર તેની પ્રબલ છાપ પડે છે. વસ્તુનું મહત્ત્વ લક્ષમાં આવે છે અને એમ પ્રતીતિ થાય છે કે જગતનો ઉદ્ધાર-ઉત્કર્ષ અહિંસામાં–શાન્તિમાં રહેલો છે. ખ્રિસ્તી પ્રજાને જીસસ ક્રાઇસ્ટે આનું મૂલ્ય વ્યક્ત કર્યું, સમજાવ્યું હતું; અને એકજ પિતાની સમસ્ત પ્રજા-પુત્રો છે; અને સૌભાઈઓ છે માટે પ્રેમથી સૌએ જોડાઇ રહેવું ઉચિત છે પણ એ ઉપદેશ વેરાનમાં રુદન જે નિષ્ફળ નિવડ્યો છે, એ છેલ્લા યુરોપીય યુદ્ધે પુરવાર કર્યું છે; તેમ છતાં મનુષ્યની પ્રભુમાં શ્રદ્ધા ઓસરતી નથી. તે દૃઢતાપૂર્વક માને છે કે એક દિવસ જગતમાં જરૂર શાંતિ પ્રવર્તશે; સર્વત્ર સ્નેહ અને ભ્રાતૃભાવ પથરાઈ રહેશે. જુઓ, આપણને કવિ ઉમાશંકર એ વિષે શું શીખવે છે. | પૂર્વે નહિ થયેલા એવા સંગઠ્ઠિત પ્રયાસો હાલમાં જગતમાં સુલેહશાન્તિ પાથરવાને થઈ રહ્યા છે; અને એ વિચારને પોષક અને ઉત્તેજિત કરનારૂં એક ખંડ કાવ્ય શ્રીયુત ઉમાશંકર જોશી રચિત ગુજરાતીમાં પ્રગટ થયું છે, તેની નોંધ લેતાં અમને આનંદ થાય છે. એનું નામકરણ ‘વિશ્વશાન્તિ’ આખાય કાવ્યની વસ્તુનું સૂચક છે; અને એ વિષયનું બહુ સ્પષ્ટ રીતે, વિચારપૂર્વક, ક્રમસર આલેખન થયું છે, જે વાંચતાં આપણા મનપર તેની પ્રબલ છાપ પડે છે. વસ્તુનું મહત્ત્વ લક્ષમાં આવે છે અને એમ પ્રતીતિ થાય છે કે જગતનો ઉદ્ધાર-ઉત્કર્ષ અહિંસામાં–શાન્તિમાં રહેલો છે. ખ્રિસ્તી પ્રજાને જીસસ ક્રાઇસ્ટે આનું મૂલ્ય વ્યક્ત કર્યું, સમજાવ્યું હતું; અને એકજ પિતાની સમસ્ત પ્રજા-પુત્રો છે; અને સૌભાઈઓ છે માટે પ્રેમથી સૌએ જોડાઇ રહેવું ઉચિત છે પણ એ ઉપદેશ વેરાનમાં રુદન જે નિષ્ફળ નિવડ્યો છે, એ છેલ્લા યુરોપીય યુદ્ધે પુરવાર કર્યું છે; તેમ છતાં મનુષ્યની પ્રભુમાં શ્રદ્ધા ઓસરતી નથી. તે દૃઢતાપૂર્વક માને છે કે એક દિવસ જગતમાં જરૂર શાંતિ પ્રવર્તશે; સર્વત્ર સ્નેહ અને ભ્રાતૃભાવ પથરાઈ રહેશે. જુઓ, આપણને કવિ ઉમાશંકર એ વિષે શું શીખવે છે. | ||
| Line 74: | Line 74: | ||
જ્યાં ઘૂમતી કોટિક સૂર્યમાલા, | જ્યાં ઘૂમતી કોટિક સૂર્યમાલા, | ||
જ્યાં શાંતિના રાસ ચગે રસાળા, | જ્યાં શાંતિના રાસ ચગે રસાળા, | ||
‘યત્રૈવ વિશ્વં | ‘યત્રૈવ વિશ્વં ભવત્યેકનીડમ્’<ref> વિશ્વશાંતિ, પૃ. ૫૨</ref></poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નવલકથામાં આઈનાની પેઠે મનુષ્યજીવન તેના વિધવિધ સ્વરૂપમાં નિરખી શકાય છે, તેનો વાચક એ વાર્તાના પાત્રાલેખનમાં, તેનાં સ્વભાવનાં પૃથક્કરણમાં પોતાની મહેચ્છાઓનું, લગ્ન અને પ્રેમનું, સાહસ અને ૫રાક્રમનું, આશા નિરાશાનું, ચઢતી પડતીનું, મૃત્યુ અને શોકનું, સુખદુઃખનું, સંક્ષેપમાં તેના અંતરમાં રહેલા ગુપ્ત અને ગૂઢ ભાવો, સંકલ્પો અને અભિલાષોનું, સજીવ પ્રતિબિંબ પડતું નિહાળે છે; તેથી સાહિત્યનાં અન્ય કોઈ અંગ કરતાં નવલકથાનાં પુસ્તકો વધુ વંચાય છે; અને તેનું વાચન પ્રિયકર થઈ પડે છે. સૌ કોઈ પોતાના વ્યથિત અને વ્યગ્ર ચિત્તને સ્થિર કરવા, અન્ય વિચારમાં વાળવા સારૂ, નવલકથાની સોબત શોધે છે અને તેમાંથી કંઈક આનંદ, આશ્વાસન, સુખ અને શાન્તિ મેળવવા પ્રયત્ન કરે છે. | નવલકથામાં આઈનાની પેઠે મનુષ્યજીવન તેના વિધવિધ સ્વરૂપમાં નિરખી