સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ/પાંચ અદ્યતન નવલકથાઓ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર<br>(નર્મદયુગ)}}
{{Heading|પાંચ અદ્યતન નવલકથાઓ}}
પાંચ અદ્યતન નવલકથાઓ

અમૃતા : રઘુવીર ચૌધરી; ધુમ્મસ : મોહંમદ માંકડ; પળનાં પ્રતિબિમ્બ : હરીન્દ્ર દવે
{{center|'''અમૃતા''' : રઘુવીર ચૌધરી; '''ધુમ્મસ''' : મોહંમદ માંકડ; '''પળનાં પ્રતિબિમ્બ''' : હરીન્દ્ર દવે<br>
એક અને એક : ચંદ્રકાન્ત બક્ષી; ચહેરા : મધુ રાય
'''એક અને એક''' : ચંદ્રકાન્ત બક્ષી; '''ચહેરા''' : મધુ રાય}}
{{center|''''''}}
{{Poem2Open}}
તાજેતરમાં જ પ્રગટ થયેલી ઉપર્યુક્ત નવલકથાઓ આપણા નવલકથાસાહિત્યમાં વિશિષ્ટ ઉન્મેષો દાખવે છે. એ નવલકથાઓના લેખકોમાં મધુ રાય સિવાયના અન્ય લેખકોએ તો આ પૂર્વ પોતાની આગવી પ્રતિભાની મુદ્રાવાળી નવલકથાઓ સર્જી આપણા નવલકથાસાહિત્યમાં આગવું અર્પણ કરેલું છે જ. પરંતુ તાજેતરમાં બહુ ટૂંકા ગાળામાં પ્રગટ થયેલી તેમની નવી રચનાઓ એમાંનાં વસ્તુવૈવિધ્ય અને નવીન નિરૂપણરીતિને કારણે નવીન તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે. એટલું જ નહિ, આપણી નવલકથા નવપ્રસ્થાન અર્થે સજાગ બની હોય એવી સુખદ પ્રતીતિ કરાવે છે. અલબત્ત, એ દરેક લેખકનો માનવજીવન પરત્વેનો અભિગમ નિરાળો છે, એ દરેકનો temperament નિરાળો છે અને દરેકની જીવનધારક શ્રદ્ધા નિરાળી છે, એટલે એમની દરેકની કૃતિ આગવું રહસ્ય પ્રગટ કરે છે; અને દરેક કૃતિમાં એના સર્જકની વિલક્ષણ પ્રતિભાની મુદ્રા ઊપસે છે.

ચીલાચાલુ નવલકથાઓથી આ નવલકથાઓનું વસ્તુ જુદું પડે છે તે એમાં રજૂ થતા વર્તમાન માનવજીવન અને માનવપરિસ્થિતિના વિશિષ્ટ સંદર્ભને કારણે, વર્તમાન માનવીના જીવનની વિસંવાદિતા અને સંઘર્ષ એમાં ભારપૂર્વક નિરૂપાયાં છે. વળી આ નવલકથાકારો પોતાના સર્જકકર્મથી અભિજ્ઞ છે. એટલે પોતાના વક્તવ્યને અનુરૂપ ગદ્યની નવી ઇબારત ઘડવાના તેમણે પ્રયત્નો કર્યા છે અથવા નવલકથાના સ્વરૂપની ક્ષમતા તાગી જોવાને સન્નિષ્ઠ પ્રયત્નો કર્યા છે.

અહીં અવલોકનમાં લીધેલી દરેક નવલકથાને સર્જકકૃતિ લેખે આગવું રહસ્ય છે; એ દરેકનું આગવું સૌંદર્ય છે. એટલે પહેલાં એ દરેક કૃતિનું આગવું રહસ્ય સમજવા પ્રયત્ન કરીએ.

અમૃતા
{{Poem2Close}}
{{center|'''અમૃતા'''}}
{{Poem2Open}}
શ્રી રઘુવીર ચૌધરીની નવી નવલકથા ‘અમૃતા’ એમની આગળની રચના ‘પૂર્વરાગ’ કરતાં વિશેષ કળાતત્ત્વવિલાસ દાખવે છે.

‘પૂર્વરાગ’માં લેખકના રોમૅન્ટિક અભિનિવેશનો પરિચય થયેલો. વર્તમાન નગરસંસ્કૃતિની વિષમતાએ લેખકના સંવેદનપટુ ચિત્તમાં જગાડેલી સંવેદના એમાં નિરૂપણનો વિષય બની હતી. એ કૃતિમાં નવીન સંવેદનાઓને નિરૂપવાને લેખકે ગદ્યની નવી ઇબારત ઘડવાનો સભાન પ્રયાસ કરેલો. ‘અમૃતા’માં એમની સર્જકપ્રવૃત્તિ એ દિશામાં વિકસી છે. એમની વિલક્ષણ સર્જકપ્રતિભાના ઉત્તમ અંશો એમાં રમણીય સ્વરૂપે વિલસે છે. એમની વ્યાપક સંવેદનશીલતા વિશ્વલોકનાં અનેક સત્ત્વોને પ્રત્યક્ષ કરી આપે છે. એમનો બૌદ્ધિક પુરુષાર્થ કૃતિને સત્ત્વસંપન્ન બનાવે છે. આમ આ કૃતિમાં રઘુવીરની સર્જકતાનું સુભગ પરિણામ જોવા મળે છે.

