સાહિત્ય પલ્લવ – ભાગ ૧/વાચન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 10: Line 10:
આપણા દેશમાં જ આમ થયું છે એમ નથી; યુરોપ અને અમેરિકામાં પણ દેશની ઉન્નતિના સ્વરૂપને સમજનારા વિચારવાન પુરુષો આવા જ પ્રકારની ફરિયાદ કરે છે. વરાળયંત્ર, વીજળી અને ચુંબકની પાંખો ઉપર ઊડતા અને મહાલક્ષ્મીની પ્રતિમાના પ્રતાપમાં ઝંખવાઈ ગયેલા આ સમયને પોતાનાં અંતઃકરણ અને બુદ્ધિમાં પણ વરાળયંત્ર, વીજળી અને ચુંબકનાં સાધનોથી વિચારવાનો અને નિર્ણય કરવાનો પ્રકાર જોઈએ છે. આમ હોવાથી આજ તમને એવાં સ્ત્રીપુરુષો બહુ જડશે કે જેમણે ઘણાં શાસ્ત્રો, ઘણા ગ્રંથો, ઘણા વિચારોનાં મોઢાં, પૂછડાં, ગમે તે, પણ કાંઈક ને કાંઈક જાણ્યાં હોય, પણ એવાં જન તો અતિ વિરલ જડશે કે જેને કોઈ એક વિષયનું તેના મૂલથી પરિપાક પર્યંત સાંગોપાંગ યથાર્થ જ્ઞાન હોય. આથી કરીને આ સમયનું જીવન કેવલ એક રમત જેવું, નકામું, હલકું, અને સ્વાર્થી થઈ ગયું છે; જ્યાં જોઈએ ત્યાં રમત ગમતની મંડળીઓ, ક્લબો, સોસાયટીઓ છે; અને વિદ્યા કે જ્ઞાનના ગંભીર વિસ્તાર માટેનાં તેવાં સ્થાન અન્ય દેશોમાં ક્વચિત્ ક્વચિત્ દેખાય છે, તથાપિ આપણા ભરતખંડમાં તો એક પણ નથી એ અતિશય શોકજનક દશા છે. વિદ્યાવિનોદ, શાસ્ત્રચર્ચા, એ તો એક અનાદરનો વિષય છે, લોનટેનિસ, બિઝિક, ક્રિકેટ, ચાપાણી, જ્યાફતો અને વચમાં વચમાં નાટકોનાં ‘ગાયનો’ એ આજકાલના વિદ્યાના ઉપાસકોનો શોખ છે!

પઠનપાઠનનો જે પ્રાચીન સંપ્રદાય હતો તેનો તો અત્યંત ઉચ્છેદ થયો છે. અને આજ એક શતકથી પાશ્ચાત્ય કેળવણીના પ્રભાવથી આપણે વાંચતા અને લખતા થયા છતાં એક પણ શુદ્ધ પ્રતિભાવાળો (original) લેખ ઉપજાવી શક્યા નથી! આપણું વાચન એ જ આપણા જીવનનું ખરું પ્રતિબિંબ છે; માણસ કોની સાથે રહે છે ને શું વાંચે છે તે કહો એટલે તે કેવો છે એ કહી શકાશે એમ જે જ્ઞાનીએ કહ્યું છે તેણે સત્ય કહ્યું છે.

{{Poem2Close}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{Poem2Close}}
{{Hi|૧. વાચનથી શા લાભ થાય?}}
{{Hi|૧. વાચનથી શા લાભ થાય?}}
{{Hi|૨. વિચારનું મહત્ત્વ લેખકે કેવું બતાવ્યું છે?}}

Navigation menu