શકાય છે, તેનો વાચક એ વાર્તાના પાત્રાલેખનમાં, તેનાં સ્વભાવનાં પૃથક્કરણમાં પોતાની મહેચ્છાઓનું, લગ્ન અને પ્રેમનું, સાહસ અને ૫રાક્રમનું, આશા નિરાશાનું, ચઢતી પડતીનું, મૃત્યુ અને શોકનું, સુખદુઃખનું, સંક્ષેપમાં તેના અંતરમાં રહેલા ગુપ્ત અને ગૂઢ ભાવો, સંકલ્પો અને અભિલાષોનું, સજીવ પ્રતિબિંબ પડતું નિહાળે છે; તેથી સાહિત્યનાં અન્ય કોઈ અંગ કરતાં નવલકથાનાં પુસ્તકો વધુ વંચાય છે; અને તેનું વાચન પ્રિયકર થઈ પડે છે. સૌ કોઈ પોતાના વ્યથિત અને વ્યગ્ર ચિત્તને સ્થિર કરવા, અન્ય વિચારમાં વાળવા સારૂ, નવલકથાની સોબત શોધે છે અને તેમાંથી કંઈક આનંદ, આશ્વાસન, સુખ અને શાન્તિ મેળવવા પ્રયત્ન કરે છે. | ||
| Line 81: | Line 81: | ||
બર્નાર્ડ શોએ ‘Mrs. Warren’s Profession’ એ નામક નાટકમાં વીવીના પાત્રમાં એ જ મુદ્દો સ્પષ્ટ કર્યો છે, અને અત્યારની સ્ત્રી સ્વાતંત્ર્યની પ્રવૃત્તિમાં આર્થિક સ્વાતંત્ર્યને પ્રધાન સ્થાન આપવામાં આવ્યું છે, તે જ સ્ત્રીસ્વાતંત્ર્યની ચાવીરૂપ અને સ્ત્રીજીવનના વિકાસ અને પ્રગતિને સાધક અને સુખપ્રદ નિવડશે. | બર્નાર્ડ શોએ ‘Mrs. Warren’s Profession’ એ નામક નાટકમાં વીવીના પાત્રમાં એ જ મુદ્દો સ્પષ્ટ કર્યો છે, અને અત્યારની સ્ત્રી સ્વાતંત્ર્યની પ્રવૃત્તિમાં આર્થિક સ્વાતંત્ર્યને પ્રધાન સ્થાન આપવામાં આવ્યું છે, તે જ સ્ત્રીસ્વાતંત્ર્યની ચાવીરૂપ અને સ્ત્રીજીવનના વિકાસ અને પ્રગતિને સાધક અને સુખપ્રદ નિવડશે. | ||
મનુષ્યને જીવનમાં અનેક પ્રકારની આધિ વ્યાધિ અને ઉપાધિ આવી નડે છે; અને તેમાંથી છૂટવાને તે કંઈને કંઈ પ્રયત્ન કરે છે. પ્રારબ્ધવશ થઈ ન બેસતાં, તે પુરુષાર્થ સેવે છે અને એમાંજ પુરુષની ખરી કસોટી થાય છે. માથા પર દુઃખ કે આફત આવી પડતાં, શોક કે નિરાશામાં ગર્ત થતાં, માંદગી કે મૃત્યુથી ગ્લાનિ અનુભવતાં, તે કોઈ અગમ્ય ગૂઢ તત્ત્વ, શક્તિ પ્રતિ પ્રેરાય છે. તેમાંથી આશ્વાસન અને શાન્તિ પામે છે. તે એને પ્રેરણા અને પ્રોત્સાહન બક્ષે છે; એટલું જ નહિ પણ જીવનસમીક્ષા કરતાં જીવ અને જગત એ શું છે? મૃત્યુ તેને ક્યાં લઈ જાય છે; જન્મનો શો હેતુ છે? મોક્ષ એ શી વસ્તુ છે? ઈશ્વર ક્યાં વસે છે? વગેરે અનેક પ્રશ્નો તેની મતિને મુંઝવી નાંખે છે; છતાં પણ ચિંતન અને નિરીક્ષણ, જ્ઞાન અને અનુભવવડે, સત્સમાગમ અને સંયમવડે એ ઈચ્છિત સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એ સિદ્ધ બીના છે. | મનુષ્યને જીવનમાં અનેક પ્રકારની આધિ વ્યાધિ અને ઉપાધિ આવી નડે છે; અને તેમાંથી છૂટવાને તે કંઈને કંઈ પ્રયત્ન કરે છે. પ્રારબ્ધવશ થઈ ન બેસતાં, તે પુરુષાર્થ સેવે છે અને એમાંજ પુરુષની ખરી કસોટી થાય છે. માથા પર દુઃખ કે આફત આવી પડતાં, શોક કે નિરાશામાં ગર્ત થતાં, માંદગી કે મૃત્યુથી ગ્લાનિ અનુભવતાં, તે કોઈ અગમ્ય ગૂઢ તત્ત્વ, શક્તિ પ્રતિ પ્રેરાય છે. તેમાંથી આશ્વાસન અને શાન્તિ પામે છે. તે એને પ્રેરણા અને પ્રોત્સાહન બક્ષે છે; એટલું જ નહિ પણ જીવનસમીક્ષા કરતાં જીવ અને જગત એ શું છે? મૃત્યુ તેને ક્યાં લઈ જાય છે; જન્મનો શો હેતુ છે? મોક્ષ એ શી વસ્તુ છે? ઈશ્વર ક્યાં વસે છે? વગેરે અનેક પ્રશ્નો તેની મતિને મુંઝવી નાંખે છે; છતાં પણ ચિંતન અને નિરીક્ષણ, જ્ઞાન અને અનુભવવડે, સત્સમાગમ અને સંયમવડે એ ઈચ્છિત સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એ સિદ્ધ બીના છે. | ||