Line 31: Line 33:
આ કૃતિનો સમગ્રતયા વિચાર કરતાં એક એવી છાપ પડે છે કે લેખકે એમના સર્જક કર્મમાં ખૂબ સભાનતા કેળવેલી છે. સર્જક કર્મની સભાનતા એ આવકાર્ય વસ્તુ છે. એવા જાગ્રત પ્રયત્નોથી જ સર્જક પોતાની સંવેદનાને નિઃશેષ અભિવ્યક્તિ આપી શકે અને, ગહન સંવેદનોને આશ્લેષમાં લેવાને સર્જકે આત્માભિમુખ બનવું પણ પડે જ. પરંતુ એ પ્રકારની સભાનતા ક્યારેક મર્યાદા તો નથી બનતી ને, એ વાત પણ થવી જોઈએ. ‘અમૃતા’ના પ્રથમ ખંડમાં લેખકની ગદ્યશૈલી હજી પૂરેપૂરી પલોટાયેલી નથી. કૃત્રિમ સંવાદો રસક્ષતિ કરતા લાગે છે. સદ્‌ભાગ્યે બીજાત્રીજા ખંડમાં એમનું ગદ્ય સહજ સ્ફૂર્તિથી વિલસતું દેખાય છે. પરંતુ કદાચ મોટી સીમા બીજી છે. આ નવલકથાનાં પાત્રોમાં જ્યાં અતિ સભાનતા વરતાય છે ત્યાં લેખકનો સાદ એ પાત્રોના ઉચ્ચારમાં અનુરણન કરતો સંભળાય છે. પાત્રોની આગવી સ્વતંત્ર સત્તા નિર્માણ થાય તેટલું તાટસ્થ્ય સિદ્ધ કરવાની દિશામાં હજી પ્રયત્નો જરૂરી છે એમ લાગે છે. વળી એમનાં પાત્રોનું કાઠું વિલક્ષણ રૂપનું છે. એમાં માનવીની ‘જાગ્રત ભૂમિકા’ પરના વ્યાપારો જેટલા પ્રકાશિત થયા છે તેટલા કદાચ અજાગ્રત ભૂમિકામાંથી સ્વયંભૂ પ્રગટ્યા હોય એવા વ્યાપારો પ્રકાશિત થયા નથી. માનવપાત્રને અખિલાઈમાં જોવા, કદાચ એના અંધારખંડને વધુ અજવાળવો પડશે.

એકંદરે, લેખકની ગદ્યનિર્મિતિનો પુરુષાર્થ સર્વથા આવકાર્ય છે. એમણે નવલકથાના સ્વરૂપમાં વિશાળ સંવેદિત સૃષ્ટિ રચી શુદ્ધતર કળાનુભવ કરાવવા પ્રયત્ન કર્યો છે. આપણી નવલકથાના ભાવિ વિકાસમાં તેઓ એક નવી દિશા ખુલ્લી કરી આપે છે.

૨ ધુમ્મસ
{{Poem2Close}}
{{center|'''૨ ધુમ્મસ'''}}
{{Poem2Open}}
શ્રી મોહમ્મદ માંકડની નવી નવલકથા ‘ધુમ્મસ’ એમની આગળની કૃતિઓમાં પ્રગટેલા સબળ સર્જક અંશોનો સુભગ સમન્વય દાખવે છે. માનવચિત્તનાં સંગોપિત રહસ્યોની સહજ હૈયાઉકલત અને તેના સબળ નિરૂપણનો અગાઉ ઠીક ઠીક પરિચય થયેલો. ‘ધુમ્મસ’ એમની એ સર્જકશક્તિનો વધુ સુભગ અને સબળ ઉન્મેષ છે.

આ નવલકથામાં મુખ્ય વૃત્તાંતરૂપ કથાવસ્તુ છે એક સજીવ અને સંવેદનપટુ માનવીનું અધઃપતન – માનવીનું આધ્યાત્મિક મૃત્યુ. અને એ માનવીનું નામ છે ગૌતમ – આજના યુગનો એક વિલક્ષણ પુરુષ. એનો વ્યવસાય છે પત્રકારત્વ.

