સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બાલ મણિરાજ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 96: Line 96:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>'अंगादंगात्संभवसि हृदयादधिजायसे ।

आत्मा वै पुत्रनामाऽसि स जीव शरदः शतम् ॥ '</poem>}'''}
आत्मा वै पुत्रनामाऽसि स जीव शरदः शतम् ॥ '</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(પુત્ર – મારા પ્રત્યેક અંગમાંથી તું સંભવ પામ્યો છે અને હૃદય પાસેથી ઉત્પન્ન થયેલો છે તે પુત્ર નામે મારો આત્મા જ તું છે : તે સો શરદઋતુ વટાવી જીવ જ.) – મહારાજ, પુત્રમાં પિતાના અંગનો આવિર્ભાવ તો થતાં થાય, પણ પિતાના હૃદયનો આવિર્ભાવ તો અવશ્ય થાય છે.