ચિત્તવિચારસંવાદ/કેટલીક શબ્દાર્થ ચર્ચા: Difference between revisions

+1
No edit summary
(+1)
 
Line 52: Line 52:
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>
{{Block center|<poem>
તુજમાં જ્ઞાન બુદ્ધય નથી અંથ જો.</poem>}}
તુજમાં જ્ઞાન બુદ્ધય નથી '''અંથ''' જો.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પ્રેમાનંદની કાવ્યકૃતિઓ’માં આ શબ્દનો અર્થ “સહેજ, લેશ” અપાયેલો છે. વધારે ચોક્કસ રીતે ‘સહેજ પણ’, ‘લેશ પણ’ કરવો જોઈએ.

Line 58: Line 58:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>આ અવસર ભલો જો તું ચેતે હૃદે, સંસાર સરખો કદા નહિ જ કેને;  

અંથ ઊડે એક પલકમાંહી ખરે, રખે પતિયાય સત જાણી એને. (૧૦૮/૧)</poem>}}
'''અંથ''' ઊડે એક પલકમાંહી ખરે, રખે પતિયાય સત જાણી એને. (૧૦૮/૧)</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભૂપેન્દ્ર ત્રિવેદી અહીં “સંપત્તિ” અર્થ આપે છે, પણ એ અર્થને સંદર્ભમાં બેસાડવો મુશ્કેલ છે. અહીં સંસારની વાત છે. એ જરા પણ ઊડે તો પાછો પલકમાં ખરી જાય છે એમ અન્વય થઈ શકે છે. એટલે ‘અંથ’નો ‘જરા પણ’, ‘સહેજ પણ’ એ અર્થ લેવામાં મુશ્કેલી નથી.

Line 105: Line 105:
પ્રેમાનંદના ‘અભિમન્યુ આખ્યાન’માં નીચેની પંક્તિમાં ‘નાટ’ શબ્દ વપરાયો છે :
પ્રેમાનંદના ‘અભિમન્યુ આખ્યાન’માં નીચેની પંક્તિમાં ‘નાટ’ શબ્દ વપરાયો છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મારા પુત્રજી રે એમ ન કીજે નાટ. (કડવું ૪૬)</poem>}}
{{Block center|<poem>મારા પુત્રજી રે એમ ન કીજે '''નાટ'''. (કડવું ૪૬)</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લક્ષ્મણના મૃત્યુ પછી એને ઉદ્દેશીને કહેવાયેલ આ ધૃતરાષ્ટ્રની ઉક્તિ છે. જોઈ શકાય છે કે તેમાં ‘નાટક’ અર્થને અવકાશ નથી. ‘ખરેખર’ એ અર્થ લઈ શકાય છે.