32,604
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|નટવરલાલ મૂળચંદ વીમાવાળા}} | {{Heading|નટવરલાલ મૂળચંદ વીમાવાળા}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જન્મ ઇ. સ. ૧૯૦૦ના સપ્ટેંબરની ત્રીશમી તારીખ. તિથિ આશો સુદ છઠ. આખું નામ નટવરલાલ મૂળચંદ ઘેલાભાઇ વીમાવાળા. માતાનું આખું નામ વિજ્યાલક્ષ્મી તે ત્રિભોવનદાસ ઈચ્છારામની પુત્રી. જ્ઞાતિ (સ્વ. ઇ સૂ દે વાળી) સુરતી તળપદા દશા શ્રીમાળી વણિક. મૂળ વતન સુરત. જન્મ સુરત. | જન્મ ઇ. સ. ૧૯૦૦ના સપ્ટેંબરની ત્રીશમી તારીખ. તિથિ આશો સુદ છઠ. આખું નામ નટવરલાલ મૂળચંદ ઘેલાભાઇ વીમાવાળા. માતાનું આખું નામ વિજ્યાલક્ષ્મી તે ત્રિભોવનદાસ ઈચ્છારામની પુત્રી. જ્ઞાતિ (સ્વ. ઇ સૂ દે વાળી) સુરતી તળપદા દશા શ્રીમાળી વણિક. મૂળ વતન સુરત. જન્મ સુરત. | ||
| Line 17: | Line 16: | ||
સાહિત્ય પરિષદે શ્રીરમણ કાંટાવાળા સ્મારક બાલસાહિત્ય માટે ૧૯૨૯માં બે ત્રણ બાલસાહિત્ય સંસ્થાઓ પાસે યોજના માંગી. ગાંડીવની યોજના ૫સંદ કરી અને તે દ્વારા “મધપૂડો” પ્રકટ થયું. પરિષદે તે પ્રકાશન માટે રૂ. ૧૨૫ ગાંડીવને આપ્યા. | સાહિત્ય પરિષદે શ્રીરમણ કાંટાવાળા સ્મારક બાલસાહિત્ય માટે ૧૯૨૯માં બે ત્રણ બાલસાહિત્ય સંસ્થાઓ પાસે યોજના માંગી. ગાંડીવની યોજના ૫સંદ કરી અને તે દ્વારા “મધપૂડો” પ્રકટ થયું. પરિષદે તે પ્રકાશન માટે રૂ. ૧૨૫ ગાંડીવને આપ્યા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''<nowiki>: : એમની કૃતિઓ : :</nowiki>'''}} | {{center|'''<nowiki>: : એમની કૃતિઓ : :</nowiki>'''}} | ||
<center> | <center> | ||
| Line 27: | Line 25: | ||
|- | |- | ||
|સોનેરી શીર (બંગાલી પરથી) રખાલદાસ બંદોપાધ્યાય | |સોનેરી શીર (બંગાલી પરથી) રખાલદાસ બંદોપાધ્યાય | ||
| | | ”{{Gap|0.8em}}૧૯૧૯ | ||
|- | |- | ||
|બોંબ યુગનું બંગાળા (બંગાલી પરથી) બારિન્દ્ર ઘોષ | |બોંબ યુગનું બંગાળા (બંગાલી પરથી) બારિન્દ્ર ઘોષ | ||
| | | ”{{Gap|0.8em}}૧૯૨૩ | ||
|- | |- | ||
|હાય આસામ (બંગાલી ૫રથી) બારિન્દ્ર ઘોષ | |હાય આસામ (બંગાલી ૫રથી) બારિન્દ્ર ઘોષ | ||
| | | ”{{Gap|0.8em}}૧૯૨૩ | ||
|- | |- | ||
|કલકત્તાનો કારાયુગ (બંગાલી ૫રથી) હેમન્તકુમાર સરકાર | |કલકત્તાનો કારાયુગ (બંગાલી ૫રથી) હેમન્તકુમાર સરકાર | ||