આપણા બે પ્રસિદ્ધ કવિઓ, શ્રીયુત ન્હાનાલાલ અને શ્રીયુત ખબરદાર, એ બંનેએ પોતાની પ્રાણસમી વ્હાલી પુત્રીઓનું અવસાન થતાં, એ શોકગ્રસ્ત મનોદશામાંથી શાન્તિ મેળવવા, એકે જગતને અહિંસાનો ઉપદેશ “સંઘમિત્રા” દ્વારા પ્રેબોધ્યો; જ્યારે કવિશ્રી ખબરદાર “દર્શનિકા” રચીને આપણને જીવનનું રહસ્ય સમજાવવા મથે છે. એ પ્રયાસ જેમ ગંભીર તેમ ભગીરથ છે; અને તેની પાછળ કવિએ પોતાની સઘળી શક્તિ ખર્ચી છે. જીવનભરનો જ્ઞાનભંડાર, અભ્યાસ અને ચિંતન એમાં એમણે ઠાલવી નાંખ્યાં છે. જેમ એક મક્ષિકા સ્થળે સ્થળે, સુંદર, સુવાસિક અને રંગબેરંગી ફળો પુષ્પો પર ફરી વળી તેમાંથી પુષ્પ-પરાગ અને રજકણ પ્રાપ્ત કરી, આપણને તેને નિષ્કર્ષ–મધરૂપે આપે છે, તેમ પ્રસ્તુત કાવ્યગ્રંથના નિવેદનમાં કવિ સ્વીકારે છે કે “મારી કાવ્ય પ્રેરણાએ આ મોટા માનવ જ્ઞાનના સંચિત ભંડારમાંથી લૂંટ ચલાવેલી દેખાશે. એ લૂંટ પણ બાદશાહી લૂંટ છે. સર્જક સદા લૂંટતો આવ્યો છે, પણ તે પાછું નવ સ્વરૂપે બક્ષવાને માટે. વિશ્વનિયંતા કહે કે કાળ ભગવાન કહો, એ જગતને એક બાજુથી લૂંટી બીજી બાજુ સમૃદ્ધ કરે છે. તમામ જીવનનું પુનરુત્થાન એમજ થાય છે, અને સર્જક કવિની નવી સૃષ્ટિ પણ એવીજ જૂની સૃષ્ટિની લૂંટમાંથી બંધાય છે. | આપણા બે પ્રસિદ્ધ કવિઓ, શ્રીયુત ન્હાનાલાલ અને શ્રીયુત ખબરદાર, એ બંનેએ પોતાની પ્રાણસમી વ્હાલી પુત્રીઓનું અવસાન થતાં, એ શોકગ્રસ્ત મનોદશામાંથી શાન્તિ મેળવવા, એકે જગતને અહિંસાનો ઉપદેશ “સંઘમિત્રા” દ્વારા પ્રેબોધ્યો; જ્યારે કવિશ્રી ખબરદાર “દર્શનિકા” રચીને આપણને જીવનનું રહસ્ય સમજાવવા મથે છે. એ પ્રયાસ જેમ ગંભીર તેમ ભગીરથ છે; અને તેની પાછળ કવિએ પોતાની સઘળી શક્તિ ખર્ચી છે. જીવનભરનો જ્ઞાનભંડાર, અભ્યાસ અને ચિંતન એમાં એમણે ઠાલવી નાંખ્યાં છે. જેમ એક મક્ષિકા સ્થળે સ્થળે, સુંદર, સુવાસિક અને રંગબેરંગી ફળો પુષ્પો પર ફરી વળી તેમાંથી પુષ્પ-પરાગ અને રજકણ પ્રાપ્ત કરી, આપણને તેને નિષ્કર્ષ–મધરૂપે આપે છે, તેમ પ્રસ્તુત કાવ્યગ્રંથના નિવેદનમાં કવિ સ્વીકારે છે કે “મારી કાવ્ય પ્રેરણાએ આ મોટા માનવ જ્ઞાનના સંચિત ભંડારમાંથી લૂંટ ચલાવેલી દેખાશે. એ લૂંટ પણ બાદશાહી લૂંટ છે. સર્જક સદા લૂંટતો આવ્યો છે, પણ તે પાછું નવ સ્વરૂપે બક્ષવાને માટે. વિશ્વનિયંતા કહે કે કાળ ભગવાન કહો, એ જગતને એક બાજુથી લૂંટી બીજી બાજુ સમૃદ્ધ કરે છે. તમામ જીવનનું પુનરુત્થાન એમજ થાય છે, અને સર્જક કવિની નવી સૃષ્ટિ પણ એવીજ જૂની સૃષ્ટિની લૂંટમાંથી બંધાય છે.<ref>જુઓ દર્શનિકા, પૃ.</ref> | ||
