અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હર્ષદ ત્રિવેદી /એમ મારે જવાનું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એમ મારે જવાનું| હર્ષદ ત્રિવેદી}} <poem> આખેઆખું નગર ઊપડે એમ મા...")
 
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(એક ખાલી નાવ, ૧૯૯૧)}}
{{Right|(એક ખાલી નાવ, ૧૯૯૧)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દત્તાત્રય ભટ્ટ/ગઝલ (મારામાં ઊગ્યું ...) | ગઝલ (મારામાં ઊગ્યું ...)]]  | મારામાં ઊગ્યું ઘાસ આ રોમાંચ એનો મઘમઘે,]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હર્ષદ ત્રિવેદી /પરંપરા | પરંપરા]]  | ઑફિસેથી આવીને ટેવ મુજબ ડોરબેલ  ]]
}}

Latest revision as of 11:10, 29 October 2021


એમ મારે જવાનું

હર્ષદ ત્રિવેદી

આખેઆખું નગર ઊપડે એમ મારે જવાનું,
ને રસ્તાને ખબર ન પડે એમ મારે જવાનું.

મુઠ્ઠી ખોલી સકળ સપનાં આંખમાં આંજવાનાં,
ને આંખોને અમલ ન ચડે એમ મારે જવાનું.

ધીમે ધીમે અચરજભરી રાત ઉછેરવાની,
ને મધ્યાહ ને કણ કણ જડે એમ મારે જવાનું.

મારી પાસે અલસગમના જિંદગી, જીવવાનું;
ને ખિસ્સામાં સ્મરણ ખખડે એમ મારે જવાનું.

ઊભાં ઊભાં વિવશ નજરે દાડતાં દૃશ્ય જોઉં,
ને દોડું તો ચરણ લથડે એમ મારે જવાનું.

સંધ્યાટાણે સતત બજતા ઘંટ જેવી ક્ષણો આ,
ને શ્વાસોને સમય કરડે એમ મારે જવાનું.
(એક ખાલી નાવ, ૧૯૯૧)