Line 47: Line 51:
‘ધુમ્મસ’ની નિરૂપણરીતિનું આગવું મૂલ્ય છે. એની કથા માનવીના પતનની-માનવીના મૃત્યુની કથા છે. આરંભમાં અતિસંવેદનપટુ દેખાતો ગૌતમ કેવી રીતે એના જીવંત અંતઃકરણના સાદને રૂંધવા મથે છે – એનામાં પ્રગટેલી પશુતાથી કેવો તો પરાભવ પામે છે – એનું આલેખન કરવા લેખકે ‘સ્ટ્રીમ ઑફ કોન્શિયસનેસ’ રીતિનો પ્રમાણમાં સબળ અને એકંદરે આશાસ્પદ પ્રયોગ કરેલો છે. ગૌતમના તીવ્ર સંઘર્ષની ક્ષણોમાં અતિ ત્વરિત ગતિએ ફફડી જતા ચંચલ તરલ ભાવોને આલેખવા લેખકે ગદ્યની આગવી ઇબારત સર્જી છે. ટૂંકાં ટૂંકાં, સુઘડ અને અર્થવ્યંજિત વાક્યોને દ્રુત લયાન્વિત ગદ્યમાં વહેતાં કર્યાં છે. એમના ગદ્યમાં વાક્યોનાં પદોમાં નવીન ‘સંન્નિધિ’ કે syntax ધ્યાન ખેંચે છે. અલબત્ત, આ લેખકે કોઈ કોઈ ક્ષણોમાં અભિવ્યક્તિ આપતાં પ્રમાદ કેળવ્યો છે ત્યાં ત્યાં ‘આગ’, ‘ગરમી’ જેવા શબ્દોનો પ્રયોગ માત્ર રૂઢિવશ થતો જણાય છે. એ જાતના પ્રયોગોમાં લેખક કોઈ ‘મૅનરિઝમ’નો દોષ વહોરી લેતા દેખાય છે. આ સીમા ઓળંગી જવાનું દુષ્કર નથી. એકંદરે એમનું ગદ્ય પણ તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે.

જીવન ભલે ધુમ્મસરૂપ હોય – કળાકૃતિ તો રહસ્યપૂર્ણ ભાત (significant pattern) રચે છે જ. આ લેખકે સુરેખ અને સુકેન્દ્રિત વસ્તુનિરૂપણ કરીને એક મનભર આકૃતિ સર્જી છે. એમની એ આકૃતિનું શિલ્પ સ્વયં હૃદ્ય બને છે. ખાસ તો, એમની રચના પરંપરાની નજીક છતાં અતિ સુંદર ઉન્મેષ પ્રગટ કરે છે તે એની સુરેખ કંડારેલી આકૃતિને કારણે.

૩ ‘પળનાં પ્રતિબિમ્બ’
{{Poem2Close}}
{{center|'''૩ ‘પળનાં પ્રતિબિમ્બ’'''}}
{{Poem2Open}}
શ્રી હરીન્દ્ર દવેની નવી નવલકથા ‘પળનાં પ્રતિબિમ્બ’ એમાંના વસ્તુનાવીન્યને કારણે તેમ એમાંની કંઈક નવીન લાગતી રચનારીતિને કારણે થોડી વધુ ધ્યાનપાત્ર બની રહે છે. આ લેખકે એમની આગલી કૃતિ ‘અગનપંખી’માં પણ માનવપ્રણયનું એક વિશિષ્ટ દૃષ્ટિએ નિરૂપણ કરેલું અને એ કૃતિમાં સહજ સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ થયેલો. આ નવલકથામાં પણ માનવપ્રણયનું અતિ વિલક્ષણ દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. એટલે વસ્તુ લેખે વસ્તુમાં પણ તાજગીનો અનુભવ તો થાય છે જ પરંતુ એમાં ચીલાચાલુ કથનશૈલીને સ્થાને નવીન નિરૂપણ પદ્ધતિ પ્રયોજી, નવલકથાના સ્વરૂપમાં એક આગવી ‘ટેકનિક’ પ્રયોજવાનો એક સન્નિષ્ઠ સર્જક લેખે એમનો પ્રયાસ સાહિત્યાભ્યાસીઓનું ધ્યાન ખેંચે એવો છે.