કવિએ અમુક વિચાર ક્યાંથી લીધો અથવા અમુક કલ્પના ફલાણા કાવ્યમાંથી મેળવી છે; અથવા આ પંક્તિમાં નજરે પડતો ચોક્કસ ભાવ તો કોઈ એક પ્રસિદ્ધ પંક્તિઓનું અનુકરણ માત્ર છે; એ પાંડિત્યભરી ચર્ચામાં આપણે નહિ ૫ડીએ, આપણે તો એ કાવ્યમાંથી નિર્ઝરતું તત્ત્વજ્ઞાનનું પાન કરીશું; ગવેષણાપૂર્વક સુંદર અને મંજુલ શબ્દોમાં, જુદી જુદી કલ્પનાઓ અને ઉપમાઓ દ્વારા જે વિચારશ્રેણી-ફિલસુફીના અંશો કવિએ રજુ કર્યા છે, તે રૂચિકર નિવડી આલોક અને પરલોકનું સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત કરાવી, જગન્નિયંતાની પ્રભુતાનું આનંદજનક દર્શન કરાવે છે અને તે એને ધારણ કરેલા નામ “દર્શનિકા”ને સાર્થક કરે છે. તેમાં એ કાવ્યની સફળતા અમને દિસે છે. જગતમાં પ્રવર્તતા દુઃખનું નિરાકરણ કરતાં, એઓ ખુલાસો કરે છે, | કવિએ અમુક વિચાર ક્યાંથી લીધો અથવા અમુક કલ્પના ફલાણા કાવ્યમાંથી મેળવી છે; અથવા આ પંક્તિમાં નજરે પડતો ચોક્કસ ભાવ તો કોઈ એક પ્રસિદ્ધ પંક્તિઓનું અનુકરણ માત્ર છે; એ પાંડિત્યભરી ચર્ચામાં આપણે નહિ ૫ડીએ, આપણે તો એ કાવ્યમાંથી નિર્ઝરતું તત્ત્વજ્ઞાનનું પાન કરીશું; ગવેષણાપૂર્વક સુંદર અને મંજુલ શબ્દોમાં, જુદી જુદી કલ્પનાઓ અને ઉપમાઓ દ્વારા જે વિચારશ્રેણી-ફિલસુફીના અંશો કવિએ રજુ કર્યા છે, તે રૂચિકર નિવડી આલોક અને પરલોકનું સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત કરાવી, જગન્નિયંતાની પ્રભુતાનું આનંદજનક દર્શન કરાવે છે અને તે એને ધારણ કરેલા નામ “દર્શનિકા”ને સાર્થક કરે છે. તેમાં એ કાવ્યની સફળતા અમને દિસે છે. જગતમાં પ્રવર્તતા દુઃખનું નિરાકરણ કરતાં, એઓ ખુલાસો કરે છે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 91: | Line 91: | ||
તે અધિક દુઃખમાં રહે દળાતું: | તે અધિક દુઃખમાં રહે દળાતું: | ||
મિષ્ટમાં મિષ્ટ ફળ વૃક્ષ પર હોય તે | મિષ્ટમાં મિષ્ટ ફળ વૃક્ષ પર હોય તે | ||
કીટ ને પક્ષીનો ભક્ષ થાતું.! | કીટ ને પક્ષીનો ભક્ષ થાતું.!’<ref>આ વિચારશ્રેણીની સાથે રૉબર્ટ બ્રિજીસના જગતમાંના દુઃખ વિષેના નીચેના ઉદ્ગારો વિચારણીય થશેઃ | ||
“But because human sorrow springeth of man’s thought, | “But because human sorrow springeth of man’s thought, | ||
Some men have fal’n unhappily to envy the brutes | Some men have fal’n unhappily to envy the brutes | ||
| Line 109: | Line 109: | ||
this quarrel and dissatisfaction of man with Nature springeth of a vision which beareth assurance of the diviner principle implict in Life.” | this quarrel and dissatisfaction of man with Nature springeth of a vision which beareth assurance of the diviner principle implict in Life.” | ||
etc | etc | ||
[The Testament of Beauty, p. ૯-૧૧ by R. Bridges] | [The Testament of Beauty, p. ૯-૧૧ by R. Bridges]</ref> | ||
અને પછી ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનો ઉપદેશ કરતાં કવિ કહે છે, કે, | અને પછી ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનો ઉપદેશ કરતાં કવિ કહે છે, કે, | ||
“સતત શંકા અને નિત્યના ભય વિષે | “સતત શંકા અને નિત્યના ભય વિષે | ||
| Line 133: | Line 133: | ||
