સંચયન-૧૧: Difference between revisions
Created page with "300px|frameless|center '''{{Color|Red|સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક}}''' {{fine|બીજો તબક્કો}} '''{{fine|સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ}}
frameless|center {{He..." |
No edit summary |

| Line 72: | Line 72: | ||

[[File:Sanchayan | [[File:Sanchayan-11 Image 1.jpg|350px|center]] | ||
{{center| | {{center|હમ્પી નગરનાં છાયાચિત્રો : વિવેક દેસાઈ}} | ||
== ॥ અનુક્રમ ॥ == | == ॥ અનુક્રમ ॥ == | ||
<poem> | <poem> | ||
{{color|DarkOliveGreen|'''સંચયનઃ બીજો તબક્કોઃ અંક - | {{color|DarkOliveGreen|'''સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૧૧ : માર્ચ, ૨૦૨૬'''}} | ||
[[સંચયન-૧૦#॥ સમ્પાદકીય ॥|'''{{color|#800000|સમ્પાદકીય}}''']] | [[સંચયન-૧૦#॥ સમ્પાદકીય ॥|'''{{color|#800000|સમ્પાદકીય}}''']] | ||
:{{color|#00008B| | :{{color|#00008B|પરિચયનું વિધિવિધાન}}{{Color|#8A2BE2|~ કિશોર વ્યાસ }} | ||
[[સંચયન-૧૦#॥ કવિતા ॥|'''{{color|#800000|કવિતા}}''']] | |||
:{{color|#00008B|મારા વ્હાલા}} {{Color|#8A2BE2|~ દેશળજી પરમાર}} | |||
:{{color|#00008B|હંકારી જા}} {{Color|#8A2BE2|~ સુન્દરમ્}} | |||
:{{color|#00008B|અવ}} {{Color|#8A2BE2|~ પ્રિયકાન્ત મણિયાર}} | |||
:{{color|#00008B|હાથી}} {{Color|#8A2BE2|~ પ્રિયકાન્ત મણિયાર}} | |||
:{{color|#00008B|આંસુ}} {{Color|#8A2BE2|~ ઉસનસ્}} | |||
:{{color|#00008B|સાંજનો શમિયાણો }} {{Color|#8A2BE2|~ વેણીભાઈ પુરોહિત}} | |||
:{{color|#00008B|એક-મેકના મન સુધી…}} {{Color|#8A2BE2|~ ગની દહીંવાલા}} | |||
:{{color|#00008B|ફાગણનો ફાગ }} {{Color|#8A2BE2|~ મેઘબિંદુ}} | |||
:{{color|#00008B|અવકાશની ઝાંખી }} {{Color|#8A2BE2|~ હર્ષદ ત્રિવેદી}} | |||
[[સંચયન-૧૦#॥ વાર્તા ॥|'''{{color|#800000|વાર્તા}}''']] | [[સંચયન-૧૦#॥ વાર્તા ॥|'''{{color|#800000|વાર્તા}}''']] | ||
{{color|#00008B| | {{color|#00008B|જવા દઈશું તમને....}} {{Color|#8A2BE2|~ કુન્દનિકા કાપડીઆ}} | ||
[[સંચયન-૧૦#॥ નિબંધ ॥|'''{{color|#800000|નિબંધ}}''']] | [[સંચયન-૧૦#॥ નિબંધ ॥|'''{{color|#800000|નિબંધ}}''']] | ||
{{color|#00008B| | {{color|#00008B|ઐસા ભી હોતા હૈ!}} {{Color|#8A2BE2|~ રતિલાલ બોરીસાગર}} | ||
[[સંચયન-૧૦#॥ વિવેચન ॥|'''{{color|#800000|વિવેચન}}''']] | [[સંચયન-૧૦#॥ વિવેચન ॥|'''{{color|#800000|વિવેચન}}''']] | ||
{{color|#00008B| | {{color|#00008B|આધુનિક કવિતાની છંદોરચના}} {{Color|#8A2BE2|~ હરિવલ્લભ ભાયાણી}} | ||
{{color|#00008B| | {{color|#00008B|સર્જન}} {{Color|#8A2BE2|~ હરિવલ્લભ ભાયાણી}} | ||
[[સંચયન-૧૦#॥ કલાજગત ॥|'''{{color|#800000|કલાજગત}}''']] | [[સંચયન-૧૦#॥ કલાજગત ॥|'''{{color|#800000|કલાજગત}}''']] | ||
