સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ભજન ભરોંસે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧. ભજન ભરોંસે}}
{{Heading|૧. ભજન ભરોંસે|મીરાંબાઈ}}


{{Block center|<poem>ભજન ભરોંસે અવિનાશી,
{{Block center|<poem>ભજન ભરોંસે અવિનાશી,

Latest revision as of 02:53, 27 March 2026

૧. ભજન ભરોંસે

મીરાંબાઈ

ભજન ભરોંસે અવિનાશી,
મેં તો ભજન ભરોંસે અવિનાશી.
જપતપ તીરથ કાંઈયે ન જાણું,
ફરત મેં ઉદાસી રે.મેં તો૰
મંત્ર ને જંત્ર કાંઈયે ન જાણું, ૫
વેદ પઢ્યો ન ગઈ કાશી રે.મેં તો૰
મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
ચરણકમળ કી દાસી રે.મેં તો૰