પણ એ ગૌણ વસ્તુ છે. કવિએ આવું તત્ત્વજ્ઞાન વિષયક અને મુમુક્ષુઓને માર્ગદર્શક અને સહાયક થતું, પોતાને જે સ્ફૂરી આવ્યું, જે દિશા-સૂચન થયું તે, સરસ રીતે ઝીલી લઈ આપણને તેનો રસાસ્વાદ કરાવ્યો છે, તે વાચકને આહ્લાદક, વિચારોત્તેજક અને સંતોષકારક થઈ પડશે, એ વિષે અમને સંદેહ નથી; અને એના અનુસંધાનમાં, એની સાથેજ અમે તત્ત્વજ્ઞાનરસિક વાચકબંધુને ઇંગ્લાંડના માજી રાજકવિ રૉબર્ટ બ્રિજીસનું ‘The Testament of Beauty’ એ નામક મહાકાવ્ય વાંચવાની ભલામણ કરીશું, એ બેની સરખામણી ઉચિત નથી. પણ બંનેમાં વસ્તુનું અને હેતુનું સામ્ય માલુમ પડશે. ઉદાહરણાર્થ ઉપર નિર્દિષ્ટ શ્રદ્ધા પરત્વે તેમાંથી એક ઉતારો કરીશું. | પણ એ ગૌણ વસ્તુ છે. કવિએ આવું તત્ત્વજ્ઞાન વિષયક અને મુમુક્ષુઓને માર્ગદર્શક અને સહાયક થતું, પોતાને જે સ્ફૂરી આવ્યું, જે દિશા-સૂચન થયું તે, સરસ રીતે ઝીલી લઈ આપણને તેનો રસાસ્વાદ કરાવ્યો છે, તે વાચકને આહ્લાદક, વિચારોત્તેજક અને સંતોષકારક થઈ પડશે, એ વિષે અમને સંદેહ નથી; અને એના અનુસંધાનમાં, એની સાથેજ અમે તત્ત્વજ્ઞાનરસિક વાચકબંધુને ઇંગ્લાંડના માજી રાજકવિ રૉબર્ટ બ્રિજીસનું ‘The Testament of Beauty’ એ નામક મહાકાવ્ય વાંચવાની ભલામણ કરીશું, એ બેની સરખામણી ઉચિત નથી. પણ બંનેમાં વસ્તુનું અને હેતુનું સામ્ય માલુમ પડશે. ઉદાહરણાર્થ ઉપર નિર્દિષ્ટ શ્રદ્ધા પરત્વે તેમાંથી એક ઉતારો કરીશું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘In truth “spiritual animal” wer a term for man nearer than “rational” to define his genus; | {{Block center|'''<poem>‘In truth “spiritual animal” wer a term for man nearer than “rational” to define his genus; | ||
Faith being the humanzier of his brutal passions, | Faith being the humanzier of his brutal passions, | ||
the clarifier of folly and medicine of care, | the clarifier of folly and medicine of care, | ||
the clue of reality, and the driving motiv | the clue of reality, and the driving motiv | ||
of that self-knowledge which teacheth the ethic of life. | of that self-knowledge which teacheth the ethic of life. | ||
{{Right|(The Testament of Beauty, p. ૧૭૯).}}</poem>}} | {{Right|(The Testament of Beauty, p. ૧૭૯).}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તત્ત્વચિંતનના વિષયમાં આપણું ઉપનિષદ્ સાહિત્ય અગ્રસ્થાન લે છે અને ખુશી થવા જેવું છે કે શ્રીયુત ન્હાનાલાલભાઈએ “ઉપનિષદ્ પંચક” એ નામથી ઇશ, કેન, કઠ, પ્રશ્ન અને મુંડક એ પાંચનું સમશ્લોકી ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. ૫રંતુ એ સૂત્રરૂપ લખાણ યથાર્થ સમજાય તે સારૂ તે પર વિસ્તૃત વિવેચન-ભાષ્ય લખાવાની જરૂર રહે છે. તેનો સાર ભાગ, તેમાં પ્રતિપાદિત થયલા સિદ્ધાંતો, તેમાંનું રહસ્ય–એ સર્વનો સ્ફોટ થાય તે જ સામાન્ય વાચક તે પ્રતિ આકર્ષાય; તેની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય. | તત્ત્વચિંતનના વિષયમાં આપણું ઉપનિષદ્ સાહિત્ય અગ્રસ્થાન લે છે અને ખુશી થવા જેવું છે કે શ્રીયુત ન્હાનાલાલભાઈએ “ઉપનિષદ્ પંચક” એ નામથી ઇશ, કેન, કઠ, પ્રશ્ન અને મુંડક એ પાંચનું સમશ્લોકી ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. ૫રંતુ એ સૂત્રરૂપ લખાણ યથાર્થ સમજાય તે સારૂ તે પર વિસ્તૃત વિવેચન-ભાષ્ય લખાવાની જરૂર રહે છે. તેનો સાર ભાગ, તેમાં પ્રતિપાદિત થયલા સિદ્ધાંતો, તેમાંનું રહસ્ય–એ સર્વનો સ્ફોટ થાય તે જ સામાન્ય વાચક તે પ્રતિ આકર્ષાય; તેની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય. | ||
