ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/પુસ્તકનું રૂપવિધાન: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 11: Line 11:
આપણે ત્યાં બીબાંનાં જે કદ તથા પ્રકાર છે તેની નામવાર ઓળખ આ લેખમાળાના પહેલા જ હપતામાં અપાઈ ગઈ છે; છતાં અહીં તેનાં ઘાટ-રૂપ અને વપરાશના ગુણધર્મ વિષે વિગતે વિચાર કરવાનો હોવાથી આ નીચે તે ફરીથી બતાવ્યાં છે. પ્રત્યેક લીટી જુદા બીબામાં છે, અને તે લીટીમાં-જ તે બીબાનું નામ તથા તેની ઉપેાગિતાનું સૂચન (બની શક્યું ત્યાં) દર્શાવ્યું છે. એ ઉપયોગિતાના મહત્ત્વના પ્રમાણમાં આપણે તેને તપાસીશું.

જેને પુસ્તકના body-type કહે છે તે, સમગ્ર ગ્રંથદેહમાં વાપરવામાં આવતાં બીબાંનાં તો આપણે ત્યાં તો મુખ્ય બે જ કદ અને રૂપ છે. એક પાઈકા; બીજો તેનાથી સહેજ મોટો સવાઈ પાઈકા, અથવા ઈંગ્લિશ પાઇકા. ટાઇપોનું કદ સમજવા માટેના પરિમાણને અંગ્રેજીમાં પૉઈન્ટ કહે છે. એક પૉઈન્ટ એટલે એક ઈંચનો ૭૨મો ભાગ. આ ૫રિમાણના માપે ટાઇ૫ જેટલો ઊંચો હોય તેટલા પૉઈન્ટનો કહેવાય. પાઈકા ટાઈપ ૧૨ પૉઈન્ટનો અને સવાઈ પાઇકા ટાઈ૫ ૧૪ પૉઇન્ટનો હોય છે. એટલેકે પાઈકાથી લગભગ સવાયો માટે સવાઈ પાઇકા. પણ આ જ સવાઇ પાઇકા ૧૨ પૉઇન્ટના કદમાં પણ પાડેલો આવે છે; એટલે કે એનો face–મ્હોરો-સવાઇ પાઈકાનો, પણ ઊંચાઇમાં તેનું કદ પાઈકાનું. આ જાતને ‘પાઇકા-નંબર ટુ’ કહે છે. નજીક નજીક લીટીઓવાળું ભર્યુંભર્યું ગીચ લખાણ લેવું હોય, બીબાં મોટાં વાપરવા છતાં લખવાની વધારે લીટીઓ પૃષ્ટમાં લેવી હોય ત્યારે આ ટાઈપ વપરાય છે. ‘કુમાર’નાં પહેલાં પાનાં ઉપર આવતાં કાવ્યો સવાઈ પાઈકામાં આવે છે; ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના અગ્રલેખ બધા ‘પાઈકા-નંબર ટુ’ માં આવતા હતા. એ બંનેની સરખામણી કરવાથી લીટીઓ વચ્ચેની જગ્યાનો તફાવત સમજાશે.

