સાહિત્યિક સંરસન — ૪/રસોઈપોથી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|4. રસોઈપોથી | કોશા રાવલ }}
{{Heading|4. રસોઈપોથી | કોશા રાવલ }}
{{Poem2Open}}
{{Poem2Open}}
 
[[File:Kosha Raval 1.jpg|right|175px]]
<nowiki>= દિલનો રસ્તો =</nowiki>
<nowiki>= દિલનો રસ્તો =</nowiki>
“સાદી રસોઈ તો ફુવડનેય આવડે. મીઠાઈ, ફરસાણ સહિતનું બધું આવડે, તો જ છોકરીયું સાસરીએ પાછી ન પડે". આ મમ્મીનું વ્યવહાર જ્ઞાન.“મા ન વળોટે તો છોકરીયુંને બીજું કોણ વળોટે?” "સાસરે જઈને રાંધતાં નઈ આવડે તો બીજા કોઈને નઈ, બધાંં'ય માને વગોવશે. શીખો શીખો છોકરીયું”. પછી હળવેકથી ઉમેરે, “કે' છે ને દિલનો રસ્તો પેટમાં થઈને જાય. સાસરીમાં બધાંનાં દિલ જીતવા હોય તો રસોઈ શીખો, એમાં એક્કા થાવ એ કામનું. બાકી બધું ય નક્કામું, છોકરીયું”.  