| Line 176: | Line 176: | ||
તે પછી જોડણીને નિયમિત અને પદ્ધતિસર કરવા સારૂ વારંવાર પ્રયત્નો થતા રહ્યા છે પણ તેનું કશું સંતોષકારક પરિણામ આવેલું જણાયું નથી. ઉલટો એ પ્રશ્ન વધારે ગુંચવાઈ પડ્યો છે અને કશા ધોરણ કે નિયમ વિના જેને જેમ ફાવે તેમ મનસ્વી રીતે લખનારા ઘણા મળી આવે છે; એટલું જ નહિ પણ એ ખોટી અને અશાસ્ત્રીય જોડણી પ્રથાનું સમર્થન કરનારા પણ વિરલા પડેલા છે. | તે પછી જોડણીને નિયમિત અને પદ્ધતિસર કરવા સારૂ વારંવાર પ્રયત્નો થતા રહ્યા છે પણ તેનું કશું સંતોષકારક પરિણામ આવેલું જણાયું નથી. ઉલટો એ પ્રશ્ન વધારે ગુંચવાઈ પડ્યો છે અને કશા ધોરણ કે નિયમ વિના જેને જેમ ફાવે તેમ મનસ્વી રીતે લખનારા ઘણા મળી આવે છે; એટલું જ નહિ પણ એ ખોટી અને અશાસ્ત્રીય જોડણી પ્રથાનું સમર્થન કરનારા પણ વિરલા પડેલા છે. | ||
સોસાઇટીના શબ્દકોશના સંપાદન કર્તા શ્રીયુત મણિલાલ છબારામ ભટ્ટ એ કામ એમના હાથપર હતું તે વખતે તેઓ જોડણીકોશ સંકલિત કરવાનું ઘણી વાર કહેતા; એવા આશયથી કે જ્યાં શબ્દની જોડણી વિષે વિભ્રમ ઉત્પન્ન થાય ત્યાં ખરી અને ચોક્કસ જોડણી શી છે, એ તે જોડણી કોશમાંથી તુરત જોઈ લેવાય; અને ઉદાહરણ તરીકે તેઓ તેમનો દાખલો આપતા કે તેમને કોઈ શબ્દની જોડણી વિષે સંશય પડે તો પાધરાજ તેઓ મનઃસુખરામનું લખાણ જોઈ જતા અને તેમાં એ શબ્દની જોડણી જે રીતે. લખી હોય તે રીતે અનુસરતા. | સોસાઇટીના શબ્દકોશના સંપાદન કર્તા શ્રીયુત મણિલાલ છબારામ ભટ્ટ એ કામ એમના હાથપર હતું તે વખતે તેઓ જોડણીકોશ સંકલિત કરવાનું ઘણી વાર કહેતા; એવા આશયથી કે જ્યાં શબ્દની જોડણી વિષે વિભ્રમ ઉત્પન્ન થાય ત્યાં ખરી અને ચોક્કસ જોડણી શી છે, એ તે જોડણી કોશમાંથી તુરત જોઈ લેવાય; અને ઉદાહરણ તરીકે તેઓ તેમનો દાખલો આપતા કે તેમને કોઈ શબ્દની જોડણી વિષે સંશય પડે તો પાધરાજ તેઓ મનઃસુખરામનું લખાણ જોઈ જતા અને તેમાં એ શબ્દની જોડણી જે રીતે. લખી હોય તે રીતે અનુસરતા. | ||
મહાત્મા ગાંધીજીને ઘણા (visionary) સ્વપ્નસેવી કહે છે, પણ તેઓ કેવા વ્યવહારદર્શી | મહાત્મા ગાંધીજીને ઘણા (visionary) સ્વપ્નસેવી કહે છે, પણ તેઓ કેવા વ્યવહારદર્શી છે<ref>સરખાવો, Mr. Gandhi, an idealist, is also an arch-realist; for he has had the genius to bring the idealism of the cross down to earth—and to discern that it is not a thing of creeds and ecclesiastics but a working programme for the reform of concrete problems in a world of blatant realism. | ||