આ કૃતિમાં પ્રવેશ કરતાં વેંત જ આપણને જણાય છે કે આપણને અત્યાર સુધીની પરિચિત નવલકથાઓમાં જોવા મળતું દળદાર વર્ણનાત્મક ગદ્ય – massive descriptiveprose – અહીં નથી. તેમ ક્રમશઃ વસ્તુવિકાસ સાધવાને રચાતાં ‘પ્રકરણો’ પણ (અલબત્ત સ્થૂળ દૃષ્ટિએ) નજરે ચઢતાં નથી. એમાં તો સ્થાન પામ્યાં છે પળપળનાં પ્રતિબિમ્બો. દરેક પળનું આગવું પ્રતિબિમ્બ એક ઘટક બને છે. દરેક ઘટક પાત્રોના સંવાદોનું એક વિશિષ્ટ માળખું છે. આવાં અનેક ઘટકોને juxtapose કરી આપીને લેખકે એમને અભિપ્રેત એવા માર્મિક કથાનકોનો સંદર્ભ રચી લીધો છે. આમ આ કૃતિનું કાઠું તૂટેલા કાચની કચ્ચરોની વિભિન્ન પ્રતિબિમ્બો દ્વારા જીવનનું વૈચિત્ર્ય પ્રગટ કરવા ચાહે છે. કૃતિના અંત ભાગમાં લેખકે (સૂત્રધારની ભૂમિકામાં) પોતે જ સ્પષ્ટ કર્યું છે કે જીવનનો પ્રવાહ અત્યંત ગતિશીલ બની વહ્યો જાય છે અને એમાંથી બહુ જ થોડી ક્ષણો શબ્દસ્થ કરી શકાય છે. લેખકની આ પ્રકારની અભિજ્ઞતાએ જ કદાચ એમને આ પ્રકારની ટેકનિક યોજવા પ્રેર્યા હોય.

Line 57: Line 63:
લેખકે માનવજીવનને જોવાને વિલક્ષણ અભિગમ કેળવેલો છે. કોઈ એક જ વૃત્તાંતને કેન્દ્રમાં રાખી તેનો સુરેખ ગતિએ વિકાસ સાધવાને બદલે સમાજજીવનનાં અનેક સ્તરનાં અનેકવિધ પાત્રો લઈને જીવનનું એક વિલક્ષણ ચિત્ર આલેખવા એમણે પ્રયત્ન કર્યો છે. પ્રત્યેક ‘પ્રતિબિમ્બ’ એક એક વિશિષ્ટ ક્ષણનું આલેખન છે અને એવાં અનેક ‘પ્રતિબિમ્બો’નું નિર્માણ કરી જીવનના રંગબેરંગી ઇન્દ્રધનુષ જેવી ઝાંય એમાંથી પ્રગટાવવા પ્રયત્ન કર્યો છે. એમાં કેટલાંક ‘પ્રતિબિમ્બો’ પરસ્પરના વિરોધમાં સુંદર નાટયાત્મક કટાક્ષ (Dramatic iony) રચે છે. ઉદાહરણ તરીકે પૃ. ૨૮ પર વત્સલ-રંજનાના સંવાદની અંતિમ ઉક્તિઓ, એના પછીની પ્રતિબિમ્બની દિલાવર-સુહાસની આરંભની પંક્તિઓ જોડે સચોટ વિરોધ રચે છે.

વત્સલ : ‘મૃત્યુ વિષે આપણે ક્યારેય વિચારીએ છીએ? મૃત્યુ વિષે વિચારતાં નથી એટલે તો જીવનને સમજી શકતાં નથી.’

xxx
{{Poem2Close}}
{{center|'''xxx'''}}
{{Poem2Open}}
દિલાવર : ‘સુહાસ, માણસ મૃત્યુની વિડંબના કરતો થાય, ત્યાંથી તેની જિંદગી શરૂ થાય છે. એ પહેલાં એની જિંદગી નથી હોતી.’ (પૃ. ૨૮)

આ પ્રકારના પરસ્પર વિરોધમાં મૂકીને આયોજાયેલાં ‘પ્રતિબિમ્બો’ સચોટતા સાધે છે એટલું જ નહિ, દરેક ‘પ્રતિબિમ્બ’માં વ્યંજિત થતી વસ્તુ એક અપૂર્વ ઝાંય રચે છે, કશીક ચારુતા પ્રગટ કરે છે.

Line 63: Line 71:
નવલકથાના સ્વરૂપમાં જીવનનું ‘બિમ્બ’ વધુ સઘનરૂપે, અખિલાઈમાં અને એકાગ્રતાથી આલેખવાની ક્ષમતા છે. એટલે માનવી-માનવી વચ્ચેના અમુક વિશિષ્ટ પળોના સંવાદોને યોજી વૃત્તાંત રચવામાંયે માનવજીવનનું હાર્દ ન ઝલાય એવું તો નથી જ પરંતુ બૃહદ વિશ્વલોકનાં સત્ત્વો સર્જકના સંવેદન-વિશ્વમાં સાકાર થવા ચાહતાં હોય તો તે સૌને અવકાશ આપે એવું નવલકથાનું કાઠું છે. મહાનવલનો સર્જક નવલકથાની એ ક્ષમતાની ઉપેક્ષા ન કરી શકે.

છતાંય, ‘પળનાં પ્રતિબિમ્બ’નું રચનાવૈચિત્ર્ય તાજગીનો અનુભવ તો કરાવે છે જ. જીવનનું ઝળાંઝળાં થતું અમુક ક્ષણોનું એનું આગવું સૌંદર્ય પણ છે જ. એટલું જ કે મહાનવલ સર્જવાને કદાચ આ રાજમાર્ગ હોય એમ લાગતું નથી.