{{color|#00008B| | {{color|#00008B|‘હમ્પી’ — ડાયરીનું એક પાનું}} {{Color|#8A2BE2|~ વિવેક દેસાઈ}} | ||
</poem> | |||
નોંધઃ મુખપૃષ્ઠ ઉપર આવેલ છાયાચિત્ર વિવેક દેસાઈ દ્વારા હમ્પી નગરનું છે. | |||
== ॥ સમ્પાદકીય ॥ == | |||
[[File:Sanchayan-11 Image 2.jpg|700px|center]] | |||
{{right|{{color|#DC143C|પરિચયનું વિધિવિધાન }}}}

{{Img float | style = | above = | file = Sanchayan 9 - 1 - Kishor Vyas.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = જન્મ ૩-૧૧-૧૯૬૬ | capalign = center | alt = }} | |||
{{Poem2Open}} | |||
આપણા સાહિત્ય સમારંભોનું આયોજન અને એની હવા ચોમેર પ્રસરતી જાય એમ ટૂંકાગાળામાં જ એ બેઠકનું સંચાલન કરનારના સંપર્ક-સંવાદ વક્તાઓ સાથે થવા લાગે છે. બેઠકના સંચાલકની વિનમ્રપણે એક જ માગણી હોય છે કે વક્તાનો લિખિત પરિચય બને એટલી ત્વરાથી મેળવી લેવો. વક્તાઓ હોંશે હોંશે એવા તૈયાર પરિચય મોકલી પણ આપતા હોય છે અને તરતમાં નવપ્રકાશિત પુસ્તકો, ઈનામઅકરામોની યાદીઓ ઉમેરી પણ આપતા હોય છે. આવી અધિકૃત જાત-માહિતી, તથ્યલક્ષી પરિચયવાળી હોય તો ઉત્તમ પરંતુ એ માહિતી આત્મરતિ કે આત્મપ્રશંસાથી લદાયેલી હોય ત્યારે સંચાલક એને સૂક્ષ્મ નજરે ચકાસતો કે સંકલિત કરવાની તૈયારી દાખવતો જોવા મળે છે ખરો? વળી, સમારંભ ટાણે સમયની ખેંચતાણ એવી હોય છે કે વક્તાએ મોકલેલા બૃહદ પરિચયના ફરફરિયાઓમાંથી શું કહેવું અને કેટલું કહેવું એની અસમંજસમાં સંચાલક અટવાઈ પડે છે અને વક્તાએ કરેલા અત્યંત મહત્ત્વના કાર્યો વિસારે પડી જાય છે. અન્ય વિગતો પ્રાધાન્ય ભોગવતી નજરે ચઢી આવે છે જે શ્રોતા લેખે બિરાજેલા સર્જકને ક્યારેક તો દિગ્મૂઢ કરી બેસે છે. જેને વક્તાના સમગ્ર કાર્યનો જરીજેટલો અંદાજ નથી એવા બેઠક સંચાલકો ‘નામ હી કાફી હૈ’ એમ જુદાજુદા અંદાજમાં વ્યકત થયાનો અનુભવ મોટાભાગના વકતાઓને થતો હોવાનો. ક્યારેક તો વક્તા સાથે આત્મીય સંબંધ કઈ રીતે વિકસિત થતો ચાલ્યો એનું પ્રસંગકથન પરિચયને સ્થાને આવી પડતું હોય છે. વકતાઓને જે સમયમર્યાદા ચીંધવામાં આવી હોય છે એવી જ, બલ્કે એનાથી ચુસ્ત સમયમર્યાદા સંચાલકે પાળવાની હોય છે પણ એકવાર કહેવા બેઠા પછી કશું બાકી ન રહે એમ માનનાર સંચાલકના તેજ, ગતિ અને ધ્વનિથી શ્રોતા દૂર થવા કે છટકી જવા મથતો હોય છે. સાહિત્યિક કાર્યક્રમોમાં સંચાલન કરનાર સાહિત્યરસિક હોય એ સાથે વકતાઓની બહુવિધ કામગીરીથી ક્યારેક અજાણ હોય તો પણ એમના નોંધનીય કામથી અવગત થવું નિર્દોષ, મુગ્ધ સ્થિતિ વચ્ચે અનિવાર્ય છે કેમકે એ એનું મહત્ત્વનું કામ છે. એક પ્રસંગે તો સરખા નામ ધરાવતા સર્જકનો સદ્ગત સર્જકરૂપે પરિચય આપવાનો આરંભ થયેલો ત્યારે એ સર્જક કરુણમિશ્રિત અવાજે બોલી ઉઠેલા કે : ‘એ તો અહીં વ્યાખ્યાન આપવા આવી નહીં શકે પણ, એના બદલે હું હાજર છું !’ જ્યોતિન્દ્ર દવેએ રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વખતે રજૂ કરેલું હળવું કાવ્ય વક્તાને સતત યાદ આવતું રહે કે ‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય’. | |||