“The Cross moves East” by Hoyland p. ૧૫૫.</ref> તેનું દૃષ્ટાંત આ જોડણી કોશ રજુ કરે છે. ગુજરાત વિદ્યાપીઠે, એમની પ્રેરણાથી આ જોડણીકોશનું કાર્ય ઉપાડી લઈને, જોડણીપ્રશ્નને વ્યવહારૂ અને સરળ કરવા પ્રયત્ન કર્યો છે, તે ખચિત અભિનંદનીય છે અને આપણે સૌએ મતમતાંતરો બાજુએ રાખી, એના જોડણીનિયમોને અનુસરવું ઘટે છે. | “The Cross moves East” by Hoyland p. ૧૫૫.</ref> તેનું દૃષ્ટાંત આ જોડણી કોશ રજુ કરે છે. ગુજરાત વિદ્યાપીઠે, એમની પ્રેરણાથી આ જોડણીકોશનું કાર્ય ઉપાડી લઈને, જોડણીપ્રશ્નને વ્યવહારૂ અને સરળ કરવા પ્રયત્ન કર્યો છે, તે ખચિત અભિનંદનીય છે અને આપણે સૌએ મતમતાંતરો બાજુએ રાખી, એના જોડણીનિયમોને અનુસરવું ઘટે છે. | ||
કોશના વિષયમાં આપણે અહિં હમણાં હમણાં ઠીક પ્રગતિ થઈ રહી છે. | કોશના વિષયમાં આપણે અહિં હમણાં હમણાં ઠીક પ્રગતિ થઈ રહી છે. | ||
| Line 192: | Line 192: | ||
છેવટે “બ્રહ્મદેશનો પ્રવાસ” એ નામનું કાકાસાહેબ કાલેલકર રચિત પુસ્તક પ્રતિ અમે વાચકબંધુનું ધ્યાન દોરીશું. ભારતવર્ષની પુણ્ય ભૂમિમાં કુદરતના સૌન્દર્યભર્યા, પવિત્ર અને રમણીય તેમજ ઐતિહાસિક સ્થાનો થોડાં નથી; અને એવા પવિત્ર યાત્રાનાં ધામો એવી રીતે ગોઠવાયેલાં છે કે હજારો સ્ત્રી પુરુષો દર વર્ષે હિન્દને ચારે ખુણે તેના દર્શનાર્થે ફરી વળે છે, અને જીવનને કૃતકૃતાર્થ થયલું સમજે છે. તેમ છતાં આપણું પ્રવાસસાહિત્ય અલ્પ અને દરિદ્ર છે, એમ સખેદ સ્વીકારવું પડશે. | છેવટે “બ્રહ્મદેશનો પ્રવાસ” એ નામનું કાકાસાહેબ કાલેલકર રચિત પુસ્તક પ્રતિ અમે વાચકબંધુનું ધ્યાન દોરીશું. ભારતવર્ષની પુણ્ય ભૂમિમાં કુદરતના સૌન્દર્યભર્યા, પવિત્ર અને રમણીય તેમજ ઐતિહાસિક સ્થાનો થોડાં નથી; અને એવા પવિત્ર યાત્રાનાં ધામો એવી રીતે ગોઠવાયેલાં છે કે હજારો સ્ત્રી પુરુષો દર વર્ષે હિન્દને ચારે ખુણે તેના દર્શનાર્થે ફરી વળે છે, અને જીવનને કૃતકૃતાર્થ થયલું સમજે છે. તેમ છતાં આપણું પ્રવાસસાહિત્ય અલ્પ અને દરિદ્ર છે, એમ સખેદ સ્વીકારવું પડશે. | ||
કાકાસાહેબે અગાઉ આપણને હિમાચ્છાદિત ઉંચા ગિરિશૃંગોનો ભારતભૂમિના એ અલૌકિક અને પવિત્ર ધામ હિમાલય પ્રદેશનો પરિચય કરાવ્યો હતે. આ વખતે તેઓ આપણને, બ્રહ્મદેશમાં ફેરવે છે; અને હિન્દની નજદિક છતાં આપણાથી એ પ્રજા આચારવિચારમાં અને રિતરિવાજમાં કેવી જુદી પડી જાય છે, તે એમણે બહુ રસિક રીતે બતાવ્યું છે; તેમાં એ લોકની શિક્ષણપદ્ધતિનું વર્ણન આપણને વિચારવા યોગ્ય જણાશે અને આધુનિક કેળવણી પદ્ધતિ પુષ્કળ ખર્ચાળ થઈ પડી છે, તેમાં કેવી રીતે કાપકુપ કરી શકાય અને તેમાં સુધારો કરી શકાય એ વિષે એમાંથી કેટલુંક જાણવા વિચારવા જેવું મળી આવશે. | કાકાસાહેબે અગાઉ આપણને હિમાચ્છાદિત ઉંચા ગિરિશૃંગોનો ભારતભૂમિના એ અલૌકિક અને પવિત્ર ધામ હિમાલય પ્રદેશનો પરિચય કરાવ્યો હતે. આ વખતે તેઓ આપણને, બ્રહ્મદેશમાં ફેરવે છે; અને હિન્દની નજદિક છતાં આપણાથી એ પ્રજા આચારવિચારમાં અને રિતરિવાજમાં કેવી જુદી પડી જાય છે, તે એમણે બહુ રસિક રીતે બતાવ્યું છે; તેમાં એ લોકની શિક્ષણપદ્ધતિનું વર્ણન આપણને વિચારવા યોગ્ય જણાશે અને આધુનિક કેળવણી પદ્ધતિ પુષ્કળ ખર્ચાળ થઈ પડી છે, તેમાં કેવી રીતે કાપકુપ કરી શકાય અને તેમાં સુધારો કરી શકાય એ વિષે એમાંથી કેટલુંક જાણવા વિચારવા જેવું મળી આવશે. | ||