૪ એક અને એક
{{Poem2Close}}
{{center|'''૪ એક અને એક'''}}
{{Poem2Open}}
‘આકાર’ના સર્જક શ્રી ચન્દ્રકાન્ત બક્ષી ‘એક અને એક’ જેવી નૈરાશ્યવાદી જીવનને નિરૂપતી બીજી એક કૃતિ સાદર કરે છે. ‘આકાર’નો યશ શાહ તો વર્તમાન જીવનમાં જણાતી એકલતા, હતાશા અને શૂન્યતાના મૂર્તિમંત અવતાર સમો હતો. ‘એક અને એક’નો સંજીત શાહ એ યશના પાત્રની સહેજ જુદા કોણથી આલેખાયેલી તસવીર (profile) જેવો છે. અલબત્ત, સંજીતમાં યશના જેવો હાડ ગાળી નાંખે એવો નિરાશાવાદ નથી પરંતુ યશના વ્યક્તિત્વની લગભગ બધી જ લાક્ષણિક રેખાઓ એના વદન પર અંકાયેલી છે. સંદર્ભ નવો છે, દૃષ્ટિ નવી નથી.

‘એક અને એક’માં અનેકોની વચ્ચે એકલતામાં જીવતાં અને રઝળપાટ કરી જિંદગી ગુજારતાં જે બે પાત્રોની કથા આલેખાઈ છે તેમાંનું એક છે સંજીત શાહ અને બીજું પાત્ર છે સપના જોશી. સંજીત ઘરભંગ થયેલો પુરુષ છે. તેની પત્ની ઈના તેના ‘વિચિત્ર’ વર્તનનેલીધે છૂટાછેડા લઈ મિ. આચાર્યને પરણી ગઈ છે. (એમની એક માત્ર પુત્રી નોરાને ઈના પોતાની સાથે લઈ ગઈ છે.) જો કે ઈના જોડેનું દાંપત્યજીવન આમ તો સાવ છિન્નભિન્ન થઈ ગયું હતું પરંતુ ઈનાના આ ઘરત્યાગના પ્રસંગ પછી સંજીતની જિંદગીમાં ભયંકર એકલતા અને શૂન્યતા વ્યાપી વળી. પુત્રી નોરા માટે તેને સાચે જ ઘણી લાગણી હતી એટલે નોરાની સ્મૃતિની સાથે જ તેને તેના ટૂંકા દાંપત્યજીવનની સ્મૃતિઓ પણ સતાવવા લાગી. તેની ખાલીખમ જિંદગીમાં એક અવકાશ ઊભો થયો. તે જાણે વિકલાંગ બન્યો. જીવનમાં કોઈ દિશા નથી, કોઈ ગંતવ્ય નથી, એટલે તેણે વ્યગ્ર ચિત્તે રઝળાટ આરંભ્યો. મીરપુરમાં પિતાને મળવા જતો હતો ત્યાં ટ્રેનમાં જ સપનાની ઓળખાણ થઈ. બે નિરુદ્દેશે ભટકતાં, બોજિલ જિંદગીને ઢસડતાં એકલવાયાં માનવીઓનો આકસ્મિક મેળાપ થયો. પરંતુ બન્ને વચ્ચે કશીક શૂન્યતા, કશીક નિશ્ચેતનતા અંતરાય રચીને પડી હતી. સપનાએ વિષમ કૌટુંબિક સંજોગોને કારણે અપરિણીત જિંદગી સ્વીકારેલી પરંતુ આજે – લગ્નવય વીતી ગયા પછી – તેનું જીવન માત્ર એકલતામાં રૂંધાતું રહ્યું હતું. બંનેને એક બીજાનો પરિચય તો થયો પરંતુ હવે એમાં કોઈને લગ્નજીવનની જરાય વૃત્તિ રહી નથી. માત્ર કશીક અતૃપ્ત વાસનાઓનો આવેગ તેમને નૈનિતાલની રંગીન નશીલી દુનિયામાં ખેંચી જાય છે. સ્થૂળ ભોગવિલાસની દુનિયામાં ખોવાઈ જવાનો એક મરણિયો પ્રયત્ન તેઓ કરી છૂટે છે – કોઈ શાહમૃગની જેમ. એક સુંદર પ્રભાતે તો સપનાએ શમણું પણ જોયું. પોતાની પાસે ઊભેલા સંજીતને દૂર દૂર હિમાલયના ધવલશૃંગો બતાવી તેણે કહ્યુંયે ખરું, ‘સ્વર્ગ જેવું લાગે છે!’ (પૃ. ૨૫૧) પરંતુ ‘સ્વર્ગ’ એ છલના હતી! તેમના પગ આ ધરતીમાં ખૂંપ્યા હતા! પાછાં ફરતાં સંજીતને ટ્રેનમાં જ રોગનો હુમલો આવ્યો અને તે મૃત્યુ પામ્યો. અને વળી પાછી એ જ એકલવાયી બોજિલ જિંદગીને વેંઢારી સપનાએ ‘જીવ્યા’ કરવાનું ચાલુ રાખ્યું!

