ચિત્તવિચારસંવાદ/તત્ત્વવિચાર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ખ. તત્ત્વવિચાર}} {{Poem2Open}} આ કૃતિમાં અખાજીનું મુખ્ય લક્ષ્ય ચિત્તને એના સ્વ-સ્વરૂપની એટલે કે ચિદ્‌-સ્વરૂપની ભાળ કરાવવાનું છે. ‘ચિત્ત’ શબ્દ અહીં જીવપણાનો વિશાળ સંકેત ધરાવે છે (જુ...")
 
No edit summary
 
Line 57: Line 57:
મોહાદિક ચિત્ત સાથે જ અવતરેલા છે. દીવામાંથી તેજ અળગું ન થઈ શકે એમ આ ચિત્તધર્મો ચિત્તથી અલગ ન થઈ શકે. પરંતુ મોહપ્રેરિત અને વિવેકપ્રેરિત ચિત્તની સ્થિતિ જુદી હોય છે. દીવો જ્યારે સહજ રીતે પ્રકાશે છે ત્યારે તેની જ્યોત સુખકર લાગે છે પણ એ જ જ્યોત જ્યારે તૃણને સ્પર્શે છે ત્યારે આગ ફેલાવે છે ને દુઃખ ઉત્પન્ન કરે છે. એવી જ રીતે ઇન્દ્રિયો સહજભાવે વર્તે તો વિષયભોગ દુઃખ આપનારો કે બંધનરૂપ બનતો નથી, પરંતુ એ અતિશયતાથી પ્રવર્તે તો આપત્તિ ઊભી થાય છે. એટલે કે ત્વચા સ્પર્શનો અનુભવ લે પણ એનો વિશેષ આદર ન કરે, નેત્ર સ્વભાવગત રીતે રૂપને જુએ પણ તેનાથી તણાઈ જાય નહીં. આમ ઇન્દ્રિયોના ભોગ તૃષ્ણા વિના, સ્વાભાવિકતાથી ભોગવવામાં નિવૃત્તસુખ જ રહેલું છે અને આત્મતત્ત્વના અનુભવમાં કશો વિક્ષેપ થતો નથી (૩૩૩–૪૧).

ઇન્દ્રિયધર્મોનો અખાજી આત્યંતિક તિરસ્કાર કરતા નથી એ ખાસ નોંધપાત્ર છે. અને વિવેકપૂર્વકના ઇન્દ્રિયવ્યવહાર દ્વારા મોહાદિકનું નિવારણ કરવાનો એમણે માર્ગ બતાવ્યો છે. વિવેકાદિ પરિવારનો ઉત્કર્ષ થતાં મોહાદિક પરિવારનો અપકર્ષ થાય એ સ્વાભાવિક છે. આ જ ચિત્તશુદ્ધિનો ખરો ઉપાય છે. અખાજીનું એક બીજું નિરીક્ષણ પણ નોંધપાત્ર છે. તેઓ કહે છે કે માણસ અને દેવનું ઇન્દ્રિયજ્ઞાન બીજી જીવયોનિઓ કરતાં વિશેષ છે. આથી કામક્રોધાદિક આવેગો એ વધારે પ્રમાણમાં અનુભવે છે, એમની રાગદ્વેષની ગાંઠ તીવ્ર હોય છે. આથી જ એમને વારંવાર અવતાર લેવો પડે છે. અન્ય જીવો માત્ર માયાના પ્રવાહમાં વહેનારા છે ત્યારે માણસ કે દેવ પોતાનો સંસાર ઊભો કરે છે (૧૫૮–૬૨).  

દાર્શનિક મતો અને તેમના મુક્તિ વિશેના ખ્યાલો
{{Poem2Close}}
'''દાર્શનિક મતો અને તેમના મુક્તિ વિશેના ખ્યાલો'''
{{Poem2Open}}
અખાજી માત્ર તત્ત્વવિચારક નથી, સાધક પણ છે. તેથી સ્વાભાવિક રીતે જ એમના તત્ત્વવિચારનું લક્ષ્ય મુક્તિ કે મોક્ષ હોય. આ કૃતિમાં એમણે વિવિધ દર્શનોના મુક્તિવિષયક ખ્યાલોની નોંધ લીધી છે અને એને આધારે પોતાના તત્ત્વવિચારને આગળ ચલાવ્યો છે. આને અનુષંગે તેમણે સૃષ્ટિના નિર્માણ વિશેના વિવિધ દર્શનોના મત પણ રજૂ કર્યા છે (૬૪–૭૮).

ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન પરમાણુવાદી છે એ જાણીતી વાત છે. અહીં અખાજીએ આ દર્શનોનો એ મત રજૂ કર્યો છે કે પરમાણુઓના સંયોગથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને તેના વિભાજનથી સૃષ્ટિનો નાશ થાય છે. આ દર્શનોના અભિપ્રાય અનુસાર સૃષ્ટિનિર્માણમાં ઈશ્વરનું શું સ્થાન છે તેની વાત પણ અખાજીએ કરી છે (૬૫–૬૮), જેની ચર્ચા અહીં આ પહેલાં કરેલી છે. આ બંને દર્શનોનો મુક્તિ વિશેનો ખ્યાલ અખાજી એમ વર્ણવે છે કે છ ઇન્દ્રિયો, છ વિષયો, છ પ્રકારનાં જ્ઞાન, સુખ, દુઃખ ને દેહ એ એકવીસને લગતા દોષોથી જે રહિત થાય છે તે આત્મા મુક્તિપદને પામે છે (૬૯–૭૦).