તેઓ જણાવે છે, “આપણે અહીં જેમ બ્રાહ્મણનો દીકરો અમુક ઉંમરનો થયો એટલે જનોઈ લઈને દ્વિજ બને છે તેમ બ્રહ્મદેશનો બૌદ્ધ બાળક સંસ્કાર લઈ પ્રથમ પુંગી એટલે સંન્યાસી થાય છે. આપણે ત્યાં જેમ છેકરાને પરણાવી દેવાની પોતાની ફરજ છે એમ માબાપ સમજે છે તેમ બૌદ્ધ સામાજિક આદર્શ નક્કી કરે છે કે દીકરાને નિર્વાણનો એટલે કે ત્યાગવૈરાગ્યનો રસ્તો બતાવવો એ માબાપની મુખ્ય ફરજ છે. છોકરો પુંગી થઇને વિદ્યાધ્યયન કરે છે. પછી એને મોક્ષધર્મપર શ્રદ્ધા દૃઢ થાય તો એ કાયમનો પુંગી થઇ જાય છે; નહિ તો સ્વેચ્છાથી એ ગૃહસ્થધર્મ સ્વીકારે છે. પરણાવવાની જવાબદારી માબાપની નથી. માબાપે તો ધર્મનો ઉત્કૃષ્ટ માર્ગ દીકરાને બતાવી દીધો. આપણે ત્યાંનો સામાજિક આદર્શ જુદો છે. ગતાનુગતિક ગૃહસ્થધર્મમાં દીકરાઓને દાખલ કરવાની ફરજ માબાપની ગણાય છે. એનો ઈનકાર કરી નૈષ્ઠિક બ્રહ્મચર્ય લેવું અથવા ગૃહસ્થધર્મમાંથી બહાર નીકળી સંન્યાસ લેવો એ તે તે વ્યક્તિને સંકલ્પ અને પુરુષાર્થપર છોડવામાં આવે છે. ‘આશ્રમાદાશ્રમં ગચ્છેત્’ – જેવો અધિકાર તેવું સ્થાન માણસ લેશે. અધિકાર વગર સંન્યાસની દીક્ષા આપવી એતો અધઃપાતને નોતરવા જેવું છે. એકવાર પગલું ભર્યા પછી પાછા ફરાયજ નહિ. એમાં ચારિત્રહાનિ છે. ભલે ધીમે ચાલો, પણ પાછી પાની ન કરો. અસંખ્ય લોકો જે રસ્તે નથી જઈ શકતા તે રસ્તાની દીક્ષા આપવી એમાં યથાર્થતા કેટલી? બંને દૃષ્ટિનો અંતિમ ઉદ્દેશ એકજ છે. બંનેમાં વજૂદ છે છતાં કેટલો મોટો ભેદ! | તેઓ જણાવે છે, “આપણે અહીં જેમ બ્રાહ્મણનો દીકરો અમુક ઉંમરનો થયો એટલે જનોઈ લઈને દ્વિજ બને છે તેમ બ્રહ્મદેશનો બૌદ્ધ બાળક સંસ્કાર લઈ પ્રથમ પુંગી એટલે સંન્યાસી થાય છે. આપણે ત્યાં જેમ છેકરાને પરણાવી દેવાની પોતાની ફરજ છે એમ માબાપ સમજે છે તેમ બૌદ્ધ સામાજિક આદર્શ નક્કી કરે છે કે દીકરાને નિર્વાણનો એટલે કે ત્યાગવૈરાગ્યનો રસ્તો બતાવવો એ માબાપની મુખ્ય ફરજ છે. છોકરો પુંગી થઇને વિદ્યાધ્યયન કરે છે. પછી એને મોક્ષધર્મપર શ્રદ્ધા દૃઢ થાય તો એ કાયમનો પુંગી થઇ જાય છે; નહિ તો સ્વેચ્છાથી એ ગૃહસ્થધર્મ સ્વીકારે છે. પરણાવવાની જવાબદારી માબાપની નથી. માબાપે તો ધર્મનો ઉત્કૃષ્ટ માર્ગ દીકરાને બતાવી દીધો. આપણે ત્યાંનો સામાજિક આદર્શ જુદો છે. ગતાનુગતિક ગૃહસ્થધર્મમાં દીકરાઓને દાખલ કરવાની ફરજ માબાપની ગણાય છે. એનો ઈનકાર કરી નૈષ્ઠિક બ્રહ્મચર્ય લેવું અથવા ગૃહસ્થધર્મમાંથી બહાર નીકળી સંન્યાસ લેવો એ તે તે વ્યક્તિને સંકલ્પ અને પુરુષાર્થપર છોડવામાં આવે છે. ‘આશ્રમાદાશ્રમં ગચ્છેત્’ – જેવો અધિકાર તેવું સ્થાન માણસ લેશે. અધિકાર વગર સંન્યાસની દીક્ષા આપવી એતો અધઃપાતને નોતરવા જેવું છે. એકવાર પગલું ભર્યા પછી પાછા ફરાયજ નહિ. એમાં ચારિત્રહાનિ છે. ભલે ધીમે ચાલો, પણ પાછી પાની ન કરો. અસંખ્ય લોકો જે રસ્તે નથી જઈ શકતા તે રસ્તાની દીક્ષા આપવી એમાં યથાર્થતા કેટલી? બંને દૃષ્ટિનો અંતિમ ઉદ્દેશ એકજ છે. બંનેમાં વજૂદ છે છતાં કેટલો મોટો ભેદ!’<ref>બ્રહ્મદેશનો પ્રવાસ, પૃ. ૫૯, ૬૦.</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{rh|||'''હીરાલાલ ત્રિ. પારેખ'''}} | {{rh|||'''હીરાલાલ ત્રિ. પારેખ'''}} | ||