Line 72: Line 82:
આમ, લેખકે વર્તમાન સમાજ અને વર્તમાન માનવીને જોવાનો જે અભિગમ કેળવ્યો છે એના સ્વાભાવિક પરિણામે આ નવલકથાનું કાઠુંય વિલક્ષણ બન્યું છે. સંજીત અને સપનાની કથા એ બે એકલવાયાં માનવીઓના રઝળપાટની કથા છે, સંજીત એકલતા, હતાશાનો ભોગ બન્યો છે. તેને પોતાની જિંદગીમાં કોઈ હેતુ નથી એટલે સંજોગોમાં લાચાર બની તે આમથી તેમ ફંગોળાયા કરે છે. પરંતુ વિષમતા સામે ઝૂઝવાને કે પોતાની જાત સામે ઝૂઝવાને કોઈ બળ તેની પાસે નથી. એટલે તે કોઈ મહત્ત્વપૂર્ણ ઘટનાઓનો કર્તા નથી. વળી તેની પાસે એવું કોઈ જામત moral conscience પણ નથી. આને પરિણામે કોઈ બળવાન ચિત્તસંઘર્ષને અવકાશ નથી. માત્ર સંજીત અને સપના જે દુનિયામાં વિચરે છે એ દુનિયા – એ પરિસ્થિતિ – પોતે જ જાણે કે નિરૂપણનો વિષય બને છે.

શ્રી ચન્દ્રકાન્ત બક્ષીએ વસ્તુનિરૂપણ અર્થે પોતાની આગવી કહેવાય એવી ગદ્યશૈલી પ્રયોજી છે. સંજીવની એકલતા અને શૂન્યમનસ્ક દશાનું નિરૂપણ તેમણે કુશળતાથી કરેલું છે. શૂન્યમનસ્ક ચિત્ત બાહ્ય વિશ્વના પદાર્થોની સ્થિતિગતિને જે નિષ્ક્રિયતાથી નિહાળે છે એટલે કે શૂન્યમનસ્ક દશામાં બહારના ઘોંઘાટો જે રીતે ચિત્ત પર ઘાત કરે છે અથવા બહારના પદાર્થો રેતીના પટ પરથી ત્વરિત ગતિએ પસાર થાય છે – તેનું તેઓ કુશળતાથી આલેખન કરે છે. બાહ્ય સૃષ્ટિના ઇંદ્રિયગોચર અનુભવોને તેઓ બારીકાઈથી અવલોકીને રજૂ કરે છે. પદાર્થોની જુદા જુદા રંગની છાયાઓ તેઓ કુશળતાથી પ્રગટ કરી શકે છે. જો કે ક્યારેક એમનું વર્ણન એક ઘાટીરૂપ તો બનતું નથી ને એવી દહેશત પણ રહે છે. વળી એમણે વર્તમાન જીવનની અભદ્ર બાજુનું ચિત્ર આલેખવાને કેટલીક વાર જુગુપ્સાપ્રેરક અંશોનું સભાનપણે આલેખન કરેલું જણાય છે. ત્યારે લેખક આવા વસ્તુઓના નિરૂપણમાં રાચતા હોવાનો સંશય ઊઠ્યા કરે છે.

૫ ચહેરા
{{Poem2Close}}
{{center|'''૫ ચહેરા'''}}
{{Poem2Open}}
‘ચહેરા’ એ મધુ રાયની પ્રથમ નવલકથા છે. આપણે એ લેખકને નવલિકાના લેખક તરીકે ઓળખીએ છીએ. ‘બાંશી નામની એક છોકરી’માં એક સર્જક લેખે એમનો અમુક પ્રકારનો અભિનિવેશ આપણે જોઈ શક્યા હતા. ‘ચહેરા’ની સૃષ્ટિ એમની નવલિકાસૃષ્ટિની અપ્રગટ ભૂમિનું પ્રગટ રૂપ છે.

