સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/વિવેચક નીતિન મહેતા: Difference between revisions

+1
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અનેકાંત દૃષ્ટિએ  વિવેચનની નિરંતર યાત્રા કરતા-કરાવતા સજ્જ વિવેચક – નીતિન મહેતા|સેજલ શાહ}}
{{Heading|અનેકાંત દૃષ્ટિએ  વિવેચનની નિરંતર યાત્રા<br>કરતા-કરાવતા સજ્જ વિવેચક – નીતિન મહેતા|સેજલ શાહ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી સાહિત્ય વિવેચનના ઇતિહાસમાં આધુનિકતા અને અનુઆધુનિકતાના સેતુ સમાન વિવેચક તરીકે નીતિન મહેતાનું નામ પ્રથમ હરોળમાં આવે છે. નીતિન મહેતા માત્ર એક અધ્યાપક કે સમીક્ષક ન હતા, પરંતુ એક ‘સજ્જ વિવેચક’ હતા જેમણે પશ્ચિમના સાહિત્યિક સિદ્ધાંતો અને ભારતીય મીમાંસાનો અદ્‌ભુત સમન્વય સાધ્યો હતો. તેમનું વિવેચન કોઈ એક જડ ચોકઠામાં બંધાયેલું ન હતું, પરંતુ ‘અનેકાંત’ દૃષ્ટિએ સતત વિકસતું રહ્યું હતું.