ભગવાનદાસ પટેલનુ સાહિત્યવિશ્વ: Difference between revisions
Jump to navigation
Jump to search
(→) |
(→) |
||
| Line 34: | Line 34: | ||
===ભીલી મૌખિક ગીતો=== | ===ભીલી મૌખિક ગીતો=== | ||
* [https://issuu.com/ekatra/docs/_-_f8f52a4a75f4f9?fr=sOTdhMDg1MTMzOTI લીલા મોરિયા (ભીલી પ્રણય ગીતો)] (૧૯૮૩/૧૯૮૮) | * [https://issuu.com/ekatra/docs/_-_f8f52a4a75f4f9?fr=sOTdhMDg1MTMzOTI લીલા મોરિયા (ભીલી પ્રણય ગીતો)] (૧૯૮૩/૧૯૮૮) | ||
* [https://issuu.com/ekatra/docs/ | * [https://issuu.com/ekatra/docs/_-_b6e8eb5d7da2a0?fr=sNzdhZDg1MTMzOTI ભીલ લોકોત્સવ : ગોર] (૧૯૯૪) | ||
* [https://issuu.com/ekatra/docs/_-_696c66ca2e1eaa?fr=sOWQ2MTg1MTMzOTI ભીલોનાં હગ અને વતાંમણાં] (૧૯૯૫) | * [https://issuu.com/ekatra/docs/_-_696c66ca2e1eaa?fr=sOWQ2MTg1MTMzOTI ભીલોનાં હગ અને વતાંમણાં] (૧૯૯૫) | ||
* [https://issuu.com/ekatra/docs/_-_adc53eaf08174d?fr=sNjlhZjg1MTMzOTI ભીલોનાં હોળીગીતો] (ધાર્મિક ગીતો) (૧૯૯૯) | * [https://issuu.com/ekatra/docs/_-_adc53eaf08174d?fr=sNjlhZjg1MTMzOTI ભીલોનાં હોળીગીતો] (ધાર્મિક ગીતો) (૧૯૯૯) | ||
* [https://issuu.com/ekatra/docs/_-_55fe0c3737a482?fr=sODRhMDg1MTMzOTI ફૂલરાંની લાડી] (૧૯૮૩/૧૯૮૮) | * [https://issuu.com/ekatra/docs/_-_55fe0c3737a482?fr=sODRhMDg1MTMzOTI ફૂલરાંની લાડી] (૧૯૮૩/૧૯૮૮) | ||
* [https://issuu.com/ekatra/docs/_- | * [https://issuu.com/ekatra/docs/_-_a6e6ec97de7abc?fr=sNTFlZTg1MTMzOTI ભીલોના ધાર્મિકગીતો] (૨૦૦૯) | ||
* [https://issuu.com/ekatra/docs/_-_657cc655ad1846?fr=sM2Q2NTg1MTMzOTI ભીલોના સામાજિક ગીતો] (૨૦૧૨) | * [https://issuu.com/ekatra/docs/_-_657cc655ad1846?fr=sM2Q2NTg1MTMzOTI ભીલોના સામાજિક ગીતો] (૨૦૧૨) | ||
Revision as of 19:06, 28 January 2026
ભગવાનદાસ પટેલના પુસ્તકો
સાહિત્ય
- મારી લોકયાત્રા (૨૦૦૬/૨૦૧૦/૨૦૨૧)
- મારી આનંદયાત્રા (૨૦૧૪)
- મારી સંશોધનયાત્રા (૨૦૨૪)
સમાજવિદ્યા
- આદિવાસી ઓળખ (સમાજવિદ્યા) (૧૯૯૯)
- આદિવાસી સંસ્કૃતિ-સમાજ અને કળા (૨૦૨૧)
- ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ (૧૯૯૨)
સંપાદનો
ભીલી મૌખિક મહાકાવ્યો : સંવર્ધિત પાઠ અને અભ્યાસ
- ભીલી મૌખિક રામાયણ : રૉમ-સીતમાની વારતા (સંવર્ધિત પાઠ અને અભ્યાસ) (૨૦૨૦)
- ભીલી મૌખિક મહાભારત : ભીલોનું ભારથ (સંવર્ધિત પાઠ અને અભ્યાસ) (૨૦૨૦)
- ભીલી મૌખિક મહાકાવ્ય : રાઠોરવારતા (સંવર્ધિત પાઠ અને અભ્યાસ) (૨૦૨૦)
- ભીલી મૌખિક મહાકાવ્ય - ગુજરાંનો અરેલો (સંવર્ધિત પાઠ અને અભ્યાસ) (૨૦૨૦)
ભીલી મૌખિક આખ્યાનો
- ભીલ આદિવાસી મૌખિક આખ્યાન ખંડ ૧ (૨૦૧૮)
- ભીલ આદિવાસી મૌખિક આખ્યાન ખંડ ૨ (૨૦૧૮)
- ડુંગરી ભીલોના દેવિયાવાળાના અરેલા : નવલાખ દેવીઓ અને કરમીરો (પુરાણકથાઓ) (૧૯૮૭), પુરસ્કૃત
- भील भजन वारता: सदणराझा (चंदनमलयागिरि) – जिज्ञासा पटेल (१९९९)