આ નવલકથાની ધ્યાન ખેંચે એવી વિલક્ષણતા એ છે કે જેમ પ્રચલિત કથાઓમાં તેના નાયક કે મુખ્ય પાત્રની કથા એક આગવી ભાત રચતી હોય છે અને ઘણુંખરું કેન્દ્રમાં રહેતી હોય છે, તે પ્રકારે આ નવલકથાકારે એવી સુરેખ સુકેન્દ્રિત કથાવસ્તુ લઈને વિકસાવવાનું વલણ કેળવ્યું નથી. માત્ર એમાંનું ‘મુખ્ય’ ગણાય એવું પાત્ર ‘હું’ (જેનું નામ વાર્તાના અંત ભાગમાં જ પ્રગટ કરાયું છે અને તે છે નિષાદ. કદાચ એની વ્યક્તિત્વવિહોણી જિંદગીને કોઈ નામનો મહિમા આપવાની જરૂર લેખકને લાગી ન હોય). પોતાની ગુજરેલી અને ગુજરતી જિંદગીમાંથી કેટલીક ત્રૂટક ત્રૂટક સ્મૃતિઓ રૂપ ‘વીતકકથા’ કહે છે અને પરસ્પરથી વિશ્લિષ્ટ એવા અનેક વૃત્તાંતો દ્વારા આ નવલકથાની વિલક્ષણ ‘સૃષ્ટિ’ સાકાર થાય છે. જો કે બીજા અને ત્રીજા ખંડમાં તેની ‘વીતકકથા’ના કેટલાક તંતુઓ ગૂંથી લેવાયા હોવાથી એમાં અમુક અંશે વસ્તુવિકાસ પણ જોઈ શકાય છે. પરંતુ કૃતિનો સમગ્રતયા વિચાર કરતાં એમાં સુકેન્દ્રિત સુશ્લિષ્ટ વસ્તુવિકાસની અવજ્ઞા કરવામાં આવી છે એમ લાગે છે. કદાચ લેખકને એવો વસ્તુવિકાસ અભિમત જ ન હોય. વર્તમાન જીવનસંજોગોમાં એના ‘નિષાદ’ની કોઈ આગવી કથા જ નથી એમ પણ ઉદ્દિષ્ટ હોય કદાચ. એટલે વ્યક્તિની પ્રચ્છન્ન કથાની ભૂમિકા પર વ્યક્તિના વ્યક્તિત્વનો લોપ કરતી પરિસ્થિતિ જ નિરૂપણનો વિષય બની જણાય છે.

Line 81: Line 93:
‘ચહેરા’માં જીવનના વૈષમ્યનું જે પ્રકારે નિરૂપણ થયું છે તે જોતાં એના લેખકની અતિ વાસ્તવવાદી દૃષ્ટિ પ્રગટ થાય છે. કલકત્તામાં બહેનનાં લગ્ન પ્રસંગે આવેલાં સગાંસંબંધીઓ, દોલત અને તેનો ગુરુ હરિભાઈ, ભંવરમલ્લ અને શેઠ મોહનલાલજી, નીલકંઠ, પ્રસાદ અને જમનાલાલજી, યુસૂફ અને પુલુ અને રંજના અને સરલા – બધાં જ જાણે કે મૂળ ચહેરાને ઢાંકીને ફરે છે. બધાં જ ખંધા, લુચ્ચા હાસ્ય દ્વારા કૃતક ચહેરો રચી લે છે. એમની સંવેદના બધિર થઈ ગયેલી છે. આ સૃષ્ટિમાં પણ એ જ ક્ષુદ્ર સ્વાર્થ, છીછરાં હાસ્યમજાક અને ગળ્યો વાણીપ્રપંચ જોવા મળે છે. કોઈને moral conscience રહ્યું નથી એટલે સદ્‌અસદ્‌નો સંઘર્ષ જાગતો નથી. માત્ર વર્તમાનમાં જીવી લેવાનું વલણ દેખાય છે. લેખકે વર્તમાન જીવનના અભદ્ર અને ક્ષુદ્ર અંશો નિરૂપતાં કેટલીક વાર વ્યંગ-કટાક્ષનો આશરો લીધો છે તો ક્યારેક ચીડ વ્યક્ત કરી છે. દ્વારિકા જેવી ‘પુણ્યભૂમિ’ની અભદ્ર બાજુને છતી કરી આઘાત આપવાનું વલણ છતું થયા વિના રહેતું નથી. મૂર્ખ ભક્તિ કે દંભનું તેઓ પૂરેપૂરી સભાનતાથી કટાક્ષચિત્ર આલેખે છે. આમ જુઓ તો ‘ચહેરો’ એક ઉપહાસ ચિત્ર છે, પરંતુ તેની ભીતરમાં ક્યાંક ક્યાંક કરુણસ્રોતનો રવ સ્પષ્ટ સંભળાય છે.