ફુટનોટોમાં સ્મૉલ પાઇકા કરતાં આ લાઁગપ્રાઇમર ટાઇપ વાપરવો વધુ ઉચિત છે અવતરણો અને પરિશિષ્ટો માટે ઉપયેાગી આ સ્મૉલ પાઈકા ટાઈપ દેખાવે ગ્રંથદેહ માટે સર્વ કામમાં સર્વમાન્ય થએલો આ પાઈકા ટાઇપ એક જ છે પાઇકા બ્લૅક એટલે જાડા કદનો પાઇકા; પૃષ્ઠપંક્તિઓમાં તે તરી આવે એવાં પેટામથાળાં માટે આ સ્મૉલ બ્લૅક ટાઈપ જેવો સુંદર મરોડનો આ સવાઈ પાઈકા અથવા ઇંગ્લિશ પાઈકા ટાઈપ અને તેનું જ જાડું રૂપ તે આ સવાઇ પાઇકા બ્લૅક આ ગ્રેઇટ પ્રાઈમર અને ગ્રેઈટે પ્રાઈમર બ્લૅકના કરતાં તો આ સુડોળ અઢાર પૉઈન્ટ ગુજરાતી વધારે રૂપાળો મથાળાં માટે આ ટુલાઈન ટાઈપ ઉપયો થ્રી લાઈન તો એમાં જવલ્લે ફોર લાઇન ટાઇપનો
ફુટનોટોમાં સ્મૉલ પાઇકા કરતાં આ લાઁગપ્રાઇમર ટાઇપ વાપરવો વધુ ઉચિત છે અવતરણો અને પરિશિષ્ટો માટે ઉપયેાગી આ સ્મૉલ પાઈકા ટાઈપ દેખાવે ગ્રંથદેહ માટે સર્વ કામમાં સર્વમાન્ય થએલો આ પાઈકા ટાઇપ એક જ છે  
'''પાઇકા બ્લૅક એટલે જાડા કદનો પાઇકા; પૃષ્ઠપંક્તિઓમાં તે તરી આવે એવાં પેટામથાળાં માટે આ સ્મૉલ બ્લૅક ટાઈપ જેવો સુંદર મરોડનો આ સવાઈ પાઈકા અથવા ઇંગ્લિશ પાઈકા ટાઈપ'''
{{Poem2Close}}
'''{{center|'''અને તેનું જ જાડું રૂપ તે આ સવાઇ પાઇકા બ્લૅક'''}}'''
{{center|<poem><big>આ ગ્રેઇટ પ્રાઈમર અને ગ્રેઈટે પ્રાઈમર બ્લૅકના કરતાં તો</big>
<big><big>આ સુડોળ અઢાર પૉઈન્ટ ગુજરાતી વધારે રૂપાળો</big></big>
<big><big>'''મથાળાં માટે આ ટુલાઈન ટાઈપ ઉપયો'''</big></big>
<big><big><big>થ્રી લાઈન તો એમાં જવલ્લે</big></big></big>
<big><big><big><big>ફોર લાઇન ટાઇપનો</big></big></big></big></poem>}}
{{Poem2Open}}
નાનાં બાળકો (૧૪-૧૫ વર્ષની વય સુધીનાં)ને માટેનાં પુસ્તકોમાં સવાઈ પાઇકા બીબાં વાપરવાં હિતકર છે. બાળકોની કુમળી દૃષ્ટિશક્તિ તથા વાચન ૫ર હજુ સ્થિર થતી આવતી નજરને માટે એનો ગોળ દેખાવડો મરોડ અને મોટું કદ યોગ્ય છે. અથવા તો ઓછું ભણેલા પ્રાકૃત વર્ગ અને લોકસમાજના વાચન માટેનાં પુસ્તકો (ભજનોની ચો૫ડીઓ, ગુટકા વગેરે જેવાં) માટે એ બીબાં જરૂરનાં છે. આ ઉપરાંત કોઇ એાછા લખાણવાળી પણ સુંદર રૂપઘડતરવાળી મોટા કદની ચો૫ડીની edition-de-lux (જેને આપણે અમીરી આવૃત્તિ કહી શકીએ) તૈયાર કરવા માટે એ સુડોળ ઘાટનો ટાઇ૫ સારો પડે.

સુંદર મરોડનો એેવો જ એક બીજે ટાઇપ છે; તે અઢાર પૉઈન્ટ ગુજરાતી. ‘નવજીવન પ્રકાશન મંદિર’ના સમયથી આ લખનારે ત્યાંથી પ્રથમ તે ચાલુ કર્યો તે પહેલાં તે તદ્દન ખૂણે પડેલો હતો અને જવલ્લે જ કોઈ છાપખાનામાં પણ મળતો. આજે તો તેણે પોતાનું યોગ્ય સ્થાન સર્વ સ્થળે પ્રાપ્ત કરી લીધું છે. તેની પહેલાં વપરાતા લગભગ તેના જ કદના (૧૬ પૉઇન્ટના) અને જોડીદાર ‘ગ્રેઈટ પ્રાઇમર’ તથા ’ગ્રેઈટ બ્લૅક’ કરતાં તે સુડોળ, રેખાઉતાર અને સહેજ મોટા દેખાવનો છતાં પાતળો હોવાથી વધુ આકર્ષક છે અને ૬ થી ૧૨ વર્ષ સુધીનાં બાળકોનાં પુસ્તકોના body-type તરીકે તેણે નામના મેળવી છે.