| | | ”{{Gap|0.8em}}૧૯૨૩ | ||
|- | |- | ||
|પંજાબનું પ્રચંડ કાવતરૂં (બંગાળીપરથી) શચીન્દ્રનાથ સાન્યાલ | |પંજાબનું પ્રચંડ કાવતરૂં (બંગાળીપરથી) શચીન્દ્રનાથ સાન્યાલ | ||
| | | ”{{Gap|0.8em}}૧૯૨૪ | ||
|- | |- | ||
|(બે ભાગ સાથે) | |(બે ભાગ સાથે) | ||
| | | ”{{Gap|0.8em}}૧૯૨૮ | ||
|- | |- | ||
|બંગાળનો બળવો (બંગાળી ૫રથી) ભૂપેન્દ્રનાથ દત્ત | |બંગાળનો બળવો (બંગાળી ૫રથી) ભૂપેન્દ્રનાથ દત્ત | ||
| | | ”{{Gap|0.8em}}૧૯૨૯ | ||
|- | |- | ||
|ઘોડાચોર (ઇંગ્રેજી પરથી) Bernard Shaw | |ઘોડાચોર (ઇંગ્રેજી પરથી) Bernard Shaw | ||
| | | ”{{Gap|0.8em}}૧૯૩૧ | ||
|- | |- | ||
|(Showing upto of Blanco Posnet) | |(Showing upto of Blanco Posnet) | ||
| Line 57: | Line 55: | ||
|- | |- | ||
|રાષ્ટ્રિય ગરબાવલી | |રાષ્ટ્રિય ગરબાવલી | ||
| | | ”{{Gap|0.8em}}૧૯૨૪ | ||
|- | |- | ||
|'''બાલસાહિત્ય''' | |'''બાલસાહિત્ય''' | ||
| | | | ||
|- | |- | ||
|colspan="2"|બકુલ—મૂરખ રાજ—નીલમ—ભીષ્મ—જય બજરંગ—બરફી પુરી –તોફાની ટિપુડો—કચુંબર—ધૂપસળી (વલ્લભદાસ અક્કડ સાથે)–મોતીના ઘણા—એક હતો કૂતરો—નવનીત–મેઘધનુષ–મિયાઉં–હાથી ધમધમ ચાલે—બાલડામરી (અક્કડ સાથે)—ચોપગાંની ચતુરાઇ—ગધેડાનું રાજ— રમકડાંની દુકાન—જાદુઇ જમરૂખ—મકનો મસ્તાનો–બંગાળી બીરબલ– ભૂલભૂલામણી—સવાકાની આપવીતિ—ખોટી ખોટી વાતો—સિપાઈ દાદા–મધપૂડો (સંપાદન)—સબરસ—કીર્તિસ્તંભ—રિક્કિ ટિક્કિ—સારંગી વાળો–ખરેખરી વાતો—રશીદની પેટી—પુસ્તકાલય-પ્રાણી પુરાણ ભા–૧–૨–લાડકાવ્યો—ફુરસદ— | |colspan="2"|{{Justify|બકુલ—મૂરખ રાજ—નીલમ—ભીષ્મ—જય બજરંગ—બરફી પુરી –તોફાની ટિપુડો—કચુંબર—ધૂપસળી (વલ્લભદાસ અક્કડ સાથે)–મોતીના ઘણા—એક હતો કૂતરો—નવનીત–મેઘધનુષ–મિયાઉં–હાથી ધમધમ ચાલે—બાલડામરી (અક્કડ સાથે)—ચોપગાંની ચતુરાઇ—ગધેડાનું રાજ— રમકડાંની દુકાન—જાદુઇ જમરૂખ—મકનો મસ્તાનો–બંગાળી બીરબલ– ભૂલભૂલામણી—સવાકાની આપવીતિ—ખોટી ખોટી વાતો—સિપાઈ દાદા–મધપૂડો (સંપાદન)—સબરસ—કીર્તિસ્તંભ—રિક્કિ ટિક્કિ—સારંગી વાળો–ખરેખરી વાતો—રશીદની પેટી—પુસ્તકાલય-પ્રાણી પુરાણ ભા–૧–૨–લાડકાવ્યો—ફુરસદ— }} | ||
|- | |- | ||
|'''સાહિત્ય''' | |'''સાહિત્ય''' | ||