લેખકે આ કૃતિના નિરૂપણમાં ખાસ તો તેના વસ્તુ આયોજનમાં સભાન વૃત્તિ દાખવી છે. કદાચ વ્યાપક ફેલાયેલી નિશ્ચેષ્ટ, દંભી અને પોકળ જિંદગીમાં કોઈ આસ્તિવાચક મૂલ્ય જ ન સાંપડતું હોય ત્યારે રચનાવૈચિત્ર્ય દ્વારા કશુંક મૂલ્ય સર્જવાની દિશામાં પ્રયાસ દેખાય છે.
લેખકે આ કૃતિના નિરૂપણમાં ખાસ તો તેના વસ્તુ આયોજનમાં સભાન વૃત્તિ દાખવી છે. કદાચ વ્યાપક ફેલાયેલી નિશ્ચેષ્ટ, દંભી અને પોકળ જિંદગીમાં કોઈ આસ્તિવાચક મૂલ્ય જ ન સાંપડતું હોય ત્યારે રચનાવૈચિત્ર્ય દ્વારા કશુંક મૂલ્ય સર્જવાની દિશામાં પ્રયાસ દેખાય છે.
{{Poem2Close}}
{{center|''''''}}
આપણે અવલોકેલી સૌ નવલકથાઓ આપણા નવલકથાસાહિત્યના વિભિન્ન ઉન્મેષરૂપ છે. આપણી ચીલાચાલુ નવલકથાઓથી એ કૃતિઓ વક્તવ્ય અને વસ્તુનિરૂપણની દૃષ્ટિએ કેટલોક મહત્ત્વનો ભેદ પણ દાખવે છે. પરંતુ એ દરેક કૃતિનું વક્તવ્ય અને વસ્તુનિરૂપણની શૈલી પરસ્પરથી પણ વિભિન્ન છે. આપણે દરેક કૃતિઓના હાર્દને ઓળખવાનો પ્રયત્ન કરતાં જ જોયું કે દરેક નવલકથાકારની સર્જકપ્રતિભા નિરાળી છે એટલું જ નહિ, નવલકથાના સ્વરૂપમાં આગવી કળાસૂઝ દાખવીને નવા ઉન્મેષ પ્રગટાવવાની દરેકમાં સભાનતાયે છે. ‘અમૃતા’એ નવલકથાનું સ્વરૂપ એના સર્જકની વ્યાપક સંવેદનશીલતાને કારણે આગવું વૈશિષ્ટય દાખવે છે. એની સૃષ્ટિમાં પ્રવેશ કરનારને માનવકથા નિમિત્તે બૃહત્‌ લોકનાં સત્ત્વોનો સંસ્પર્શ અનુભવવા મળે છે. ‘ધુમ્મસ’ એ માનવીના આધ્યાત્મિક મૃત્યુની કથા છે. એનો વસ્તુવિકાસ પરંપરાઓની નવલકથાઓને મળતો દેખાય છે પરંતુ એમાં પાત્રના અંતરંગને છતું કરવાની રીતિ – ‘સ્ટ્રીમ ઑફ કોન્સિયસનેસ’ –નો પ્રયોગ ધ્યાન ખેંચે તેવો છે. ‘પળનાં પ્રતિબિમ્બ’માં માનુષીપ્રણયનું વિલક્ષણ દૃષ્ટિએ નિરૂપણ થયું છે. એમાંનાં કેટલાંક મુખ્ય પાત્રો એક ભ્રાન્તિમય દુનિયા રચી તેમાં રાચવા ઇચ્છતાં હોય છે અને સંજોગવશાત્‌ તેમને નિર્ભ્રાન્તિનો અનુભવ થાય છે. આ સર્જકે રચનાવૈચિત્ર્યની દૃષ્ટિએ કરેલો પ્રયોગ એમાં ધ્યાન ખેંચે છે. ‘એક અને એક’ અને ‘ચહેરા’ના લેખકોએ વર્તમાન માનવજીવન અને માનવસંજોગોનું નૈરાશ્યવાદી કહી શકાય એવી દૃષ્ટિએ નિરૂપણ કરેલું છે. વર્તમાન માનવીની એકલતા અને હતાશા નિરૂપવાનું તેમનું વલણ સ્પષ્ટ વરતાઈ આવે છે. એટલે એમનાં પાત્રોનું કાઠું નિરાળું છે. એમની પાસે કોઈ મહત્ત્વની ઘટનાના સર્જક બની શકવાની ક્ષમતા નથી તેમ એવી કોઈ વૃત્તિયે પ્રગટતી નથી. માત્ર સંજોગોની સામે ટકી રહેવા પૂરતો જ તેમનો પ્રયત્ન જણાય છે. એટલે પ્રચલિત વાર્તાઓમાં જે અનેક પાત્રોને ગૂંથી લેતો વસ્તુવિકાસ જોવા મળે છે તેવું અહીં ખાસ બન્યું નથી. અહીં તો એ પાત્રોનો રઝળાટ અને તેઓ જે ‘સૃષ્ટિ’માં વિચરે છે એ ‘સૃષ્ટિ’ જ નિરૂપણનો વિષય છે. આમ આ નવલકથાઓમાં ગુજરાતી નવલકથાની વિવિધ દિશામાં આગેકદમ જવાની આકાંક્ષાનું દર્શન થાય છે.

પરંતુ આ નવલકથાઓને એકીસાથે મૂકીને અવલોકતાં કશુંક આશ્ચર્ય જાગે એવું સામ્ય એમાં દેખાવાનું. આ દરેક કૃતિ નિરાળી હોવા છતાંયે એમાં કેટલાક સમાન અંશો રહેલા દેખાય છે. અહીં તેની ટૂંકમાં નિરીક્ષા કરવાનો પ્રયત્ન કરીશું.