સર્જક વકતાઓની લાંબી કારકિર્દી દરમ્યાન થયેલા પુસ્તકોની યાદીનું વાંચન, એમણે વિવિધ સંસ્થાઓમાં ભોગવેલા પદોની યાદી, વિધવિધ સંસ્થાઓના પુરસ્કારો કે એની જીવનલક્ષી વિગતો સંચાલક દ્વારા ક્યારેક એક વક્તવ્ય જેટલી ખેંચાતી હોય છે. એ સાવ બિનજરૂરી કે કાઢી નાખવા જેવી છે એમ નહીં પણ એ એવી સંતુલિત હોય કે વક્તાના વિષયપ્રવેશની માંડણી કરી આપે. વક્તાની સજ્જતા-સામર્થ્યને એ જિજ્ઞાસુ શ્રોતા સમક્ષ ખોલી આપનારી હોવી ઘટે. સંચાલકની કાવ્યપ્રીતિ, વક્તાઓ માટેના ભારઝલ્લા વિશેષણો અને એમના વાયવી પરિચય સમારંભની ગરિમાને, એના વાતાવરણને જે આભા પ્રાપ્ત થવી જોઈએ એનાથી ક્યાંયે દૂર ઘસડીને ફેંકી દે છે. ગોળના ગાડા સરખી અતિ પ્રશંસા અને અસ્પષ્ટ માહિતીથી સમારંભોના સંચાલકોએ સાવધ રહેવાની જરૂર છે. | |||
આજે હવે દૃશ્યમાધ્યમો અને ઉપકરણોની સવલતો વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ બની છે ત્યારે આવી પરિચય શૃંખલા ડીસ્પ્લે બોર્ડ પર ફરતી રાખી શકાય. નોટિસ બોર્ડ પર સર્જકોની તસવીર સાથે એમના સાહિત્યિક કાર્યનો વિગતે આલેખ રજૂ થતો ઘણી જગાએ જોવા મળે છે. નાનકડા સાહિત્યજૂથ હોય કે કોઈ મોટા સાહિત્ય સંમેલનો હોય, એ સઘળે કાર્યક્રમની દોરવણી કરનાર સંચાલકનું શુષ્ક, તૈયારી વિનાનું દીર્ઘસૂત્રી સંચાલન હોવાને બદલે જો એ પ્રવાહી, પારદર્શક અને સર્જકની સર્જકતા આસપાસ હશે તો કાર્યક્રમને એ પૂરક બની રહેશે. | |||
{{Poem2Close}} | |||
{{right|- '''કિશોર વ્યાસ'''}}

[[File:Sanchayan-11 Image 4 - Kishor Vyas Books.jpg|350px|center]] | |||
== ॥ કવિતા ॥ == | |||
{{Img float | style = | above = | file = Sanchayan-11 Image 5 Deshalji-Parmar.png | class = | width = 200px | align = right | polygon = | cap = જન્મ : ૧૩ જાન્યુઆરી, ૧૮૯૪
મૃત્યુ : ૧૨ ફેબ્રુઆરી, ૧૯૬૬ | capalign = center | alt = }} | |||
{{Block center|<poem>{{color|#DC143C|મારા વ્હાલા}} | |||
{{color|#DC143C|દેશળજી પરમાર}} | |||
સાંજને સોણલે રસિયોજી જોયા, | |||
જોતાં ચાલી જળધારઃ મારા વ્હાલા | |||
પહેલે આંસુડે અંતર ઊઘડ્યું, | |||
છલકી હૈયાની છોળઃ મારા વ્હાલા | |||
બીજે આંસુડે હથેળી લઈને | |||
ટચલી આંગળીએ લખું: મારા વ્હાલા | |||
ત્રીજે આંસુડે જીવણ ચીતરું, | |||
જીવણ ચીતર્યાં ન જાયઃ મારા વ્હાલા | |||
ચોથે આંસુડે મુખડું હું માંડું, | |||
આછેરે લોચન નીરઃ મારા વ્હાલા | |||
પાંચમે આંસુડે આંખડી અરપું, | |||
કીકી કાજળ કેરી ધારું: મારા વ્હાલા | |||
છઠ્ઠે આંસુડે નાથજી નીરખું | |||
નેને પાથરિયા પ્રાણઃ મારા વ્હાલા | |||
છેલ્લે આંસુડે અંતર રડિયું, | |||
તૂટી હૈયાની પાળઃ મારા વ્હાલા. | |||
</poem> | </poem> | ||