ભીલી મૌખિક વારતાઓ-પુરાકથાઓ – મંત્રો
- અરવલ્લી પહાડની આસ્થા (લોકમંત્રો અને ભીલોની પુરાકથાઓ) (૧૯૮૪/૧૯૮૮)
- ભીલોની વહી-વાતો-વારતાઓ (૨૦૧૭)
ભીલી મૌખિક ગીતકથાઓ – કથાગીતો
- ભીલ કથાગીત : હોનોલ હોટી, ભીલ ભજનવારતા : હાલદે હોળંગી અને નાગઝી-દલજી (૨૦૦૨)
- ભીલ આદિવાસી મૌખિક ગીતકથા-કથાગીતો (૨૦૨૦)
ભીલી મૌખિક ગીતો
- લીલા મોરિયા (ભીલી પ્રણય ગીતો) (૧૯૮૩/૧૯૮૮)
- ભીલ લોકોત્સવ : ગોર (૧૯૯૪)
- ભીલોનાં હગ અને વતાંમણાં (૧૯૯૫)
- ભીલોનાં હોળીગીતો (ધાર્મિક ગીતો) (૧૯૯૯)
- ફૂલરાંની લાડી (૧૯૮૩/૧૯૮૮)
- ભીલોના ધાર્મિકગીતો (૨૦૦૯)
- ભીલોના સામાજિક ગીતો (૨૦૧૨)
ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત ભીલી મૌખિક સાહિત્ય પર લખાયેલા અભ્યાસગ્રંથો
- વનસ્વર – ડૉ. બળવંત જાની (ગુજરાતનાં આદિવાસી સાહિત્યનો અભ્યાસ ગ્રંથ) (૨૦૦૪)
- ભીલી સાહિત્ય : એક અધ્યયન – હસુ યાજ્ઞિક (૨૦૦૯)
- ભીલી મૌખિક સાહિત્ય એક અભ્યાસ – સંપા. દશરથ પટેલ (૨૦૧૨)
- મારી લોકયાત્રા : વિમર્શ, સંપાદક : પ્રેમજી પટેલ (૨૦૧૬)
- ભગવાનદાસ પટેલનાં આદિવાસી લોકસાહિત્ય વિષયક લેખો - પ્રેમજી પટેલ (૨૦૨૩)
ભીલી મૌખિક સાહિત્ય પર વ્યક્તિગત અભ્યાસીઓએ લખેલાં પુસ્તકો
તુલનાત્મક અભ્યાસ
- ‘મહાભારત’ અને ‘ભીલોનું ભારથ’ નારીપાત્રો – તુલનાત્મક અભ્યાસ, ડૉ. હર્ષદા શાહ (૨૦૧૫)
- ‘बगड़ावत देवनारायण’ और ‘गुजरांनो अरेलो’का तुलनात्मक अध्ययन, डॉ. जिज्ञासा पटेल (२०२२)
ભીલી મૌખિક સાહિત્ય પર અન્ય અભ્યાસીઓએ લખેલા લેખોનાં ભગવાનદાસ પટેલ દ્વારા થયેલાં સંપાદનો
- ભીલી મહાકાવ્યો : એક મૂલ્યાંકન, સંપાદક : ભગવાનદાસ પટેલ (૨૦૧૧)
- ભીલી મૌખિક સાહિત્ય : એક સ્વાધ્યાય, ખંડ-૧, સંપાદક : ભગવાનદાસ પટેલ (૨૦૨૫)
- ભીલી મૌખિક સાહિત્ય : એક સ્વાધ્યાય, ખંડ-૨, સંપાદક : ભગવાનદાસ પટેલ (૨૦૨૫)
ભગવાનદાસ પટેલના જીવન અને કાર્ય પર લખાયેલાં પુસ્તકો
- ડુંગરી ભીલી ‘સાધુ' અને ‘સંશોધક' ડૉ. ભગવાનદાસ પટેલ – હરેન્દ્ર પ્ર. ભટ્ટ (૨૦૦૮)
- સ્નેહી ભગવાનદાસ – હરેન્દ્ર પ્ર. ભટ્ટ (૨૦૦૯)
ભગવાનદાસ પટેલ દ્વારા લખાયેલા ભીલી લોક સાહિત્યના સિદ્ધાંતગત અધ્યયન ગ્રંથો
- આદિવાસી, જાનપદ અને શિષ્ટ મહાકાવ્યોમાં નારી(વિવેચન) (૨૦૦૫)
- શોધસંપદા (વિવેચન) (૨૦૦૮)
- ‘લોક’સંમત આદિવાસી લોકવિદ્યાશાસ્ત્ર (૨૦૨૨)
- ઉત્તર ગુજરાતના ભીલ આદિવાસીઓનું સ્વાતંત્ર્ય આંદોલન (૨૦૨૪)
ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત ભીલી લોકસાહિત્યમાં અનુવાદો હિંદી અનુવાદ
- भीलों का भारथ – भगवानदास पटेल (अनु. मृदुला पारीक) (2000)
- रॉम-सीतमानी वारता – भगवानदास पटेल (अनु. मृदुला पारीक) (2019)
અંગ્રેજી અનુવાદ
- Study in The Tribal Literature of Gujarat, Ed. By Bhagvandas Patel by HASU YAJNIK (2004)
- Bhil Lokakhyano : Oral Narratives Of The Dungari Bhils (Tr. Nila Shah) (2009)
- Bharath An Epic Of The Dungri Bhils (Tr. Nila Shah) (2012)
- Rathor Varta : A Heroic Narrative Of The Dungri Bhils (Tr. Nila Shah) (2012)